Back
सुरत डेम अब खतरे की पंक्ति से सिर्फ 0.82 फुट दूर
PDPRASHANT DHIVRE
Sept 28, 2025 07:45:08
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ
PACKAGE
FEED_LIVE_U
FOLDER_SRT_KOJWAY_
એંકર:સુરત: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ભયજનક સપાટીની અત્યંત નજીક પહોંચી ગયો છે. હાલમાં ડેમની સપાટી 344.18 ફૂટ પર છે. જે તેની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 0.82 ફૂટ જ દૂર છે.
વીઓ:1 ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલમાં તાપી નદીમાં 1 લાખ 33 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સુરત ખાતેના કોઝવેની સપાટી પણ ભયજનક સ્તરને વટાવી ગઈ છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જે હાલમાં 7.42 મીટર પર પહોંચી છે.હવામાન વિભાગે સુરત અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદની ગંભીર ચેતવણી આપી છે.
વીઓ:2 સુરત જિલ્લા માટે આજે, તારીખ 28મીના રોજ, ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આવતીકાલે સોમવાર, તારીખ 29મીના રોજ સુરત જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
સુરત નજીકના જિલ્લાઓ માટે પણ ભારે વરસાદ અંગે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે.
તારીખ 28, 29 અને 30ના રોજ મેઘગર્જના સાથે વરસાદ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
WKT: પ્રશાંત ઢીવરે (કોઝવે બતાવતા)
વીઓ:3 રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની ગંભીરતાને ધ્યાને લઈને, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ/કર્મચારીઓને તકેદારીના યોગ્ય પગલાં લેવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરીજનોને પણ નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા અને હવામાનની ચેતવણીઓ પર ધ્યાન આપવા અપીલ કરવામાં આવે છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PACKAGE
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowSept 28, 2025 10:06:460
Report
AKAshok Kumar
FollowSept 28, 2025 10:06:370
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 09:45:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 09:36:440
Report
NJNILESH JOSHI
FollowSept 28, 2025 08:50:150
Report
NJNILESH JOSHI
FollowSept 28, 2025 08:50:080
Report
HBHimanshu Bhatt
FollowSept 28, 2025 08:17:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 07:45:170
Report
AKAshok Kumar
FollowSept 28, 2025 07:06:371
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:52:360
Report
URUday Ranjan
FollowSept 28, 2025 06:52:120
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:50:300
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 06:50:160
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:50:070
Report