Back
एशिया कप फाइनल: भारत बनाम पाकिस्तान, राजकोट में उबाल
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 28, 2025 06:50:07
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA
CEMERAMAN_UDAY_PAWAR
FEED_VIA_TVU
APPROVAD_DAY_PLAN
BYTE_CHOPAL
એંકર
આજરોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ જ્યારે રમાવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ ભરના ક્રિકેટ રસીકોમાં આ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજકોટમાં ક્રિકેટ રમી રહેલા ક્રિકેટરોમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો ... ક્રિકેટ પ્રેમીઓએ જીતેગા ભારત જીતેગાના રાજકોટના રેસ્કોર્સ મેદાન ખાતે નારા લગાવ્યા હતા..
વિઓ ૧
એશિયા કપ મેચ જ્યારે ચાલી રહી છે ત્યારે બાંગ્લાદેશને હરાવી ભારત સામે પાકિસ્તાન ફાઈનલ મેચ રમવા જઈ રહ્યું છે જેને લઈને સમગ્ર ભારત ભરના ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખૂબ જ આતુરતાથી આ મેચની તમામ ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે જ્યારે ક્રિકેટ પ્રેમીઓ જણાવ્યું હતું કે આજરોજ ભારતીય ક્રિકેટ ટીમ ખુબ જ સારું રમી અને પાકિસ્તાનને પરાજિત કરશે... સાથે જ આપણા બોલરો પણ ખુબ જ સારી બોલિંગ કરી અને પાકિસ્તાની બેટ્સમેન ને ઘર ભેગા કરશે..
રાજકોટ ક્રિકેટ રસિકો સાથે ચોપલ...
વિઓ ૨
ભારત પાકિસ્તાનની મેચને લઈ ક્રિકેટ રસીકો જણાવ્યું હતું કે આજરોજ સૂર્યકુમાર યાદવ અભિષેક શર્મા તિલક વર્મા જેવા આપણા બેટ્સમેન ખૂબ જ સારી બેટિંગ કરશે જ્યારે ક્રિકેટ રસિકોએ પણ જણાવ્યું હતું કે આપણી ભારતીય ક્રિકેટ ટીમે ફિલ્ડિંગ ઉપર વધુ ધ્યાન આપવું પડશે કેમકે આપણે ઘણી જ વખત કે જ છૂટ્યા છે જેનું આ મેચમાં ખૂબ જ ધ્યાન રાખવું પડશે.... સમગ્ર ગુજરાત ભરમાં જે જગ્યાએ ડાંડીયા આયોજનો થઈ રહ્યા છે નવરાત્રીની ખુબ જ આરાધના ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી પણ થઈ રહી છે ત્યારે ક્રિકેટ રસિકો જણાવ્યું હતું કે આજરોજ ભારતીય ક્રિકેટ ટીમની વિજય સાથે ગરબા રમીશું તો કેટલાક ક્રિકેટ રસીકોએ એ પણ જણાવ્યું હતું કે આજરોજ ભારતમાં દશેરા પહેલા જ વિજયા દસમી ઉજવાશે
રાજકોટ ક્રિકેટ રસિકો સાથે ચોપલ....
વિઓ ૩
સમગ્ર ભારતવાસીઓ જે આપણા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉપર જે ભરોસો રાખ્યો છે તે ભરોસા ઉપર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ કેટલા અંશે ખરા ઉતરે છે તે જોવું મહત્વનું રહેશે અને આજરોજ કયા પ્રકારે આપણી ભારતીય ટીમ પાકિસ્તાનને પરાજિત કરી ધૂળ ચરાવે છે ક્રિકેટના મેદાને તે પણ જોવું અતિ મહત્વનું રહેશે..
આજરોજ ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં કયા બેટમેન સૌથી વધુ રન મારે છે જ્યારે કયા બોલર સૌથી વધુ વિકેટ પાકિસ્તાનની લે છે તેની પણ તમામ ક્રિકેટ રસીકોમાં ખૂબ જ આતુરતા...
રાજકોટ ક્રિકેટ રસિકો સાથે ચોપલ... (કેમેરામેને ઉદય પવાર સાથે સાહિલ સપ્પા ઝી મીડિયા રાજકોટ )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowSept 28, 2025 10:08:090
Report
URUday Ranjan
FollowSept 28, 2025 10:07:330
Report
AKAshok Kumar
FollowSept 28, 2025 10:06:460
Report
AKAshok Kumar
FollowSept 28, 2025 10:06:370
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 09:45:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 09:36:440
Report
NJNILESH JOSHI
FollowSept 28, 2025 08:50:150
Report
NJNILESH JOSHI
FollowSept 28, 2025 08:50:080
Report
HBHimanshu Bhatt
FollowSept 28, 2025 08:17:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 07:45:170
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 07:45:080
Report
AKAshok Kumar
FollowSept 28, 2025 07:06:371
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:52:360
Report
URUday Ranjan
FollowSept 28, 2025 06:52:120
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:50:300
Report