Back
मौसम के कहर से वलसाड के आम बाग बर्बाद, किसानों को भारी नुकसान
NJNILESH JOSHI
Mar 21, 2026 08:31:27
Vapi, Gujarat
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ ખેડૂતો માટે કહેર વર્તાવ્યો હતો. જિલ્લામાંના ઘણા વિસ્તારમાં કેરીના પાકને વ્યાપક નુક્સાન થયું છે. ઉમરગામના દમણ ગંગા નદી કિનારે થયેલા વિસ્તારમાં ભારે પવનના કારણે આંબાવાડીઓ ભારે નુક્સાની વેરી છે. કચીગામના ખેડૂત ભરતસિંહ ચૌહાણના ગામમાં 12 આંબાવાડીઓ છે જેમાં 200 એકર જમીનમાં 1,000 થી વધારે આંબાના ઝાડ છે. દર વર્ષે સારી સીઝનમાં 22 હજાર મણ થી લઈ 25,000 મણ જેટલી કેરીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે શરૂઆતના આંબા પર ફૂલેલા મોર ખીલ્યા હોવાથી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલ નુક્સાણ આ વર્ષે પુર્ણ સમાપ્ત થવાની આશા હતી. પરંતુ છેલ્લા એક દોહાદ મહિને બદલાતા વાતાવરણ વચ્ચે ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પાકને અસર થઈ હતી. બે દિવસે મીની વાવાઝોડાએ નુક્સાન પુરૂર કરી નાખ્યું અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. આ ખેડૂતની દમણ ગંગા નદી કિનારે આવેલી વાડીઓમાં 1200 મણથી વધુ કેરી ખરી પડી હતી. આથી ખેડૂત ભરતસિંહ ચૌહાણ જેવા અનેક ખેડૂતોને સરકારની સહાયની માંગ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 21, 2026 09:15:12924
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 09:06:171090
Report
DPDhaval Parekh
FollowMar 21, 2026 08:15:461062
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 08:06:571073
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:08:051005
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:571089
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:471090
Report
DPDhaval Parekh
FollowMar 21, 2026 07:01:581095
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:50:00998
Report
NRNidhiresh Raval
FollowMar 21, 2026 06:34:191092
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:271047
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:141018
Report
TDTEJAS DAVE
FollowMar 21, 2026 06:31:591060
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 06:03:521096
Report