Back
कंडला में iWare-Central Warehousing की रणनीतिक साझेदारी से लॉजिस्टिक्स में तेज़ विकास
NRNidhiresh Raval
Mar 21, 2026 06:34:19
Sadhara, Gujarat
નૉંધ એવીબી એક વાર ફરજીયાત ચલાવાી દેવી માર્કેટીંગ સ્ટોરી
એન્કર : સીડબલ્યુસી દ્વારા કંડલાoffsetCSF માટે આઈવેરની સ્ટ્રેટેજિક એલાયન્સ મેનેજમેન્ટ ઓપરેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
વીયો : સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા iWare Supplychain Services Ltd. ને કંડલા કન્ટેનર ફ્રેટ સ્ટેશન માટે સ્ટ્રેટેજિક એલાયન્સ મેનેજમેન્ટ ઓપરેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણય કંડલા ક્ષેત્રની પોર્ટ-લિન્ક્ડ લોજિસ્ટિક્સ અને કન્ટેનર ફ્રેટ કામગીરી માટે એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ નિમણૂકને આજ ڏينهن દિવસ દરમિયાન cwc કંડલા CFS ખાતે યોજાયેલા રિબન કટિંગ સમારોહ દ્વારા ઔપચારિક રીતે ચિહ્નિત કરવામાં આવી હતી. આ સાથે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન અને iWare Supplychain Services Ltd. વચ્ચે સ્ટ્રેટેજિક ઓપરેશન્સના નવા તબક્કાની શરૂઆત થઈ છે.
આ વિકાસથી કંડલા ક્ષેત્રમાં કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ વધુ મજબૂત બનવાની, મલ્ટીમોડલ કનેકિટવિટી सुधરવાની અને વેપાર સુવિધાઓને વધુ અસરકારક ટેકો મળવાની અપેક્ષા છે.
આ પ્રસંગે કૃષ્ણ તનવર, મેનેજિંગ ડિરેક્ટર, આઈવેરએ કંપનની યાત્રામાં એક મહત્વપૂર્ણ મિલનો પથ્થર સમાન છે અને તે કંપનીની સંકલિત, કાર્યક્ષમ અને જવાબદાર લોજિસ્ટિક્સ સેવાઓ પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આઈવેર આ જવાબદારીને માત્ર ઓપરેશનલ ભૂમિકા તરીકે નહીં, પરંતુ કંડલા ખાતે પોર્ટ-લિન્ક્ડ મલ્ટીમોડલ લોજિસ્ટિક્સને વધુ મજબૂત બનાવવા માટેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા તરીકે જુએ છે.
આ પ્રસંગે જે નવકુકરસુ, રીજીયન મેનેજર, અમદાવાદ રિજિયન, સીડબલ્યુસીએ જણાવ્યું હતું કે વેરહાઉસિંગ અને પોર્ટ-લിന്್ಡ સેવાઓ વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરશે અને સંપૂર્ણ લોજિસ્ટિક્સ ઈકોસિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થશે.
બાઇટ ૧
આ પ્રસંગે આઈવેરના ડાયરેક્ટર ટ્વિન્કલ તનવરએ સીડબલ્યુસી અને આઈવેરના જોડાણથી સીએફએસ ઓપરેશન્સ વધુ મજબૂત બનવાની અને વેપાર તથા ઉદ્યોગની વધતી જરૂરિયાતોને અનુરૂપ વધુ સંકલિત કાર્ગો મૂવમેન્ટ સિસ્ટમ વિકસવાનો આશો વ્યક્ત કર્યો.
બાઇટ ૨
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 21, 2026 08:15:460
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 08:06:57231
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:08:05989
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:571075
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:47949
Report
DPDhaval Parekh
FollowMar 21, 2026 07:01:581082
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:50:00998
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:271047
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:141018
Report
TDTEJAS DAVE
FollowMar 21, 2026 06:31:591060
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 06:03:521096
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:03:381083
Report
HBHimanshu Bhatt
FollowMar 21, 2026 02:18:491039
Report
KBKETAN BAGDA
FollowMar 21, 2026 02:17:361088
Report