Back
हिंदू संगठन की सतर्कता से नाबालिग के साथ दुष्कर्म की साजिश का पर्दाफाश, तीनों गिरफ्तार
URUday Ranjan
Mar 21, 2026 06:32:27
Ahmedabad, Gujarat
એન્કર
પોતાના કરતા 5-6 વર્ષ નાની હિન્દુ સગીરાને પહેલા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી, બાદમાં તેની સાથે જારકર્મ કરવાના ઇરાદે તેનું બનાવટી ઓળખકાર્ડ બનાવવામાં આવ્યું અને એમાં પણ મોટી વાત તો એ છે કે વિધર્મીઓ હિન્દુ સંગઠનો અને પોલીસથી બચવા માટે હિન્દુ સગીરાનું મુસ્લિમ નામનું અને પુખ્ત વય દર્શાવતું ઓળખપત્ર બનાવી નાખ્યું, છતાં હિન્દુ સંગઠનની સતર્કતાએ સગીરાને વિધર્મીના સેક્સ જાળમાં ફસાતા બચાવી લીધી છે. શું છે સમ ગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં...
વિઓ 01
વાસણા પોલીસની કસ્ટડીમાં દેખાતા આ ત્રણ આરોપીઓના નામ આમીરઅલી શેખ (કલરફૂલ શર્ટમાં), સિરાજ સલમાની (સફેદ શર્ટ) અને અરવિંદ ચૌહાણ (ગ્રીન ટી શર્ટ) છે. સગીગારોને પ્રેમ જાળમાં ફસાવી તેમની સાથે અડપલા કરી તેમજ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના ઈરાદે કરવામાં આવેલાં ગુનાહિત કાવતરા મામલે આ શખ્સોની ધરપકડ કરાઈ છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર હિન્દુ સંગઠનના આગેવાન ફરતા હતા ત્યારે 3 સગીરાઓ 3 મુસ્લિમ યુવકો સાથે જોવા મળી, જેમાં સગીારાને તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નાઝિયાબી કહ્યું હતું, તેની પાસે આઇકાર્ડ માંગતા તેણે આ નામનું આધારકાર્ડ બતાવ્યું હતું, જોકે તે સગીરાના ગળામાં ભગવાનનું પેન્ડલ હોવાથી હિન્દુ સંગઠનના અન્ય સભ્યો અને પોલીસને બોલાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
બાઈટ: શિવમ વર્મા, DCP, ઝોન 7, અમદાવાદ
વિઓ 02
પોલીસે પૂછપરછ કરતા ત્યાં હાજર ત્રણેય યુવકોમાં એક સગીર હતો જ્યારે અન્ય બે આમીર અને સિરાજ હતા, સગીગારાથી મળેલું આધારકાર્ડ શંકાસ્પદ લાગતું હતું કારણ કે આધારકાર્ડ માં ફોટો સગીરાનો હતો પણ સરનામું ઈન્દોરનું અને ઉંમર 21 વર્ષ લખેલી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સિરાજએ તેના એક મિત્ર અરવિંદ ચૌહાણ પાસે તેણે આ બોગસ આધારકાર્ડ બનાવ્યું હતો. તેથી આ મામલે પોક્સો અને બનાવટી દસ્તાવેજ બનાવવાની કલમો હેઠળ ગુનાનો દાખલો દાખલ કરવામાં આવ્યો અને પુખ્ત વयના ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બાઈટ: શિવમ વર્મા, DCP, ઝોન 7, અમદાવાદ
વિઓ 03
પકડાયેલા આરોપીઓ અને ભોગ બનનાર એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા, આરોપીઓ જાણતા હતા કે સગીરા નાની ઉંમરની હોવાથી તેને હોટલમાં દુષ્કર્મ ગુજારવા માટે લઈ જશે તો એન્ટ્રી થઈ શકશે નહીં તે માટે દોઢ વર્ષ પહેલાં આ નકલી આધારકાર્ડ બનાવ્યું હતું, પરંતુ આરોપી સિરાજ ભોગ બનનાર સગીરાને હોટલમાં લઈ જાય તે પહેલાં હિન્દુ સંગઠને પકડી લેતા હાલ તો ત્રણેય સગીરાઓ દુષ્કર્મનો શિકાર થયા બચાવી લીધી છે. પરંતુ જે રીતે આ ત્રણેય આરોપીઓએ હિન્દુ સગીરાને ફસાવી તે જોતા કોઈ મોટી ગેંગ આ આરોપીઓને ઓપરેટ કરતી હોવાની આશંકા જોર પકડ્યું છે. છૂટક મજૂરી કરતા આરોપીઓ પકડ્યા બાદ પોલીસે તેમની વધુ પૂછપરછ શરૂ કરી છે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 21, 2026 08:15:460
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 08:06:57334
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:08:05990
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:571078
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:47949
Report
DPDhaval Parekh
FollowMar 21, 2026 07:01:581084
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:50:00998
Report
NRNidhiresh Raval
FollowMar 21, 2026 06:34:191092
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:141018
Report
TDTEJAS DAVE
FollowMar 21, 2026 06:31:591060
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 06:03:521096
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:03:381083
Report
HBHimanshu Bhatt
FollowMar 21, 2026 02:18:491039
Report
KBKETAN BAGDA
FollowMar 21, 2026 02:17:361088
Report