Back
ट्रेनों में दोस्त बनाकर नशीला पाउडर देकर लूटने वाले अंतरराज्यीय गैंग का पर्दाफाश; अमित कुमार ठाकुर द...
URUday Ranjan
Mar 21, 2026 06:32:14
Ahmedabad, Gujarat
Injgst Feed : 2003ZK_LIVE_AHD_RAILWAY_CHOR
Date : 20 - 03 - 2025
Format : PKG & WEB
હેડલાઈન: સાવધાન! ટ્રેનમાં અજાણ્યાની દોસ્તી પડી શકે છે ભારે, ખાણીપીણીમાં નશા ની દવા આપી લૂંટતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, રેલવે LCB એ દિલ્હીમાંથી દબોચ્યો
એનકેર :
રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. ટ્રેનમાં તમારી સાથે મિત્રતા કેળવી, ખાણીપીણીમાં નશીલો પાવડર ભેળવીને ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને પશ્ચિમ રેલવે એલ.સી.બી એ ફિલ્મી ઢબે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. માત્ર 4 ધોરણ પાસ આ રીઢો ગુનેગાર આખા દેશની રેલવે પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. દિલ્હીના શાલીમારબાગમાં પોલીસની 팀ે ફેરિયા બનીને કેવી રીતે આ ઠગને દબોચ્યો? જોઈએ આ અહેવાલમાં...
વીડિયો : 01
रेलवे પોલીસની ગિરફતમાં ઊભેલો આshખસ આ અમિતકુમાર ઠાકુર દેખાવમાં સામાન્ય લાગે પરંતુ વાસ્તવમાં એક શાતિર લૂંટારો છે. અમિતકુમાર દર મહિને ખાસ 15 દિવસ માટે ટ્રેનોમાં લૂંટ કરવા નીકળતો હતો. તેની મોડસ ઓપરેન્ડી અત્યંત ખત્યાર્નાક હતી. તે ટ્રેનમાં સાથી મુસાફરો સાથે વાતચીત કરી મિત્રતા કેળવતો અને વિશ્વાસ જીત્યા બાદ તેમની નજર ચૂકવીને જ્યુસ, બિસ્કીટ કે ચામાં Alprazolamનામની ઊંઘની ગોળીઓનો પાવડર ભેળવી દેતો હતો.
બુટ : ચેતન મુંધવા, ડીવાયએસપી, પશ્ચિમ રેલવે પોલીસ
વીડિયો : 02
મુસાફર બસાભાન થઈ જતાં જ અમિતકુમાર તેમનો સામાન, દાગીના અને મોબાઇલ ચોરી લેતો હતો. એટલું જ નહીં, તે મુસાફરનું એટીએમ કાર્ડ અને સીમકાર્ડ પણ લઈ લેતો હતો અને પિન બદલીને બેંક ખાતામાંથી રોકડ રકમ સાફ કરી નાખતો હતો. આ ઠગ અત્યાર સુધીમાં ગુજરાત, યુપી, બંગાળ, કેરળ અને મહારાષ્ટ્ર સહિતના 10 રાજ્યોમાં 25 ગુના આચરી ચૂક્યો છે. જેની ધરપકડ કરવા માટે અમદાવાદ પશ્ચિમ રેલવે એલસીબીની ટીમે દિલ્હીમાં સતત 7 દિવસ સુધી ડેરો નાખ્યો હતો.
બુટ : ચેતન મૂંધવા, ڈીવાયએસપી, પશ્ચિમ રેલવે પોલીસ
વીડિયો : 03
આરોપીને પકડવા માટે રેલવે એલસીબીની ટીમે ફિલ્મી દ્રશ્યો સર્જ્યા હતા. દિલ્હીના શાલીમારબાગ વિસ્તારની પોલીસની ટીમે પોતાનું નામ અને ઓળખ છુપાવી વેશપલટો કર્યો હતો. પોલીસના જવાનોએ ફેરિયા બનીને આરોપીના ઘરની આસપાસ વોચ ગોઠવી હતી. જેવો અમિતકુમાર તેના ઘરેથી બહાર નીકળ્યો કે તરત જ போலீતે તેને દબોચી લીધો હતો. उसकी પાસેથી ₹2,00,000 રોકડા અને 3 મોબાઇલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. માત્ર 4 ધોરણ ભણેલો આ ગુનેગાર ભણેલા-ગણેલા મુસાફરોને પણ પલભરમાં લૂંટી લેતો હતો. પશ્ચિમ રેલવે એલસીબીની આ સફળતા બાદ હવે મુસાફરોએ પણ સાવધ રહેવાની જરૂર છે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 21, 2026 08:15:460
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 08:06:57334
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:08:05990
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:571078
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:47949
Report
DPDhaval Parekh
FollowMar 21, 2026 07:01:581084
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:50:00998
Report
NRNidhiresh Raval
FollowMar 21, 2026 06:34:191092
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:271047
Report
TDTEJAS DAVE
FollowMar 21, 2026 06:31:591060
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 06:03:521096
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:03:381083
Report
HBHimanshu Bhatt
FollowMar 21, 2026 02:18:491039
Report
KBKETAN BAGDA
FollowMar 21, 2026 02:17:361088
Report