Back
सूरत मिल एसोसिएशन ने दो दिन मिल बंद रखने का निर्णय लिया; टेक्सटाइल कीमतें बढ़ीं
CPCHETAN PATEL
Mar 21, 2026 06:50:00
Surat, Gujarat
સુરત બ્રેક
સુરત મિલ એસો.દ્વારા મહત્વનો નિર્ણય
બે દિવસ મિલ બંધ રાખવાનો નિર્ણય કરાયો
ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં વપરાતી અનેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો
ખાસ કરીને યાર્ન ના ભાવ છેલ્લેલા દિવસોથી વધ્યા છે
સાથે જ કોલસાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે
જેની સીધી અસર હવે મિલ ઉદ્યોગ પર પડી રહી છે
આ કપરી પરિસ્થિતિમાં મિલ સંચાલકો આગામી દિવસોમાં અઠવાડિયામાં બે દિવસ મિલ બંધ રાખવાનો decisión લઈ શકાય છે
કામદારોને ઘરેલુ ગેસ સિલિન્ડર મળી નથી રહ્યા
મકાન માલિક ગેસ ઇન્ડેક્સન રૂમ માં ચલાવવાની ના પાડી રહ્યા છે
બીજી તરફ, શ્રમિકોનું પલાયન પણ અટકી રહ્યું નથી
દરરોજ ҳазારોની સંખ્યામાં શ્રમિકો સુરત છોડીને પોતાની વતન જઈ રહ્યા છે
સુરતમાં અંદાજે 400 કાપડની મિલ આવેલ છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 21, 2026 08:15:460
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 08:06:57231
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:08:05989
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:571075
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:47949
Report
DPDhaval Parekh
FollowMar 21, 2026 07:01:581082
Report
NRNidhiresh Raval
FollowMar 21, 2026 06:34:191092
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:271047
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:141018
Report
TDTEJAS DAVE
FollowMar 21, 2026 06:31:591060
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 06:03:521096
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:03:381083
Report
HBHimanshu Bhatt
FollowMar 21, 2026 02:18:491039
Report
KBKETAN BAGDA
FollowMar 21, 2026 02:17:361088
Report