Back
पाटन में भारी तूफान-बारिश से peanut और गेहूं की फसल बेहाल, किसान परेशान
PTPremal Trivedi
Mar 21, 2026 08:06:57
Patan, Gujarat
2103ZK_PTN_PAKE_, NUKSHAN એન્કર પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડા એ ખેતી ના પાક નો સોથ વાળ્યો અને ફરી એક વાર જગતના તાત ને કુદરતી આફતો નો સામનો કરવો પડ્યો છે ત્યારે વાવા ઝોડા ને લઇ એરંડા અને ઘઉં ના પાક ને મોટી નુકશાની થવા પામી છે એરંડા નો પાક ભારે પવન ને લઇ ડાળા તૂટી જતા મોટી નુકશાની જોવા મળી રહી છે તો ઘઉં નો પાક પણ પવન ને લઇ ઢળી પડ્યો છે જેને લઇ પાક નુકશાની ની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે
પાટણ જિલ્લામાં હવામાન વિભાગ ની આગાહી ના પગલે છેલ્લા બે દિવસથી ભારે વાવાઝોડું અને માવઠું વરસતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે ખેડૂતોએ ખેડ,ખાતર અને મોંઘા ભાવના બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી એરંડા અને ઘઉં ના પાક ને વ્યાપક નુકશાની વેઠવા નો વારો આવ્યો છે છેલ્લે બે દિવસથી ભારે વાવાઝોડું અને કમોસમી માવઠું વરસતા ઘઉં અને એરંડા ના પાક નો શોથ વળી જવા પામ્યો છે મોંઘા ભાવ ની ખેડ અને ખાતર મેળવવાં માટે કલાકો અને દિવસો સુધી લાઈનોમાં ઓભા રહી ખાતર મેળવ્યું અને પાક વાવેતર થયું અને હાલ કુદરતી મારરૂપી કમોસમી માવઠા વરસવા ને લઇ ખેડૂતોએ જીવન કપરા બનાવ્યા છે
પાટણ જિલ્લા મા ઘઉં પિયત 40772 હેક્ટર વાવેતર અને બિન પિયત 41000 હેક્ટર નું વાવેતર થવા પામ્યું છે એરંડા નો ઉભો પાક ભારે પવન ને લઇ ડાળીઓ તૂટવી ઉભા પાક ઉત્પાદન ની આશાઓ પર અસરમાં પડ્યું છે અને ભાવ પણ સારો મળશે નહીં જેને લઇ ખેડૂતો કફોડી હાલત મુકાઈ જઈ રહ્યા છે તો ઘઉં ના પાક પણ તૈયારી સાથે પવન નો પ્રભાવ ને લીધે જમીન પર ઢળી પડ્યો છે તેનું ઉત્પાદન ઓછું થવાનો ભીતિ ખેડૂતો ને હોય છે હવે આ પાકનું નુકસાન સર્વે કરી સરકાર સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે
બાઈટ 1 અમરતજી ઠાકોર. ખેડૂત
બાઈટ 2.કાનાજી ઠાકોર. ખેડૂત
બાઈટ 3.વિક્રમસિંહ ઠાકોર. ખેડૂત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 21, 2026 09:15:12389
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 09:06:171061
Report
NJNILESH JOSHI
FollowMar 21, 2026 08:31:271009
Report
DPDhaval Parekh
FollowMar 21, 2026 08:15:461056
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:08:051005
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:571089
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:471090
Report
DPDhaval Parekh
FollowMar 21, 2026 07:01:581095
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:50:00998
Report
NRNidhiresh Raval
FollowMar 21, 2026 06:34:191092
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:271047
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:141018
Report
TDTEJAS DAVE
FollowMar 21, 2026 06:31:591060
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 06:03:521096
Report