Back
Mehsana जिले में असामयिक बारिश से मूंगफली की फसल में नुकसान, किसानों को मुआवजे की मांग
TDTEJAS DAVE
Mar 21, 2026 06:31:59
Mehsana, Gujarat
એન્કર-રાજ્ય ભરમાં કમોસમી વરસાદ ને લઈને ખેડૂતો ના ઉભા પાકને નુકશાન થવા ગયું છે મહેસાણા જિલ્લા માં કમોસમી વરસાદ ને લઈને લાખવડ ગામના ખેડૂતો ના એરંડા ના ઉભા પાક નિષ્ફળ ગયા છે મોંઘા ભાવના દીયારણો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતો ને પડતા પર પાટા જેવી સ્થિતિ નું નિર્માણ થવા ગયું છે લાખવડ ગામમાં 500 વિઘા થી વધુ એરંડા નું વાવેતર કરાયું હતું જેમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા ને લઈને એરંડા નો ઊભો પાક ખરાબ થવાથી ખેડુતો ને રાત્રે પાણીને રોવાનો વારો આવ્યો છે મંદલ પાસાં આ મામલે સરકાર યોગ્ય વળતર આપે એવી માંગ કરી રહ્યા છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowMar 21, 2026 08:15:460
Report
PTPremal Trivedi
FollowMar 21, 2026 08:06:57334
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:08:05990
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:571078
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 07:07:47949
Report
DPDhaval Parekh
FollowMar 21, 2026 07:01:581084
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:50:00998
Report
NRNidhiresh Raval
FollowMar 21, 2026 06:34:191092
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:271047
Report
URUday Ranjan
FollowMar 21, 2026 06:32:141018
Report
DRDarshal Raval
FollowMar 21, 2026 06:03:521096
Report
CPCHETAN PATEL
FollowMar 21, 2026 06:03:381083
Report
HBHimanshu Bhatt
FollowMar 21, 2026 02:18:491039
Report
KBKETAN BAGDA
FollowMar 21, 2026 02:17:361088
Report