Back
मोरबी के किसानों के कर्ज माफ़ी की मांग तेज, महंगी फसलों का नुकसान
HBHimanshu Bhatt
Nov 06, 2025 14:35:59
Morbi, Gujarat
સંકેત: ટંકારા વિધાનસભા વિસ્તારમાં આવતા MORBI તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ખેડૂતો આજે કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમોસમી વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી કરીને ખેડૂતો ઉપર આવી પડેલ મુસીબતને ધ્યાને રાખીને ખેડૂતોનું આર્થિક સંકટ દૂર કરવા માટે સરકાર દ્વારા તમામ દેવા માફ કરવાથી તમામ દેવુ પૂર્ણ માફ કરવાની માંગ સત્તાધિકારીઓને પાઠવાઈ છે. ઓક્ટોબર મહીનાના અંતમાં સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ થયો હતો એવી જ રીતે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કમોસમી વરસાદ થયું હોવાથી કપાસ, મગફળી સહિતના પાકોમાં નુકસાન થયું છે અને ખેતીમાં થયેલ નુકસાન માટે જિલ્લા પંચાયત દ્વારા તાત્કાલિક ટીમો દોડાવવામાં આવી હતી. ખેડૂતોને થયેલ નુકસાન સામે વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો બેઠા થઈ શકે તેમ નથી તેથી ટંકારા વિધાનસભા વિસ્તારના ગામોમાં 10 જેટલા ગ્રામ્ય વિસ્તારોના સરપંચો, ખેતીવાડી ખેડૂતો અને મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ સહિત દીઠની હાજરીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા તેઓને વળતર નહીં પરંતુ ખેતીના પાક માટે લીધેલ ધિરાણનો દેવા માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો દેવાંતો દેવું માફ થાય તો જ ખેડૂતો બેઠા થઈ શકે તેમ છે અને વિમા 2020 થી બંધ બન્યો હતો તેને પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ પણ જાહેરમાં ભારવાઈ છે. અહીં ઉલ્લેખનિય છે કે ચોમાસુ પાક લેવા માટે મોરબીમાં કપાસ, મગફળી સહિતના અલગ પાકોનું કુલ મળીને 3.17 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થતું હતું પરંતુ કમોસમી વરસાદના કારણે 2.79 લાખ હેક્ટર જમીનમાં પાક નુકસાન થયું છે. હવે સરકાર દ્વારા કેટલું અને ક્યારે વળતર ચુકવાશે અને દેવા માફ કરવામાં આવશે કે કેમ જેવા મુદ્દા તમામ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ઉત્તરાયણ બાબતો સહિતના બાઈટ્સ પણ જોડાઈ છે: ბાઈટ 1 - દલસુખભાઈ પટેલ, ખેડૂત, વાંકડા; ბાઈટ 2 - રવિરાજસિંહ પરમાર, પ્રમુખ, સરપંચ એસોસિએશન; ბાઈટ 3 - જીતેન્દ્રભાઈ ઠોરીયા, સરપંચ, માનસર; ბાઈટ 4 - ડાયાભાઇ ઘોડાસરા, સરપંચ, વાંકડા; ბાઈટ 5 - હિકારાશુભાઈ ઉસદડીયા, ખેતીવાડી અધિકારી, મોરબી.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PKPramod Kumar Gour
FollowNov 06, 2025 17:16:1910
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:10:286
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:10:116
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:09:299
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:09:0910
Report
NJNEENA JAIN
FollowNov 06, 2025 17:08:3912
Report
PSPradeep Sharma
FollowNov 06, 2025 17:06:258
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 16:50:4214
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 16:50:2913
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 16:50:0012
Report
SVSANDEEP VASAVA
FollowNov 06, 2025 16:31:0514
Report
RMRaghuvir Makwana
FollowNov 06, 2025 16:22:5311
Report
DMDURGESH MEHTA
FollowNov 06, 2025 16:22:4014
Report
GDGaurav Dave
FollowNov 06, 2025 14:49:3814
Report
HBHimanshu Bhatt
FollowNov 06, 2025 14:36:1814
Report