Back
सूरत की बस सेवाएं ट्रैफिक-गड्ढों से प्रभावित, 50 हजार यात्रियों की कमी
PDPRASHANT DHIVRE
Oct 06, 2025 12:53:30
Surat, Gujarat
અપ્રુવલ: હમીમ સર
વિઝიუჅલ:ચાલુ બસમાં ખાડા બતાવતા, ટ્રાફિક માં બસ,મુસાફરોને હાલાકી,રોડ પર ખાડા,બસ,બ્રિજ
બાઈટ:મનપા,બસ ચાલક, મુસાફરો
એંકાર:SURAT - શહેરની જનતા માટે.public transport નો મુખ્ય સ્રોત ગણાતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) સંચાલિત BRTS અને સિટી બસ सेवा મુશ્કેલીમાં મુકાઈ છે. શહેરના માર્ગો પર વકરી રહેલા ટ્રાફિક, ઠેર-ઠેર ખાડા અને મેટ્રોની ચાલી રહેલી કામગીરીના કારણે બસના મુસાફરોની સંખ્યામાં એક દિવસમાં ૫૦ હજાર જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર SMCની BRTS સેવા પર પડી છે. ટ્રાફિકની સમસ્યા એટલી ગંભીર બની છે કે, BRTS અને સિટી બસ નિર્ધારિત સમય કરતાં ૩૦ થી ૪૦ મિનિટ જેટલી મોડી સ્ટેશનો પર પહોંચી રહી છે.
વીઓ:1 ભયંકર ટ્રાફિક: મેટ્રોની કામગીરી અને વિવિધ સ્થળોએ ચાલતી બ્રિજની કામગીરીના કારણે સવાર-સાંજ શહેરના અનેક માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે.રસ્તા પર ખાડા: વરસાદ અને અન્ય કારણોસર રસ્તાઓ પર પડેલા ખાડાઓના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે, જેના લીધે બસો પણ ધીમી ગતિએ ચાલે છે..શહેરના કેટલાક વિસ્તારોમાં નવા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે, જેના કારણે પણ વાહનોની ગતિમાં ઘટાડો થતા ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે.
બાઈટ: નિશેષ ભાઈ (મુસાફર)
બાઈટ:મુસાફર
બાઈટ: રામદાસ રાઠવા (બસ ચાલક)
વીઓ:2 બસ સેવા સમયસર ન મળવા અને ગંતવ્ય સ્થાને મોડા પહોંચવાના કારણે મુસाफરોની મુશ્કેલી વધી છે. જે લોકો સમ જેમ સમયસર પોતાનો નૌકરી, ધંધા કે અન્ય સ્થળે પહોંચવા માંગે છે, તેઓ હવે બસ સેવાને બદલે અન્ય વિકલ્પો શોધવા મજબૂર બન્યા છે. બસ સમયસરે નહીં આવવાની સાથે સમયસર નહીં પહોંચવાના કારણે જ મુસાફરોની સંખ્યામાં આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બાઈટ: અંકિત સingu (બસ ચાલક)
1-2-1: પ્રશાંત ઢીવરે
વીઓ:3 SMC દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો, શહેરની જાહેર પરિવહન સેવા પર વધુ ગંભીર અસર પડી શકે છે.
પ્રશાંત ઢીવરે - સુરત
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
DDDeepak Dwivedi
FollowOct 06, 2025 16:02:59Gwalior, Bhopal, Madhya Pradesh:Bhopal
बड़ी खबर
SI परीक्षा अभ्यर्थियों के लिए बड़ी खबर
500 पदों पर होगी SI की भर्ती
27 अक्टूबर से 10 नवंबर तक भरे जाएंगे फार्म
ESB ने नोटिफिकेशन किया जारी
0
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowOct 06, 2025 16:02:500
Report
ANAJAY NATH
FollowOct 06, 2025 16:01:270
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowOct 06, 2025 16:01:100
Report
0
Report
SYSHRIPAL YADAV
FollowOct 06, 2025 16:00:470
Report
DDDeepak Dwivedi
FollowOct 06, 2025 16:00:270
Report
1
Report
MTMD. TARIQ
FollowOct 06, 2025 15:46:423
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 06, 2025 15:46:311
Report
ASARUN SINGH
FollowOct 06, 2025 15:46:172
Report
1
Report
ASABDUL SATTAR
FollowOct 06, 2025 15:45:533
Report
KSKartar Singh Rajput
FollowOct 06, 2025 15:45:440
Report
RRRakesh Ranjan
FollowOct 06, 2025 15:45:240
Report