Back
सूरत के सरस गाँव में होली दहन के बाद अंगारे पर चलने की अनोखी परंपरा
SVSANDEEP VASAVA
Mar 02, 2026 17:45:28
Surat, Gujarat
સુરતના ઓલપાડ તાલુકાની અનોખી હોળી
ઓલપાડના સરસ ગામે હોળી પર્વે સળગતા અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત
લોકો દુર દુર થી દર્શન કરવા આવે છે આ અનોખી હોળી ના.
રંગો નો તહેવાર ની હોળી સમગ્ર દેશ માં ઉજવાય છે. પરંતુ સુરત ના એક ગામડા માં હોળી અદભુત રીતે ઉજવવામાં આવે છે. ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારામાં ચાલવાની આંબલ શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધામાં ગળાડૂબ ભક્તો લોકો અંગારામાં ચાલતા જોઈ તમે આશ્ચર્યચકિત થઇ જસો. જુઓ આપણા એહવાલ..
ઓલપાડ ના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલતી આવી રહી છે. હોળી નો પર્વ એટલે બુરી શક્તિ પર સારી શક્તિ નો વિજયનો દિવસ પણ સુરત સહેર થી 35 કિલોમીટર દુર આવેલા એક નાનકડા ગામડા માં વર્ષોથી ચાલતી આ્ા પરંપરા લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બની છે, આ પ્રથા ને અંધ શ્રધા કહો કે શ્રધા પણ આ ગામડા માં લોકો હોળી ની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખૂબ ધામધૂમ થી હોળી ની ઉજવણી કરે છે. જ્યારે હોળીકા દહન બાદ ત્યાંના લોકો પાંસત્ર સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. પાંચ વર્ષ ના બાળકોથી લઈને ૬૦ વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ચાલે છે. વર્ષો થી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરે છે. આવો સાંભળીએ ગામના સ્થાનિક આગેવાન
ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પરેજ નિર્ભર હોય છે અને શ્રદ્ધા પરેજ જીવન વિતાવે છે સરસ ગામના લોકોને પર આવીજ કઈ શ્રદ્ધા હોળીના પર્વ પર છે વર્ષો થી ચાલતી સરસ ગામમાં હોળીકા દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે ઓલপાડ ગામના લોકોથી નહિ પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પર હોળી ના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવસ્ય પધારે છે. પ્રથમ તો હોળી પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવે છે. સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે તે નજારો आँखો વિસ્વાસ ન થાય તેવો લાગે છે. આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પ્રથમ ધગ આગળ થી બધે નહી પરંતુ આ આગના દેવતા પર ચાલવાની રીત વિકસિત થયેલ છે.
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
VSVISHAL SINGH
FollowMar 02, 2026 19:00:09Noida, Uttar Pradesh:लखनऊ में डिप्टी सीएम बृजेश पाठक और भाजपा नेता नीरज सिंह और भाजपा के विधायकों के साथ भाजपा कार्यकर्ताओं ने खेली होली
0
Report
पुलिस लाइन में वरिष्ठ पुलिस अधीक्षक ने होलिका दहन किया शहर की अन्य स्थानों परभी होली का दहन किया गया
0
Report
YSYatnesh Sen
FollowMar 02, 2026 18:47:090
Report
DKDeepesh Kumar
FollowMar 02, 2026 18:46:04Noida, Uttar Pradesh:लखनऊ-विनय खण्ड क्षेत्र में बाइक चोरों का आतंक
-घर के बाहर से बाइक उडा ले गया चोर
-चोरी की घटना सीसीटीवी में हुई कैद
-पुलिस जांच में जुटी
-मामला गोमतीनगर थाना क्षेत्र का
0
Report
RSRajkumar Singh
FollowMar 02, 2026 18:45:340
Report
PKPushpender Kumar
FollowMar 02, 2026 18:32:200
Report
KYKaniram yadav
FollowMar 02, 2026 18:31:030
Report
DKDeepesh Kumar
FollowMar 02, 2026 18:30:500
Report
NJNEENA JAIN
FollowMar 02, 2026 18:30:360
Report
ATAMIT TRIPATHI
FollowMar 02, 2026 18:30:210
Report
1
Report
KSKartar Singh Rajput
FollowMar 02, 2026 18:15:250
Report
KSKartar Singh Rajput
FollowMar 02, 2026 18:15:110
Report
RKRupesh Kumar
FollowMar 02, 2026 18:02:190
Report
0
Report
