Back
Hindi: सुरत में मोबाइल चोरी गैंग का पर्दाफाश, एयर इंडिया इंजीनियर सहित तीन गिरफ्तार
PDPRASHANT DHIVRE
Oct 13, 2025 14:31:33
Surat, Gujarat
અપ્રુવલ:વિશાલ ભાઈ
એંકર: સુરતની ઉધના પોલીસે ચોરીના મોબાઇલ ફોન સાથે ત્રણ આરોપીના ધરપકડ કરી છે, જેમાં એક આરોપી એર ઇન્ડિયા ફ્લાઇટમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.
વોઈસ:1 પોલીસેએ સૌપ્રથમ મોબાઇલની ચોરી અને સ્નેચિંગ કરતી ત્યારે રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયવાડની ચોરીના મોબાઇલ સાથે ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં એન્જિનિયર ધીરજ જોપેનું નામ ખુલ્યું હતું. એર ઇન્ડિયા કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતો ધીરજ જોપે મૂળ મહારાષ્ટ્રનો વતની છે. હાલ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો હતો. આ ubiદ પ્રામાણિક ગુના હેઠળની ચોરીમાં આ ઓન્જિનિયર ચોરીના મોબાઇલને અનલોક કરવાનું કામ કરતો હતો. તેનો ૩૦-૪૦ হাজার પગાર હોવા છતાં વધુ પૈસા કમાવવાની લાલચમાં તે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયો હતો.
બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:2 ધીરજ જોપે જુदा જુદા ટેક્નિકલ ટુલ્સનો ઉપયોગ કરીને ચોરીના મોબાઈલમાં સોફ્ટવેર અને ટુલ્સ છૂટા કરતો હતો. તે સૌથી સિક્યોર મનાતા iPhoneમાં પણ ચેડછાડ કરીને તેને અનલોક કરી નાખતો હતો. અનલોક કર્યા બાદ તે મોબાઈલ ફોનના સોફ્ટવેર અને સ્પેરપાર્ટ્સ બજારમાં વેચી દેતો હતો. અત્યાર સુધીમાં તેણે ૩૦૦થી વધુ મોબાઈલ ફોન અનલોક કરી તેના સ્પેરપાર્ટ બજારમાં વેચેલા હોવાનું સામે આવ્યું છે.
બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:3 ઉધના પોલીસે એન્જિનિયર ધીરજ જોપેના ઘરે તપાસતા ૨૫૦થી વધુ ચોરીના ફોન મળી આવ્યા હતા. પોલીસે iPhoneથી લઈને Samsung ફોલ્ડ સુધી અલગ અલગ કંપનીના મોંઘાદાટ ૨૭૯ જેટલા ચોરીના ફોન કબજે કર્યા છે. પકડાયેલા અન્ય બે આરોપી રાજનાથ રવિ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડો ગાયકવાડ શહેરમાં ભીડવાળી જગ્યાઓ અને BRTS બસમાં મોબાઇલ ચોરીની ઘટનાાનુ અંજામ આપતા હતા. ગણેશ ઉત્સવ અને નવરાત્રી પર્વ દરમિયાન પણ તેમણે અનેક મોબાઇલ ફોનની ચોરી કરી હોવાનું ખુલ્યું છે.
બાઈટ:કે એમ દેસાઈ (સુરત શહેર પોલીસ ડીસીપી)
વીઓ:4 પકડાયેલ આરોપી ધીરજના પરિવારમાં તેની માતા ખાનગી સ્કૂલમાં ટીચર છે અને ભાઈ ધોરણ ૧૦માં અભ્યાસ કરી રહ્યો રહ્યો છે. એક વર્ષ પહેલાં જ પિતાનું અવસાન થયું હતું, જેમણે મજૂરી કરીને દીકરાને એન્જિનિયર સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. હાલ તો ચોરીના મોબાઈલ ફોનના ગુનામાં ઉધના પોલીસએ એન્જિનિયર ધીરજ સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.
પ્રશાંત ઢીવરે - સુરત
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
KJKamran Jalili
FollowOct 13, 2025 17:15:250
Report
WJWalmik Joshi
FollowOct 13, 2025 17:15:090
Report
Jalaun, Uttar Pradesh:ब्रेकिंग जालौन यूपी
जालौन पुलिस ने 25 हजार के ईनामी बदमाश का मुठभेड़ में किया हाफ इनकाउंटर घायल बदमाश को भेजा मेडिकल कॉलेज हो रहा है इलाज,
0
Report
0
Report
3
Report
WJWalmik Joshi
FollowOct 13, 2025 17:00:420
Report
DKDARSHAN KAIT
FollowOct 13, 2025 17:00:28Kurukshetra, Haryana:कुरुक्षेत्र में हरियाणा मुख्यमंत्री नायब सैनी कुरुक्षेत्र के केशव पार्क में आयोजित श्री श्याम मिलन महोत्सव में पहुंचे। साथ में भाजपा प्रदेश अध्यक्ष मोहन लाल बडोली भी
0
Report
AMAsheesh Maheshwari
FollowOct 13, 2025 17:00:170
Report
ASAshok Singh Shekhawat
FollowOct 13, 2025 16:47:143
Report
BSBhanu Sharma
FollowOct 13, 2025 16:46:440
Report
VRVIJAY RANA
FollowOct 13, 2025 16:46:260
Report
PSPrince Suraj
FollowOct 13, 2025 16:45:290
Report
शाहजहांपुर/सड़क हादसे में बाइक पर स्वर 3लोगों की मौत,पुवायां नगर के कन्नौजिया अस्पताल के पास की घटना
0
Report

2
Report
D1Deepak 1
FollowOct 13, 2025 16:31:290
Report