Back
ABVP protests at Cutch University: questions raised on exam forms and college administration
RTRAJENDRA THACKER
Oct 09, 2025 00:16:25
Sadhara, Gujarat
એન્કર :-
કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું... પરીક્ષાને લગતા વિવિધ મુદ્દાઓને લઈને ABVP ના છાત્રો રજુઆત કરવા માટે પહોંચી હતા... જે દરમિયાન રજીસ્ટ્રાર પોતાની ચેમ્બરમાં હાજર નહીં હોતા તેમની તેમની ખુરશી ઉપર રજીસ્ટ્રાર ખોવાયા છે અને શોધી આપનાર યોગ્ય ઈમાન આપવામાં આવશે તેવા પોસ્ટર લગાવી વિરોધ પ્રગટ કર્યો હતો.. સહજાનંદ ગર્લ્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની નું પરીક્ષાનું ફોર્મ જનરેટ નથી થવાને કારણે તે экзамન આવી શકે નહીં તે અંગે યુનિવર્સિટીના સત્તાધીશોને રજુઆત કરી હતી... કચ્છ યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને કોપી કેસમાં રાહત મળવા તેમજ સજા પૂરી કર્યા બાદ પણ યુનિવર્સિટીની બેદરકારીના લીધે તેમના પરીક્ષાના ફોર્મ ભરાયેલા નથી... લાકડીયા કોલેજમાં ઈરાદાપૂર્વક 70 જેટલા વિદ્યાર્થીઓને ઈતિહાસ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા છે જે અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.... ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તલાટી કમ મંત્રીની પરીક્ષા અને કચ્છ યુનિવર્સિટીની પરીક્ષા એક જ તારીખે હોવાથી કચ્છના અનેક વિદ્યાર્થીઓને મુશ્કેલી ઊભી થશે... જેથી કચ્છ યુનિવર્સીટી દ્વારા પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆટ ABVP દ્વારા કરવામાં આવી છે.. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને એબીવીપી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી... કચ્છ યુનિવર્સિટી દ્વારા આ મામલે જવાબદાર કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે... ત્યારે વિધાર્થીઓના પ્રશ્નોનું ક્યારે ઉકેલ આવશે એહવે જોવું રહ્યું....
2
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
CSChandrashekhar Solanki
FollowOct 09, 2025 04:52:020
Report
KJKamran Jalili
FollowOct 09, 2025 04:51:380
Report
BMBiswajit Mitra
FollowOct 09, 2025 04:51:280
Report
SSandeep
FollowOct 09, 2025 04:51:220
Report
PJPrashant Jha
FollowOct 09, 2025 04:50:040
Report
PSPramod Sharma
FollowOct 09, 2025 04:49:472
Report
PSPramod Sharma
FollowOct 09, 2025 04:49:280
Report
RSRakesh Singh Thaku
FollowOct 09, 2025 04:49:000
Report
BKBRAJESH KUMAR
FollowOct 09, 2025 04:48:430
Report
SPSohan Pramanik
FollowOct 09, 2025 04:48:220
Report
AJAvinash Jagnawat
FollowOct 09, 2025 04:48:000
Report
BSBHUPENDAR SINGH SOLANKI
FollowOct 09, 2025 04:47:390
Report
RNRajesh Nilshad
FollowOct 09, 2025 04:47:200
Report
PSPramod Sharma
FollowOct 09, 2025 04:47:060
Report