Back
अहमदाबाद बिल्डर हत्याकांड: पुलिस ने चार आरोपियों को किया गिरफ्तार
URUday Ranjan
Sept 14, 2025 14:46:41
Ahmedabad, Gujarat
\BSlug : 1409ZK_LIVE_AHD_BUILDER_MURDER\B\B\B
\BReporter : UDAY RANJAN\B
\B\B
\BInjgst Feed :1409ZK_LIVE_AHD_BUILDER_MURDER\B
\B\B
\BDate : 14 - 09 - 2025\B
\B\B
\BFormat : PKG & WEB\B
\B\B
\Bનોંધ : \B
\Bઆ સ્ટોરી ના ફાઈલ ફૂટેજ અને સીસીટીવી નો ઉપયોગ કરવો \B
\B\B
\Bએન્કર : \B
\Bનિકોલ ના બિલ્ડર હત્યા કેસમાં પોલીસે બિલ્ડર આરોપી સહિત ચાર આરોપીઓ ધરપકડ કરી છે ... ઉલ્લેખનીય છે કે બિલ્ડર આરોપી એ મૃતક બિલ્ડર ની હત્યા માટે સોપારી આપી હતી ...\B
\B\B
\Bવીઓ-1\B
\Bઆપ સૌથી પહેલા આ ફોટો જોઈ લો જેમાં એક સજ્જન માણસ માથા પર તિલક શરીર પાર કોટી અને સારા કપડા પહેર્યા છે જેનું નામ છે મનસુખ લાખાણી ઉર્ફે જેકી જે મૂળ તો અમદાવાદના પૂર્વ વિસ્તારનો નામચીન એક બિલ્ડર છે જે કોઈ સજ્જન નહિ પણ મૃતક બિલ્ડર હિંમત રૂડાણી ની હત્યા કેસ નો માસ્ટરમાઈન્ડ છે અને હત્યા ની સોપારી આપનાર છે સાથે જ આ યુવાન જોઈલો જેની પણ ઓઢવ પોલીસે \B\Bમૃતક બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસ માં હત્યા કરવાના ગુનામાં રાજસ્થાનના સિરોહી ખાતેથી પોલીસે ધરપકડ કરી છે આવો શું હતો સમગ્ર ઘટના ક્રમ સૌથી પહેલા પોલીસ પાસેથી જ સાંભળીએ \B
\B\B
\Bબાઈટ : \B
\Bજીતેન્દ્ર અગ્રવાલ , ડીસીપી , ઝોન 5 \B
\B\B
\Bવીઓ-2\B
\Bઅમદાવાદ ના વિરાટનગર બ્રિજ નીચે થી મૃતક બિલ્ડર હિંમત રૂડાણી નો હત્યા કરેલ મૃતદેહ તેની જ મર્સીડીઝ ની ડેકી માંથી મળી આવ્યો હતો જે મેસેજ મળતા ની સાથે જ ઓઢવ પોલીસ અને ઉચ્ચાધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં ઝોન 5 ડીસીપીએ અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં ઓઢવ પોલીસ સ્ટેશન ની એક ટીમ રામોલ પોલીસ ની એક ટીમ નિકોલ પોલીસ સ્ટેશનની એક ટીમ અને એક ઝોન 5 એલસીબીની ટીમ અલગ અલગ દિશામાં તપાસ માં લાગી હતી જેમાં તપાસમાં સામે આવ્યું હતું કે શનિવાર ની બપોર ના સમયે મર્સિડીઝ કાર માંથી બે વ્યક્તિઓ ઉતારી ને એક બાઈક આવે છે જેને લેવા માટે અને આ આવેલી એક બાઈક માં ત્રણ સવારીમાં હત્યારાઓ ફરાર થઇ રહયા છે આ બાઈક ની તપાસ કરતા સમયે આવ્યું હતું કે આ બાઈક હિમાંશુ હરીશ રાઠોડ ઉર્ફે રાહુલ અને તેના બે મિત્રો જેમાં એક સગીર અને અન્ય એક પપ્પુ હીરાજી મેઘવાલ કામ છે કહી ને બાઈક લઈને ગયા હતા બાદ માં આરોપીઓ રેકી કરતા કરતા નિકોલ ના સરદાર ધામ ખાતે પોહ્ચ્યા હતા જ્યા બેઝમેન્ટ મૃતક હિંમત રૂડાણીની મર્સીડીઝ કાર પાસે ઉભા હતા ત્યારે જ હિંમત રૂડાણી કાર માં બેસવા જતા હતા ત્યારે જ હિમાંશુ હરીશ રાઠોડ ઉર્ફે રાહુલે છારી ના ઉપર છપરી એક બાદ એક અનેક ઘા મારી દીધા હતા ને મૃતદેહ ને મર્સીડીઝ કાર માં નાખી ને બે થી અઢી કલાક સુધી ફર્યા હતા બાદ માં કાર ને વિરાટનગર બ્રિજ નીચે પાર્ક કરી ને બાઈક તેના મિત્રને આપી ને બસ મારફતે રાજસ્થાન ફરાર થઇ રહયા હતા ત્યારે ટેક્નીકલ સર્વેલન્સ અને બનસકાંઠા પોલીસ ની મદદ થી એક કાયદા ના સંઘર્ષ માં આવેલ આરોપી સહીત હિમાંશુ હરીશ રાઠોડ ઉર્ફે રાહુલ અને તેના મિત્રો પપ્પુ હીરાજી મેઘવાલની સિરોહી ખાતેથી ખાનગી બસ માં ધરપકડ કરી લીધી હતી અને ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે લાવી ને પૂછ પરછ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી \B
\B\B
\Bબાઈટ : \B
\Bજીતેન્દ્ર અગ્રવાલ , ડીસીપી , ઝોન 5 \B
\B\B
\Bવીઓ-3\B
\Bહત્યા કરનાર મુખ્ય આરોપી હિમાંશુ હરીશ રાઠોડ ઉર્ફે રાહુલ ની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે હિંમત રૂડાણી ની હત્યા કરવા માટે થી તેને આરોપી બિલ્ડર મનુસખા લાખાણી ઉર્ફે જેકી એ કહ્યું હતું જેના માટેથી સોપારી પણ આપવામાં આવી હતી ત્યારે વધુ પૂછ પરછ માં સામે આવ્યું હતું કે મુખ્ય આરોપી હિમાંશુ હરીશ રાઠોડ ઉર્ફે રાહુલ આરોપી બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી ની બિલ્ડીંગ સાઈટ પર સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો એક વર્ષ પહેલા ત્યારથી પરિચય માં આવ્યા હતા અને એક વર્ષ પહેલા પણ મૃતક બિલ્ડર હિંમત રૂડાણી ના હાથ પગ ભાંગી નાખવા માટે થી 50 હજારની સોપારી આપી હતી જેતે સમયે મુખ્ય આરોપી હિમાંશુ હરીશ રાઠોડ ઉર્ફે રાહુલ હાથ પગ ભાંગી ન શક્યો હતો \B
\B\B
\Bબાઈટ : \B
\Bજીતેન્દ્ર અગ્રવાલ , ડીસીપી , ઝોન 5 \B
\B\B
\Bવીઓ-4\B
\Bત્યારે આરોપીઓ ની વધુ પૂછપરછ કરતા સમયે આવ્યું છે કે મૃતક બિલ્ડર હિંમત રૂડાણી અને આરોપી બિલ્ડર મનસુખ લાખણી વર્ષ બે 2016 થી કન્ટ્રક્શન લાઈન માં ભાગીદાર હતા અને પૈસા ની લેતીદેતી માં બંને વચ્ચે છેલ્લા ચાર વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો જેના કારણે આ હત્યા કરાવ્યા નું માનવામાં આવી રહ્યું છે ત્યારે શું સાચું કારણ પૈસા ની લેતીદેતી જ છે કે અન્ય કોઈ કારણ છે તેને લઇ ને વધુ પૂછ પરછ આરોપી બિલ્ડર મનસુખ લાખાણી ની ધરપકડ કરી ને હાથ ધરી છે \B
\B\B
\Bઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ \B
6
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
MKMUKESH KUMAR
FollowSept 14, 2025 17:00:210
Report
ASABDUL SATTAR
FollowSept 14, 2025 17:00:110
Report
VAVINEET AGARWAL
FollowSept 14, 2025 16:57:070
Report
NJNaynee Jain
FollowSept 14, 2025 16:56:43Noida, Uttar Pradesh:1409ZN_Man raced car
Man raced with the car
Note - NOT FOR SOCIAL MEDIA
0
Report
SRSANDEEP RATHORE
FollowSept 14, 2025 16:56:300
Report
SRSANDEEP RATHORE
FollowSept 14, 2025 16:56:150
Report
NJNaynee Jain
FollowSept 14, 2025 16:56:04Noida, Uttar Pradesh:1409ZN_Replace car parts
Replace car parts yourself
Note - NOTFOR SOCIAL MEDIA
0
Report
PSParambir Singh Aulakh
FollowSept 14, 2025 16:55:090
Report
NJNaynee Jain
FollowSept 14, 2025 16:55:01Noida, Uttar Pradesh:1409ZN_youth fishermen
Intoxicated youth drive car into the sea fishermen come to the rescue
Note - NOT FOR SOCIAL MEDIA
0
Report
DKDARSHAN KAIT
FollowSept 14, 2025 16:54:470
Report
1
Report
VMVimlesh Mishra
FollowSept 14, 2025 16:46:552
Report
2
Report
BPBHUPESH PRATAP
FollowSept 14, 2025 16:45:232
Report
2
Report