Back
सूरत के डिंडोलि में धर्म परिवर्तन के आरोपों के amid बड़ा विवाद
PDPRASHANT DHIVRE
Nov 09, 2025 12:46:52
Surat, Gujarat
ડિંડોલી સોરત શહેરના ડિંડોલી વિસ્તારે ફરી એકવાર ધર્મ પરિવર્તનના પ્રયાસને લઈને મોટો હંગામો થયો છે. ડિંડોલીના રાજમહેલ મોલમાં ભાડે રાખેલી દુકાનમાં крестાનિય मिशનરીઓ દ્વારા ધર્મ પરિવર્તનનું કથિત કારસ્તાન ચાલતું હોવાનો આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોએ esp હલ્લા બોલાવ્યો હતો.loca:1 મનુ પટેલની હાજરીમાં હિન્દુ સંગઠનના કાર્યકરો મિશનરી પ્રવૃત્તિઓ સામે હલ્લા બોલ્યો હતો. આક્ષેપ મુજબ, મિશનરીઓ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારાને નિશાન બનાવીને શિક્ષણ, ઘર અને આર્થિક સહાયતા આપવાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા હતા. દુકાનમાં બાઇબલના ગ્રંથોનું વાંચન કરાવીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું કહેવાયો.
1- 2- 1: પ્રશાંત ઢીવરે ,બાઈટ: મનુ પટેલ (ઉધના ધારાસભ્ય)
વીઓ:2 હિન્દુ ધર્મના કાર્યકરો મોટી સંખ્યામાં રાજમહેલ મોલની દુકાન બહાર ભેગા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસતા મિશનરીના લોકોએ દુકાનનો દરવાજો બંધ કરી દીધો હતો. વિરોધ વધુ ઉગ્ર બનતા હિન્દુ ધર્મના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા.
વીઓ:3 આ વિસ્તારમાં અગાઉ પણ ધર્મ પરિવર્તનની વાતને લઈને લોકોએ હોબાળો કર્યો હોવાનું જાણવા મળે છે. ધારાસભ્ય મનુ પટેલ આ સમગ્ર મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરશે, તેમ જણાવ્યું છે. હાલમાં પોલીસ આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
3
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
ATAlok Tripathi
FollowNov 09, 2025 15:54:250
Report
ATAlok Tripathi
FollowNov 09, 2025 15:53:500
Report
0
Report
0
Report
JSJitendra Soni
FollowNov 09, 2025 15:48:034
Report
SMSandeep Mishra
FollowNov 09, 2025 15:47:434
Report
RKRupesh Kumar
FollowNov 09, 2025 15:47:281
Report
AGAbhishek Gour
FollowNov 09, 2025 15:47:172
Report
NCNITIN CHAWRE
FollowNov 09, 2025 15:47:012
Report
BSBIRENDRA SINHA
FollowNov 09, 2025 15:46:482
Report
MKMohammad Khan
FollowNov 09, 2025 15:46:014
Report
DGDeepak Goyal
FollowNov 09, 2025 15:45:463
Report
BKBIMAL KUMAR
FollowNov 09, 2025 15:45:281
Report
4
Report
2
Report