Back
Morbi नगरपालिका ने पंचासर रोड पर अवैध निर्माण ध्वस्त किए; तीन दुकानें और दीवारें गिराईं
HBHimanshu Bhatt
Dec 31, 2025 10:40:04
Morbi, Gujarat
મોરબીના પંચાસર રોડ ઉપરથી સીધા સનાળા રોડ ઉપર નીકળી શકાય તેવો નાની કેનાલ રોડ છે ત્યાં રોડની બંને સાઈડે કરવામાં આવેલા નાના-મોટા કાચા પાકા દબાણો તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ત્રણ દુકાન, બે કમ્પાઉન્ડ વોલ સહિતના દબાણોને તોડી પાડવામાં આવેલ છે.
મોરબી મહાપાલિકા દ્વારા દર બુધવારે કોઈને કોઈ વિસ્તારમાં રોડ સાઈડના દબાણો તોડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર પાસેથી સીધા સનાનાાળી રોડ ઉપર જે નાની કેનાલના રસ્તા ઉપર થી પસાર થઈ શકે છે તે રસ્તા ઉપર કરવામાં આવેલા નાના-મોટા કાચા પાકા દબાણો તોડવું પાડવા માટેની કામગીરી હાથ જરૂર કરવામાં આવી હતી અને બે જેસીબીની મદદથી શોપિંગ સెంటરમાં ગેરકાયદે બનાવવામાં આવેલ ત્રણ દુકાનો તથા સીડીનું વિભાગ, બીજા બે મકાનોની કમ્પાઉન્ડ વોલ સહિતનું ગેરકાયદેસર બાંધકામ હતું તે સહિતના દબાણોને તોડવામાં આવીનુ હતું અને પંચાસર રોડ ઉપરથી સીધા સનાળા રોડ તરફ જઈ શકાય તે માટે જે નવો રસ્તો 2.2 કિલો મીટરનો બની રહ્યો છે તે રસ્તો કાર્યરત થઈ જાય ત્યારબાધ લોકોને બાયપાસ રોડ ઉપર જવાની જરૂર નહીં તેવું કહેવાય તો તેમાંJarappa અતિશયોક્તિ નથી.
બાઇટ 1: સંજય સોની, ડેપ્યુટી કમિશનર, મોરબી મહાપાલિકા
બાઇટ ૨: ગુંજન પટેલ, ટાઉન પ્લાનિંગ ઓફિસર, મોરબી મહાપાલિકા
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
NDNEELAM DAS PADWAR
FollowDec 31, 2025 12:29:140
Report
0
Report
ASANIMESH SINGH
FollowDec 31, 2025 12:28:490
Report
0
Report
DVDinesh Vishwakarma
FollowDec 31, 2025 12:28:200
Report
0
Report
1
Report
APAbhay Pathak
FollowDec 31, 2025 12:27:280
Report
0
Report
JSJAMNJAY SINHA
FollowDec 31, 2025 12:26:460
Report
KJKamran Jalili
FollowDec 31, 2025 12:26:000
Report
0
Report
DPDharmendra Pathak
FollowDec 31, 2025 12:25:350
Report
RSRAKESH SINGH
FollowDec 31, 2025 12:24:490
Report