Back
अहमदाबाद में फिर गांजे का बड़ा जखीरा पकड़ा, 3 आरोपी समेत महिला गिरफ्तार
URUday Ranjan
Nov 18, 2025 13:55:22
Ahmedabad, Gujarat
અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે. શહેર એસઓજીની ટીમે ગાંજાનાં જથ્થા સાથે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. એસઓજીની મળેલી Downs? આ માહિતી માટે મેમકો વિસ્તારમાંથી રાજેશ્વરી રાઠોડ, ભાવેશ પરમાર અને સાહિલ ગારંગેની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 9.15 લાખની કિંમતનો 18 કિલો 300 ગ્રામ ગાંજો પકડવામાં આવ્યો છે. આરોપીઓ ટ્રેન મારફતે સુરત અને મહારાષ્ટ્રથી ગાંજો લાવી અમદાવાદમાં છૂટક વેચાણ કરતા હતા. આ મામલાે આરોપીઓની ધરપકડ કરી પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.
80
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
AJAvinash Jagnawat
FollowNov 18, 2025 15:01:4033
Report
ASAshutosh Sharma1
FollowNov 18, 2025 15:01:2872
Report
RKRANJAN KUMAR
FollowNov 18, 2025 15:01:0255
Report
DRDamodar Raigar
FollowNov 18, 2025 15:00:3564
Report
MKManitosh Kumar
FollowNov 18, 2025 15:00:1618
Report
107
Report
91
Report
AYAMARJEET YADAV
FollowNov 18, 2025 14:48:30102
Report
BSBALINDER SINGH
FollowNov 18, 2025 14:47:1496
Report
NMNitesh Mishra
FollowNov 18, 2025 14:46:3272
Report
MKMANTUN KUMAR ROY
FollowNov 18, 2025 14:46:1466
Report
BKBRAJESH KUMAR
FollowNov 18, 2025 14:45:5057
Report
RVRaunak Vyas
FollowNov 18, 2025 14:45:1554
Report
25
Report