Back
AMC ने अहमदाबाद के छह पुलों की मरम्मत का फैसला लिया
AKArpan Kaydawala
Feb 09, 2026 12:06:42
Ahmedabad, Gujarat
અમદાવાદ
શહેરના છ બ્રિજમાં રીપેરીંગ કરવા AMC નો નિર્ણય
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ શહેરમાં આવેલા 78 જેટલા બ્રિજના સર્વે કરવાની કામગીરી કરાઈ હતી
વર્ષ 1985 માં બનેલો ગિરિધરનગર રેલવે ઓવર બ્રિજ રીપેર કરવામાં આવશે
વર્ષ 1990 માં બનેલો ચામૃા ઓવરબ્રિજ રીપેરીંગવામાં આવશે
વર્ષ 1996 માં બનેલો કેડીલા ઓવરબ્રિજ રીપેરીંગ કરવામાં આવશે
વર્ષ 1998 માં બનેલા નાથાલાલ ઝગડા ઓવરબ્રિજ પણ રીપેર કરવામાં આવશે
વર્ષ 2000 માં બનેલો ચાંદલોડિયા રેલવે ઓવર બ્રિજ અને વર્ષ 1994 માં બનેલા ચીમનભાઈ પટેલ ઓવરબ્રિજને રીપેર કરવામાં આવશે
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ AMC દ્વારા શહેરમાં આવેલા બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી
અલગ અલગ બ્રિજના બેરીંગ બદલવાની કામગીરી કરવામાં આવશે
બ્રિજના સમારકામ દરમિયાન વાહનવ્યવહાર ચાલુ રાખવા AMC નો નિર્ણય
બ્રિજની નીચે આવેલી દુકાનો દૂર કરી બ્રિજનું સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
15 વર્ષની ગેરંટી ધરાવતા બેરિંગ તમામ છ 브િજમાં લગાવવામાં આવશે
તમામ 브િજના સમારકામ પાછળ અંદાજે 63 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે
છ બ્રિજમાં કુલ 1776 બેરિંગ બદલવામાં આવશે
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Advertisement
0
Report
KYKaniram yadav
FollowFeb 09, 2026 13:53:360
Report
VKVIKRANT KUMAR
FollowFeb 09, 2026 13:53:030
Report
PKPrashant Kumar
FollowFeb 09, 2026 13:52:480
Report
MMMRITYUNJAI MISHRA
FollowFeb 09, 2026 13:52:290
Report
VAVINEET AGARWAL
FollowFeb 09, 2026 13:52:140
Report
AMAsheesh Maheshwari
FollowFeb 09, 2026 13:51:580
Report
RSRavi sharma
FollowFeb 09, 2026 13:51:400
Report
AKAtul Kumar Yadav
FollowFeb 09, 2026 13:51:290
Report
PKPramod Kumar Gour
FollowFeb 09, 2026 13:51:100
Report
VPVEDENDRA PRATAP SHARMA
FollowFeb 09, 2026 13:50:500
Report
DKDeepesh Kumar
FollowFeb 09, 2026 13:50:30Noida, Uttar Pradesh:अब पतंगबाज़ भी ड्रोन की नज़र में जानलेवा मांझे के खिलाफ पुलिस का एक्शन, आसमान से निगरानी
0
Report
0
Report
AMAsheesh Maheshwari
FollowFeb 09, 2026 13:49:520
Report
PKPankaj Kumar
FollowFeb 09, 2026 13:49:380
Report