Back
75 लाख खर्च पर जिला पंचायत कार्यालय ट्रांसफर: विपक्ष ने आरोप लगाए
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 18, 2025 10:07:44
Rajkot, Gujarat
REP_SAHIL_SAPPA
FEED_VIA_2C
APPROVED_VISHALBHAI
BYTE_1 AND P2C VISUAL
એંકર
જિલ્લા પંચાયત કચેરીને જિલ્લા પંચાયત ચોકથી જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે સ્થાનાંતર કરવામાં આવ્યું હતું આ સ્થાનાંતરમાં ૭૫ લાખ જેટલી મોટી રકમો ખર્ચ દર્શાવામાં આવ્યો હતો .જેને લઈને વિરોધપક્ષ ના નેતા મનસુખ સાકરીયા દ્વારા કોંભાડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો
વિઓ 1
વિરોધપક્ષ નેતા મનસુખભાઈ સાકરીયા દ્વારા કોંભાડ થયું હોવાના આક્ષેપ બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણા બેન રંગાણી અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પી જી કિયાડા દ્વારા ઉડાવ જવાબો આપવામાં આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મોડી ગ્રાન્ડ આપવામાં આવે છે જેના કારણે અમારે બજાર કિંમત કરતા ઊંચો ભાવ આપવો પડે છે અત્યારે સુધીમાં ૧૭ લાખ જેટલી રકમના બિલો પાસ કરવામાં આવ્યા છે જ્યારે હવે આ કોંભાડ આક્ષેપ થયા છે તો તપાસ કમિટી બનવામાં આવશે અને તપાસ કરવામાં આવશે
વિઓ ૨
જિલ્લા પંચાયત બિલ્ડિંગની કચેરી ટ્રાન્સફરમાં કૌભાંડના આક્ષેપો બાદ ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી કચેરી ટ્રાન્સફરના મામલે કુલ રૂ. 17 લાખ ચૂકવવામાં આવ્યા છે. વધુ બિલ હજુ તેમની પાસે આવેલ નથી. આ સમગ્ર મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. ડીડીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 10 થી 15 દિવસમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
બાઈટ અનંદુ સુરેશ ગોવિંદ રાજકોટ જિલ્લા પંચાયત ડી.ડી.ઓ
વિઓ ૩
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સમગ્ર જવાબદારી અધિકારીઓ પર ઢોળી રહ્યા છે. બીજી તરફ, ડીડીઓનું કહેવું છે કે, કચેરી ટ્રાન્સફરનો ખર્ચ રૂ. 75 લાખ સુધી પહોંચી ગયો હોવાના આક્ષેપો થયા છે. પણ તેની કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવી નથી. આરએન્ડબી પાસેથી જે બિલ મળ્યા છે. તે મુજબ અત્યાર સુધીમાં ફક્ત રૂ. 17 લાખ જ ચૂકવવામાં આવ્યા છે. પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે જવાબદારીની રસાકસી ચાલી રહી છે. ત્યારે આ બંને મામલે સાચી હકીકત ક્યારે બહાર આવશે, તે જોવું રહ્યું.
બાઈટ: ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદે
P2C
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:19:411
Report
HShakimuddin shabbirbhai
FollowSept 18, 2025 12:18:230
Report
MMMitesh Mali
FollowSept 18, 2025 11:53:560
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:20:513
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 11:08:230
Report
CJChirag Joshi
FollowSept 18, 2025 11:07:450
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:07:190
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:48:112
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:03:310
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:220
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:130
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:040
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:02:470
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 09:16:312
Report