Back
जामनगर नवरात्रि पर पुलिस अलर्ट: CCTV से गरबा सुरक्षा कड़ी
MDMustak Dal
Sept 18, 2025 10:03:22
Jamnagar, Gujarat
જામનગર... મુસ્તાક દલ
નવરાત્રિને લઈને જામનગર પોલીસ એલર્ટ
જિલ્લા પોલીસ વડા, DYSP સહિતના પોલીસ અધિકારીઓએ નવરાત્રીના આયોજકો સાથે બેઠક અને સ્થળ મુલાકાત લીધી
આયોજકોને ગરબીમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગરબીને સીસીટીવી કેમેરાની નિગરાનીમાં અને પુરતી સિક્યુરીટી રાખવાની સુચનાઓ અપાઈ
નવરાત્રીમાં પોલીસની SHE ટિમ પણ રહેશે કાર્યરત
યુનિફોર્મ અને ઓફ ડ્રેસમાં SHE ટિમ બજાવશે ફરજ
ગરબા રમવા જતી યુવતીઓ અને મહિલાઓને જરૂરી સુચનાઓનું પાલન કરવા અપીલ
નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા જિલ્લાભરમાં પેટ્રોલિંગમાં કરાશે વધારો
નવરાત્રીની ઇચ્છાભેર અને શાંતિપૂર્વક માહોલમાં ઉજવણી થાય તે માટે જામનગર જિલ્લા પોલીસ સતર્ક બની
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowSept 18, 2025 11:53:560
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:20:513
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 11:08:230
Report
CJChirag Joshi
FollowSept 18, 2025 11:07:450
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 11:07:190
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:48:110
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 10:07:440
Report
CPCHETAN PATEL
FollowSept 18, 2025 10:03:310
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:130
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:03:040
Report
MDMustak Dal
FollowSept 18, 2025 10:02:470
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 18, 2025 09:16:312
Report
HBHimanshu Bhatt
FollowSept 18, 2025 09:05:190
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 18, 2025 09:03:100
Report