Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510

આ ગામમાં સરપંચની ચૂંટણીમાં વાલજી ડાંગરનો વિજય, પરિવર્તનનો સમય!

PINEWZ
Jun 25, 2025 17:11:30
Sadhara, Gujarat
એશિયાનું સૌથી ધનિક ગામની પંચાયતની ચૂંટણી રસાકસી ભરી રહી હતી માધાપર નવાવાસ ગ્રામ પંચાયતમાં આ વખતે ત્રિપાઠીઓ જંગ હતો જેમાં બોડી સંખ્યા માં મતદાન પણ થયું હતું તંતુ આ વખતે ૨૦ વર્ષથી છૂટા આવતા સરપંચ પદના ઉમેદવાર ની સામે વાલજી ડાંગરે અગ્રણી અને સેવાભાવીએ ઝુકાવ્યું હતું પરિણામે આ વખતે પરિવર્તન થયું હતું અને 900 થી વધુ મતથી વાલજી ડાંગર જીત્યા હતા બાઈટ : વાલજી ડાંગર માધાપર નવાવાસ નવનિયુક્ત સરપંચ તો આ ગામના આંગણિયે જેમને પેનલ ને ના પ્રણેતા હતા એવા જયંત માધાપરિયા એ પણ આ વખતે પરિવર્તન થઈને રહેવાનું છે એવી વાત પણ કરી હતી બાઈટ : જયંત માધાપરિયા પેનલના પ્રણેતા
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement