Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

દ્વારકા: ખેડૂતોએ વાવણી શરૂ કરી, વરસાદે ખુશી ફેલાવી!

PINEWZ
Jun 25, 2025 14:01:52
Dwarka, Gujarat
* *Devbhumi Dwarka* *Karmur Govind Ahir Jam-Khambhaliya* *Mo.9714610000* દ્વારકા _ વાવણી સ્ટોરી લોકેશન - દ્વારકા એંકર - દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર,ખંભાળિયા,ભાણવડ, તાલુકાઓના ગામડામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી વીઓ - દ્વારકા જિલ્લામાં સારા વરસાદના પગલે કલ્યાણપુર, ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકાના અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ નોંધ થયેલ હોય ત્યારે ખેડૂતોએ મગફળીના પાકની વાવણીની શરૂઆત કરી છે ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાની શાહી સવારી શાનદાર રીતે થઈ હોય ત્યારે વાવણી લાયક વરસાદ શરૂ થતા ખેડૂતોએ મગફળી સહિતના પાકોની વાવણી શરૂ કરી છે સમગ્ર ગુજરાતમાં મગફળીના ઉત્પાદનમાં અગ્રતા ક્રમે રહેતા દ્વારકા જિલ્લામાં મુખ્યત્વે મગફળીના પાકનું વધારે વાવેતર થતું હોય છે ત્યારે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ નોંધાતા કલ્યાણપુર, ખંભાળિયા, ભાણવડ તાલુકાના ગામડાઓમાં વાવણી શરૂ થઈ છે વાવણી લાયક વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બાઈટ -01- વેલજીભાઈ કણજારીયા બાઈટ -02- મોહનભાઈ મોકરિયા
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement