Back
Amreli365560blurImage

Gujrat News: ખાંભાના આ યુગલે રાજુલામાં આવી અને જીવન ટૂંકાવ્યું

Kanabar Yogeshkumar Vanmslidas
Jun 08, 2025 10:08:49
Rajula, Gujarat
ખાંભાના આ યુગલે રાજુલામાં આવી અને જીવન ટૂંકાવ્યું.... અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં રહેતા જયસુખ સાંખટ (ઉં.વ. 40) અને નાનુડી ગામની અફસાના કુરેશી (ઉ.35) વચ્ચે પ્રેમસંબંધના કારણે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. બંને વ્યક્તિઓ પોતાના સમાજમાં પરણીત હતા અને સંતાનોના માતા-પિતા હતા. તેમ છતાં તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.મળતી માહિતી મુજબ, આ બંને થોડા દિવસ પહેલા ખાંભા વિસ્તારમાંથી ભાગી ગયા હતા. મોડી રાતે રાજુલા એસ.ટી. બસ સ્ટેન્ડ પર પહોંચ્યા બાદ બંનેએ દવા પી સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો હતો.ગંભીર સ્થિતિમાં સારવાર માટે ખસેડાયા સુસાઈડના પ્રયાસ બાદ બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ અમરેલી કશેડવામાં આવેલા અને મોડીરાત્રીના બંનેના મોત થયા
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com