Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383430

સાબરકાંઠા જીલ્લામાં 238 ગામ પંચાયતોની મતગણતરી શરૂ, શું થશે પરિણામ?

PINEWZ
Jun 25, 2025 14:02:08
Idar, Gujarat
એપ્રુવલ આઈડિયા એન્કર સાબરકાંઠા જીલ્લાની 238 ગામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીની મતગણતરી આઠ તાલુકામાં તાલુકા મથકે શરુ થઇ હતી જે મોડે સાંજ સુધી ચાલી રહી છે. વીઓ-૦૧ સાબરકાંઠા જીલ્લાની 238 ગામ પંચાયતનુ મતદાન 22 જુનના રોજ યોજાયું હતું.જેમાં 231 પંચાયતની સામાન્ય ૨૩૧ સામાન્ય અને 7 પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ હતી.આજે સવારે સાબરકાંઠા જીલ્લાના આઠ તાલુકા મથકે તાલુકા સેવા સદન,કોલેજ સહિતના સ્થળે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.700 થી વધુ કર્મચારીઓ આ મત ગણતરી પ્રક્રિયામાં જોડાયા હતા સાથે મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.231 સામાન્ય ચુંટણી માં 64.11 ટકા અને પેટા ચુંટણીમાં 60.59 ટકા મતદાન થયું હતું.ત્યારે હિંમતનગર તાલુકાની 41 ગામ પંચાયતની ચુંટણીની મત ગણતરી હિંમતનગરની પોલીટેકનિક કોલેજમાં એકેડેમી બિલ્ડીંગમાં સવારે શરુ થઇ હતી.જેમાં અત્યાર સુધી 22 પંચાયત ની મત ગણતરી પુર્ણ થઈ છે.આ મત ગણતરીમાં 200 કર્મચારીઓ અને 200 થી વધુનો dysp,pi psi સહીત પોલીસ સ્ટાફ ફરજ પર હતો.શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણીની મત ગણતરી યોજાઈ રહી છે. વોક થ્રુ-શૈલેષ ચૌહાણ બાઈટ-એમ.ડી.પરમાર, મામલતદાર, હિંમતનગર સાબરકાંઠા જીલ્લાની આઠ તાલુકા મથકે સવારથી મતગણતરી શરુ થઇ હતી જેને લઈને મતગણતરી કેન્દ્રો બહાર ઉમેદવાર,એજન્ટો અને મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળ્યા હતા.સરપંચ સહીત વોર્ડના સભ્યો વિજેતા થયા મતગણતરી કેન્દ્ર બહાર આવતા સમર્થકોએ અબીલ ગુલાલની છોડો ઉડાડી વિજયને વધાવ્યો હતો. શૈલેષ ચૌહાણ,ઝી 24 કલાક,સાબરકાંઠા
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement