Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

દ્વારકાના ગામોમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર!

Lakhani Jaydeep
Jun 28, 2025 11:06:19
Dwarka, Gujarat
વીઓ :- દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં હાલમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં રાવલ, પાનેલી, ટંકારિયા, કલ્યાણપુર સહિતના અનેક ગામોમાં સારો વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે સૂર્યાવદર સાની ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ ગઈ છે. જોકે, હાલ સાની ડેમનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી આ વર્ષે ડેમ સંપૂર્ણ ભરાશે નહીં. તેમ છતાં, ડેમના પાયા સુધીનું કામ પૂર્ણ થયેલું હોવાથી ત્યાં સુધી પાણીની નોંધપાત્ર આવક થઈ છે અને પાણીની આવક હજુ પણ ચાલુ જ છે. આસપાસના ગામોમાં થયેલા આ સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. VISUL
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement