Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395007

સુરતના રેલ્વે ટ્રેક પર ઓવરહેડ કેબલ તૂટી, મુસાફરોને થવા પડી મુશ્કેલી!

SANDEEP VASAVA
Jun 28, 2025 10:37:12
Surat, Gujarat
સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન : કીમ (ઓલપાડ ) સ્લગ :-2806ZK_SRT_RAILWAY_1 ફીડ :- સ્થળ વીડિયો FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે. એન્કર વિઓ... સુરતના કીમ-કોસંબા રેલ્વે ટ્રેક વચ્ચે વધુ એકવાર ઓવરહેડ કેબલ તૂટી પડ્યો હતો. કીમ રેલવે સ્ટેશન પર રેલવેનો ઓવરહેડ કોન્ટેક્ટ કેબલ તૂટી પડત રેલ્વે અપ લાઈન ની ટ્રેન યાતાયત થઇ બ્રેક ડાઉન થયું હતું. ટ્રેન જેતે સ્થળે થોભી પડી હતી. વલસાડ દાનાપુર ટ્રેન કીમ સ્ટેશન પર થોભવા દેવાની ફરજ પડી હતી. જ્યારે ડાઉન લાઈન ની ટ્રેનો રાબેતા મુજબ ચાલી રહી હતી. રેલવે વિભાગ દ્વારા રીપેરીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેનો થંભી જતા મુસાફરો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડા પહોંચ્યા હતાં. મુસાફરોઓએ જેતે સ્થળે થી પોતાના મુકામે પહોંચવા બસ રીક્ષા મારફતે પહોંચવાની ફરજ પડી હતી.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement