Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાનું આગમન, રથયાત્રા ઉત્સવની તૈયારી શરૂ!

Lakhani Jaydeep
Jun 28, 2025 11:06:12
Dwarka, Gujarat
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે દ્વારકાધીશ જગત મંદિરમાં વૈકલ્પિક સ્થળે ધ્વજા ચડાવવામાં આવી છે. સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન રથયાત્રા ઉત્સવ ઉજવવામાં આવશે, જેની પૂજારી પરિવાર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. એવી માન્યતા છે કે રથયાત્રા ઉત્સવ દરમિયાન ઇન્દ્રદેવનું આગમન થતું હોય છે. અને આ વખતે દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન જોવા મળ્યું છે. સાંજે દ્વારકાધીશ જગત મંદિર ખાતે રથયાત્રા ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાશે. VISUL WKT
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement