Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gandhinagar382003

ગાંધીનગરમાં જીવના જોખમમાં ક્રિકેટ મેચ, લોકોનું ધ્રૂજવવું!

HPHital Parekh
Jul 12, 2025 15:35:52
Gandhinagar, Gujarat
*ગાંધીનગર સંત સરોવરના પટમા જોખમી ક્રિકેટ મેચ ના દ્રશ્યો.* ગાંધીનગરના સંત સરોવર ના પટમા જીવ ના જોખમે ક્રિકેટ મેચ રમતા લોકો. સંત સરોવરમાં એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેમાંથી પાણી વહી રહ્યું છે. બીજી તરફ તે જ પટ વિસ્તારમાં લોકો જીવનમાં જોખમે ક્રિકેટ મેચ રમી રહ્યા છે. કેચમેટ એરિયામાં વધુ વરસાદ ના કારણે વધુ દરવાજા ખોલવાની ફરજ પડે તો સર્જાય શકે છે મોટી દુર્ઘટના
13
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement
Back to top