Back
हाथमती पुल पर भारी गाड़ियाँ रोक, अरावली क्षेत्र में चहल-पहल ठप
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 19, 2025 14:49:36
Modasa, Gujarat
અરવલ્લી
ભિલોડાના હાથમતી પુલ પર ભારે વાહન બંધ રહેતા હાલાકી
હાથમતી પુલમાં નબળાઈ ઊભી થતા ભારે વાહનો માટે કરાયો છે બંધ
તંત્રના જાહેરનામાના ત્રણ માસ બાદ હવે મુશ્કેલીઓ વધી
ભિલોડા વેપારી મંડળ,ટ્રાન્સપોર્ટના વેપારીઓએ મામલતદારને કરી રજૂઆત
ભારે વાહન બંધ થતા શિક્ષણ,વેપાર,બાંધકામ આવી રહી છે મુશ્કેલી
અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા વેપારીઓમાં રોષ
ભારે વાહનનું અન્ય ડાયવર્ઝન ૧૦૦ કિમી લાંબુ : વેપારીઓ
બે દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો બજાર બંધ રાખવાની ચીમકી
——-
બાઈટ :- બલભદ્ર સિંહ ચપાવત ( સામાજિક આગેવાન )
બાઈટ :- મુકેશભાઈ ત્રિવેદી( સરપંચ )
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GKGovindbhai Karmur
FollowSept 19, 2025 15:35:541
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 19, 2025 15:01:390
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:455
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 14:49:212
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 13:20:572
Report
DRDarshal Raval
FollowSept 19, 2025 12:53:044
Report
NJNILESH JOSHI
FollowSept 19, 2025 12:51:290
Report
DMDURGESH MEHTA
FollowSept 19, 2025 12:20:112
Report
SVSANDEEP VASAVA
FollowSept 19, 2025 12:18:573
Report
TDTEJAS DAVE
FollowSept 19, 2025 12:18:475
Report
SBShilu Bhagvanji
FollowSept 19, 2025 12:16:512
Report
GDGaurav Dave
FollowSept 19, 2025 12:05:111
Report
TTTapan Thakar
FollowSept 19, 2025 12:05:023
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 11:55:110
Report