Back
सबरमती के पुराने अचर में डिमोलिशन पर बवाल, स्थानीय बोले—कानून उलझा है
AKArpan Kaydawala
Sept 19, 2025 11:55:11
Ahmedabad, Gujarat
અમદાવાદ
શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા જુના અચેર ગામના સુભાષ નગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનને લઈને વિવાદ સર્જાયો છે. Amc ના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરેલી કામગીરીમાં 5 કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. પણ સ્થાનિકોનો આરોપ છે કે કોર્ટ મેટર ચાલતી હોવા છતાં અને આગામી 22સપ્ટેમ્બરે વધુ મુદત હોવા છતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને બળજબરી પૂર્વક અમલ કરી દેવાયો છે.અસરગ્રસ્તનું કહેવું છે કે અનેક વિનંતી બાદ પણ તંત્રએ ચોમાસામાં તેમની છત છીનવી લીધી છે. બીજી તરફ આ કામગીરી સમયે હોબાળો કરનાર કેટલાક લોકોની અટકાયત પણ કરાઈ હોવાની માહિતી સામે આવી રહી છે.
બાઈટ : રામબહાદુર રાઠોડ, અસરગ્રસ્ત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowSept 19, 2025 13:20:570
Report
DRDarshal Raval
FollowSept 19, 2025 12:53:040
Report
NJNILESH JOSHI
FollowSept 19, 2025 12:51:290
Report
DMDURGESH MEHTA
FollowSept 19, 2025 12:20:112
Report
SVSANDEEP VASAVA
FollowSept 19, 2025 12:18:573
Report
TDTEJAS DAVE
FollowSept 19, 2025 12:18:475
Report
SBShilu Bhagvanji
FollowSept 19, 2025 12:16:510
Report
GDGaurav Dave
FollowSept 19, 2025 12:05:111
Report
TTTapan Thakar
FollowSept 19, 2025 12:05:023
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 19, 2025 11:55:020
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 11:53:440
Report
NDNavneet Dalwadi
FollowSept 19, 2025 11:34:280
Report
RARavi Agrawal
FollowSept 19, 2025 10:51:223
Report
MDMustak Dal
FollowSept 19, 2025 10:47:370
Report