Back
AMC सभा में विपक्ष हंगामा: डिप्टी कमिश्नरों की गैरहाज़री उछली
AKArpan Kaydawala
Sept 19, 2025 13:20:57
Ahmedabad, Gujarat
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા મળી. જેમાં શૂન્યકાળ દરમ્યાન વિપક્ષી નેતાએ સભા દરમ્યાન તંત્રના ડેપ્યુટી કમિશનરોની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો. 11 પૈકી પહેલા 4 જ અધિકારી હાજર હતા. બાદમાં એક પછી એક તમામ ડેપ્યુટી કમિશનર હાજર જણાયા. આ સાથે વર્લ્ડબેન્કની 600 કરોડની લોનથી પીરાણા ખાતે બનનારા સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરીમાં વિશ્વબેન્કે બ્લેકલિસ્ટ કરેલી કંપનીને પેટા કોન્ટ્રાકટ આપ્યો હોવાની વાત કરી મ્યુનિસિપલ કમિશનરને આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી. વિપક્ષી નેતાએ amc ના લાઈટ વિભાગ પર પણ આકરા શાબ્દિક પ્રહારો કર્યા. જ્યાં અજવાળું આપવાનું કામ ધરાવતો વિભાગ પોતેજ અંધારું આપતો હોવાની વાત કરી. વિપક્ષે શહેરમાં દૈનિક બંધ રહેતી સ્ટ્રીટ લાઈટની સેંકડો ફરિયાદ મળતી હોવા છતાં રીપેરીંગ ન કરાતી હોવાની રજુઆત કરી. આ ઉપરાંત amc માં મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા ચાલી રહેલા આંદોલનને લઈને પણ ભાજપ પર પ્રહાર કર્યા. કોન્ટ્રાકટ પ્રથા અને આઉટસોર્સીંગના કારણે જુદા જુદા કર્મચારીઓને સહન કરવું પડતું હોવાની વાત કરી. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પાછલા સમયમાં 6000 લોકોને કાયમી કરાયા હોવાની અને હજી પણ આ પ્રક્રિયા સતત ચાલતી હોવાની સ્પષ્ટતા કરી. આ ઉપરાંત amc સંચાલિત vs ,lg સહિતની હોસ્પિટલમાં ખાડે ગયેલી સેવાઓ મામલે કોંગ્રેસી સભ્યએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. જ્યાં ભાજપી સભ્યોએ હોબાળો મચાવ્યો. સામે વિપક્ષી નેતાએ ભાજપના કોર્પોરેટરોને amc સંચાલિત હોસ્પિટલમાં દાખલ થવાની ચેલેન્જ કરી. તો સામે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને amc દ્વારા 12 chc ચાલતા હોવાની વાત કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા.
(કોંગ્રેસ ભાજપ સામસામી સ્પીચ)
બાઈટ : શહેઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ , amc
-- -- -- -- -- -- -- -- -- -- -- --
અમદાવાદ
ફરી એકવાર હાટકેશ્વર બ્રિજનો મુદ્દો amc સામાન્ય સભામાં ઉછળ્યો
અમરાઈવાડીના કોંગ્રેસ કોર્પોરેટરે આ અંગે પ્રશ્ન કરતા મ્યુનિસિપલ કમિશનરે કરી મહત્વની સ્પષ્ટતા
ડાયસ પરથી મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ આપી સભાગૃહને માહિતી
અત્યંત ટેક્નિકલ જટિલતા હોવાથી તમામ બાબતો ધ્યાને રાખીને ડિમોલિશન કરાઈ રહી છે- મ્યુનિ કમિશનર
જુદા જુદા તબક્કામાં નિષ્ણાંતોની નજરમાં આ કામગીરી કરાઈ રહી છે - કમિશનર
આ તમામ કામગીરી અજય ઇન્ફ્રાકોન ના ખર્ચે અને જોખમે જ કરાઈ રહી છે
ભલે એજન્સીએ કોર્ટમાં કેસ કર્યો હોય છતાં અમે તેની પાસેથી વસૂલીશું - કમિશનર
નાગરિકોની સમસ્યાને ધ્યાને રાખી તમામ કામગીરી કરાઈ રહી છે - કમિશનર
(કમિશનર સ્પીચ જવાબ)
બાઈટ : જગદીશ રાઠોડ, કોર્પોરેટર - અમરાઈવાડી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GKGovindbhai Karmur
FollowSept 19, 2025 15:35:541
Report
SCSHAILESH CHAUHAN
FollowSept 19, 2025 15:01:390
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:453
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 14:49:363
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 14:49:212
Report
DRDarshal Raval
FollowSept 19, 2025 12:53:042
Report
NJNILESH JOSHI
FollowSept 19, 2025 12:51:290
Report
DMDURGESH MEHTA
FollowSept 19, 2025 12:20:112
Report
SVSANDEEP VASAVA
FollowSept 19, 2025 12:18:573
Report
TDTEJAS DAVE
FollowSept 19, 2025 12:18:475
Report
SBShilu Bhagvanji
FollowSept 19, 2025 12:16:512
Report
GDGaurav Dave
FollowSept 19, 2025 12:05:111
Report
TTTapan Thakar
FollowSept 19, 2025 12:05:023
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 11:55:110
Report