Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mehsana384002

ઉમિયાધામ ખાતે ભક્તોનું ઘોડાપુર: દર્શનનો ધન્ય અનુભવ!

TDTEJAS DAVE
Jul 10, 2025 09:02:49
Mehsana, Gujarat
મહેસાણા ઉમિયાધામ ઊઝા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ગુરુ પૂર્ણિમા ને લઈ આજરોજ ભક્તોનું ઘોડાપુર ભક્તોની ભારે ભીડ સવારથી માં ઉમિયાના ભક્તો માં ઉમિયાના દર્શન કરવા લાઇનોમાં લગ્યા ભક્તોએ આજરોજ માં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી
14
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Aug 31, 2025 07:21:20
Ahmedabad, Gujarat:
અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતના પ્રવાસે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી પહેલા કાર્યક્રમમાં ગોતા વોર્ડ ખાતે નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું કેન્દ્રીય મંત્રી અમદાવાદના પ્રવાસ દરમિયાન વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગોતા વિસ્તારમાં પુનઃનિર્મિત હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું લેબ સહિત આરોગ્યલક્ષી સુવિધા સાથે સજ્જ અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ 3.84 કરોડની કિંમતે તૈયાર કરાયું છે હેલ્થ સેન્ટર ગોતા અને ચાંદલોડિયા સાથે હવે અમદાવાદમાં 87 અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત થયાં દોઢ વર્ષમાં શહેરમાં કુલ 100 અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાનો amc નો ટાર્ગેટ ગોતામાં અર્બન સેન્ટર શરૂ થતાં વસંતનગર ટાઉનશીપ. ગોતા. ઓગણજ સહિત આસપાસના વિસ્તારના રહીશોને મળશે મોટો લાભ બાદમાં ચાંદલોડિયા વોર્ડ ખાતે 3.74 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ રાણીપ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે AMC દ્વારા સ્ટેડિયમ વોર્ડમાં તૈયાર થઈ રહેલ અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે અમદાવાદ શહેર ના કુળદેવી શ્રી ભદ્રકાળી માતાજીના પૌરાણિક મંદિર ખાતે દર્શન કરશે લાલદરવાજા પાસે ટોરેન્ટ ગ્રુપ-UNM ફાઉન્ડેશન દ્વારા પુનઃવિકસિત કરવામાં આવેલ સરદાર બાગનું લોકાર્પણ કરશે ઘાટલોડિયા વોર્ડ ખાતે વિવિધ સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરીઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે ગાંધીનગરમાં DIAL 112 અંતર્ગત શરૂ થઈ રહેલ "જનરક્ષક પ્રોજેક્ટ" ના લોકાર્પણ પ્રસંગે (જાહેર કાર્યક્રમ)માં હાજરી આપશે બાઈટ. પ્રતિભાબેન જૈન. મેયર
0
comment0
Report
PAParakh Agarawal
Aug 31, 2025 07:03:20
Ambaji, Gujarat:
સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમ નાં મેળા નું શુભારંભ થનાર છે. ત્યારે અંબાજી માં આજ થી જાણે મેળો શરૂ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મેળા નાં આગલા દિવસે જ યાત્રીકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો પ્રથમ દિવસે જ યાત્રીકો નો ભારે ઘસારો અંબાજી શહેર માં જોવા મળ્યો હતો ને હજારો શ્રદ્ધાળુંઓ અંબાજી નાં દર્શનાર્થે પહોંચ્યાં હતા. મંદિર માં પણ ભક્તો ની ભારે ભીડ થતા દર્શનાર્થીઓ ની લાંબી કતારો જોવા મળી હતી અંબાજી મંદિર પરીસર બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજવા લાગ્યા છે. જ્યારે અમદાવાદ થી નિકળેલો વ્યાસવાડી નો સંઘ પણ આજે ભાદ્રસુદ આઠમ એ અંબાજી ખાતે પહોંચ્યો હતો ને મેળા નાં આગલા દિવસે પોતાની 52 ગજ ની ધજા માતાજી ને ચઢાવી જયઘોસ કર્યો હતો. ને ભાદરવી મેળા માં પુનમ નાં દિવસે ભીડ થી બચવાં ને બાળકો સહીત મહીલાઓ ને શાંતી થી દર્શન થઇ શકે તે માટે વહેલા સંઘ લાવી પહેલી ધજા ચઢાવાતી હોવાનું જણાવ્યુ હતુ. અને આ વખતે 32 વર્ષ પુર્ણ કર્યા છે જોકે મેળો અને મેળાની પદયાત્રા મહિલાઓ માટે પણ મહિલા પદયાત્રીએ જણાવ્યું હતુ. સાથે ટ્રસ્ટ અને સરકાર દ્વારા કરાયેલી સુવિધાઓને વખાણી હતી બાઇટ-1 યોગેશભાઈ પટેલ (સંચાલક, વ્યાસવાડી પગપાળાં સંઘ)અમદાવાદ બાઇટ-2 રમીલાબેન પટેલ (મહિલા પદયાત્રી , વ્યાસવાડી પગપાળાં સંઘ)અમદાવાદ
0
comment0
Report
AAAkshay Anand
Aug 31, 2025 07:01:33
Noida, Uttar Pradesh:
VIDEO OF LANDSLIDE IN WAGAN BANIHAL ON JAMMU-SRINAGAR NATIONAL HIGHWAY.NH44 IS STILL CLOSED FOR TRAFFIC
0
comment0
Report
UCUmesh Chouhan
Aug 31, 2025 06:32:03
Jhabua, Madhya Pradesh:
शनिवार शाम थांदला के समीप नौगांव में एक दुखद घटना हो गई। घटना में दुकान के बाहर ओटले पर बैठे एक व्यक्ति को अटैक आ गया और कुछ ही सेकंड में व्यक्ति की मृत्यु हो गई। प्राप्त जानकारी के अनुसार हीरिया धाक उम्र लगभग 55 वर्ष निवासी नौगांव शाम लगभग 5 बजे एक दुकान के बाहर ओटले पर बैठे थे....तभी अचानक हीरिया को सीने में दर्द हुआ। जिसके बाद हीरिया बैठे बैठे दुकान के ओटले से नीचे गिर गए। घटना के समय उनके पास खड़े एक अन्य व्यक्ति द्वारा उन्हें उठाने की कोशिश की जाती है, उन्हें पानी पिलाने की कोशिश की जाती है। लेकिन तब तक हीरिया अपने प्राण त्याग चुके थे। घटना के बाद उनके परिचितों में मायूसी है।
1
comment0
Report
DRDarshal Raval
Aug 31, 2025 06:17:07
Ahmedabad, Gujarat:
AMC દ્વારા આજે સાઇકલોથોન 2025 નું આયોજન મેદસ્વિતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત ના ભાગ રુપે કરાયું આયોજન રિવર ફ્રન્ટ ખાતે યોજાઈ હતી સાયકલોથોન ભારતના હોકી ના ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ ની રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવણી શહેરના હજારો ની સંખ્યામાં યુવાનો સાઇકલ લઈને જોડાયા
3
comment0
Report
NDNavneet Dalwadi
Aug 31, 2025 06:00:06
Bhavnagar, Gujarat:
રિપોર્ટર: નવનીત દલવાડી. લોકેશન: ભાવનગર. તારીખ: ૩૧/૦૮/૨૦૨૫. સ્ટોરી: એવીબીબી. એપ્રુવલ: ડેસ્ક. સ્લગ: મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ નિમિત્તે યોજાઈ સાયકલોથોન. એન્કર/વિઓ: ભાવનગર શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિતે ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે પ્રથમ દિવસે ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના ગુલિસ્તા મેદાનથી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, જિલ્લા કલેક્ટર અને કમિશનર સહિતનાએ લીલી ઝંડી લહેરાવી સાયકલોથોન ને પ્રસ્થાન કરાવ્યું હતું, એ સાયકલોથોનમાં મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ અને કમિશનર નરેન્દ્રકુમાર મીના સહિતના સાયકલ લઈ સ્પર્ધકો સાથે સાયકલોથોનમાં જોડાયા હતા, સાયકલોથોનને શહેરના ગુલિસ્તા મેદાનેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે શહેરના ગુલીસ્તા મેદાનથી સેન્ટ્રલ સોલ્ટ, દિલબહાર ટાંકી, જ્વેલર્સ સર્કલ, નિલમબાગ સર્કલ, કાળાનાળા સહિત 9 કિમીના મુખ્યમાર્ગો પરથી પસાર થઈ ફરી ગુલિસ્તા મેદાન ખાતે સાયકલોથોનનું સમાપન કરવામાં આવ્યું હતું, ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલ સાયકલોથોનમાં જોડાયેલ દરેક સાયક્લિસ્ટ કેપ આપવામાં આવી હતી, તેમજ સાયકલોથોન પૂર્ણ કરનાર દરેક સ્પર્ધકને મહાનુભાવોના હસ્તે સર્ટીફિકેટસ એનાયત કરવામાં આવ્યા હતા, સાયકલોથોન દરમ્યાન વિવિધ સ્થળો પર ગ્લુકોઝવાળા લીંબુપાણીની વ્યવસ્થા કરાઈ હતી, તેમજ સમગ્ર રૂટમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બાઈટ: ભરતભાઈ બારડ, મેયર, ભાવનગર. બાઈટ: નરેન્દ્રકુમાર મીના, કમિશનર, મહાનગરપાલિકા.
0
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:41
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ માં મોડી રાત્રી થી ધોધમાર વરસાદ રાત્રી દરમ્યાન 7 ઇંચ વરસાદ હાલોલ માં ખાબક્યો તમામ રસ્તાઓ પર પાણી જ પાણી છેલ્લા 1 કલાક થી સતત વરસાદ ને કારણે નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાવવા ની થઈ શરૂઆત બસ સ્ટેન્ડ નજીક , હવેલી મંદિર , શાક માર્કેટ , વડોદરા રોડ , કસ્બા વિસ્તાર , પાવાગઢ રોડ , પાણી ભરાવવા ની થઈ શરૂઆત.. પાણી ભરાવવા ને કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક રહીશો ને ભારે મુશ્કેલી
4
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:36
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ માં માત્ર બે કલાક માં 7 ઇંચ વરસાદ સમગ્ર હાલોલ જળ મગ્ન બન્યું જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ના દ્રશ્યો હાલોલ ગોધરા રોડ પર વાહનો પાણી માં ડૂબ્યા વાહનો ના બોનેટ સુધી પાણી ભરાયા સોસાયટી વિસ્તારો માં પણ પાણી ભરાયા વોક થ્રુ :: જ્યેન્દ્ર ભોઈ
1
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:31
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર વરસાદી સ્થિતિ ની સમીક્ષા માટે નીકળ્યા ઘૂંટણ સમાં પાણી માં જયદ્રથસિંહ પરમાર લોકો વચ્ચે જોવા મળ્યા અધિકારીઓ ને તાત્કાલિક પાણી ના નિકાલ માટે સૂચનો કર્યા જેસીબી સાથે નગર પાલિકા ટિમ ને લઈ જયદ્રથસિંહ પરમાર પાવાગઢ રોડ,હવેલી વિસ્તાર,બસ સ્ટેન્ડ,નીચાણવાળા વિસ્તારો માં કામે લાગ્યા ઝી 24 કલાકે હાલોલ ની પરિસ્થિતિ અંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાથે કરી વાત હાલ પણ હાલોલ માં ધીમી ધારે વરસાદ ચાલી રહ્યા છે વાહનો પણ વરસાદી પાણી માં તણાંતા જોવા મળ્યા wkt ticktack
8
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:27
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ ના જ્યોતિ સર્કલ પાસે મજૂરો ને રેસ્ક્યુ કરાયા સીએનજી પમ્પ નજીક કામ કરતા મજૂરો ફસાયા હતા હાલોલ ફાયર વિભાગે ચાર થી પાંચ જેટલા મજૂરો નું રેસ્ક્યુ કર્યું
6
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:23
Godhra, Gujarat:
હાલોલ ના બાપુનગર વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી છે મકાનોની અંદર વિધાનસભા કમર્સ માં પાણી ચૂક્યા છે અહીંયા કોઈ જોવા માટે આવ્યો નથી મકાનના તમામ રોગો માં પાણી ચૂક્યા છે વોક થ્રુ ટિકટેક : જ્યેન્દ્ર ભોઈ
5
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:19
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: લલ.લ હાલોલ માં વરસાદે તારાજી સર્જી દુકાનો અને ઓફિસો માં ભારે નુકશાન કીરાના મોલ ના ગોડાઉન માં થયું લાખો નું નુકશાન ઘઉં,ચોખા અને ખાંડ સહિત ના સંખ્યાબંધ કટ્ટા પલળી ગયા ગોડાઉન નો મોટાભાગ નો માલસામાન પલળી જતા મોટું નુકસાન આસપાસ ની ઓફિસો,બેન્ક,દુકાનો માં વરસાદી પાણી ઘુસ્યા વોક થ્રુ ટિકટેક :: જ્યેન્દ્ર ભોઈ
6
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:15
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ માં ભારે વરસાદ ને લઈ તંત્ર સતર્ક Sdrf ની ટિમે વિવિધ વિસ્તારો માં જઈ સ્થળ ચકાસણી કરી નીચાણવાળા અને વરસાદી પાણી ભરાય તેવા સ્થળો પર જઈ sdrf ની ટીમે સમીક્ષા કરી હાલોલ મામલતદાર કચેરી ખાતે sdrf ની ટિમ ને સ્ટેન્ડ બાય રાખવા માં આવી છે રાત્રી દરમ્યાન વધુ વરસાદ પડે તો તાત્કાલિક sdrf ની મદદ લઇ શકાય તે હેતુ ટિમ ને સ્ટેન્ડ બાય રખાઈ વોક થ્રુ :: જ્યેન્દ્ર ભોઈ
1
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:31:00
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: હાલોલ માં દિવસ દરમ્યાન પડેલા ભારે વરસાદ બાદ પાણી ઓસરવા ની શરૂઆત રસ્તાઓ પર થી પાણી નો નિકાલ થયો જોકે સોસાયટી વિસ્તારો માં હાલ પણ પરિસ્થિતિ ઠેર ની ઠેર હાલોલ શામળાજી અને હાલોલ ગોધરા રોડ નજીક આવેલી નીચાણવાળા વિસ્તાર ની સોસાયટીઓ માં હઝુ પણ ઢીંચણ સમાં પાણી સોસાયટી ના રસ્તાઓ અને મકાનો માં પણ સ્થિતિ યથાવત જવાહર નગર, બાપુ નગર,પ્રેમ એસ્ટેટ,શાકભાજી માર્કેટ વિગેરે વિસ્તાર માં પાણી હઝુ પણ ભરાયેલા છે લોકો સવાર થી જ પોતાના મકાન ની બહાર નથી નીકળી શકતા વોક થ્રુ :: જ્યેન્દ્ર ભોઈ
1
comment0
Report
JBJayendra Bhoi
Aug 31, 2025 05:30:55
Godhra, Gujarat:
બ્રેકીંગ :: પંચમહાલ :: ભારે વરસાદ ના પગલે ગોધરા ની મધ્ય માંથી પસાર થતી મેશરી નદી મા આવ્યા ઘોડા પુર પોલિટેક્નિક કોલજ જતા આવતો બ્રિજ પાણી મા ગરકાવ મેશરી નદી મા આવેલા પુર ના કારણે કાંઠા વિસ્તાર ના મકાનોમાં પાણી ઘુસી જાય એવી સ્થિતિ વહેલી સવાર થી હાલોલ ની સાથે ઘોઘમ્બા, અને જાંબુઘોડા તાલુકા મા પડેલ વરસાદ ને લીધે મેશરી મા પુર આવ્યું
3
comment0
Report
Independence Day
Advertisement
Back to top