Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Navsari396427

गुजरात के गाँव में 30 परिवार फिर से हिन्दू धर्म में लौटे

DPDhaval Parekh
Sept 15, 2025 11:32:27
Navsari, Gujarat
એપ્રુવડ બાય : હમીમ સર સ્લગ : NVS GHAR VAPASI એંકર : ધર્મ પરિવર્તન એ ગ્રામ્ય વિસ્તારનો મહત્વનો અને સળગતો પ્રશ્ન બની બની ગયો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે ગુજરાત અગ્નિ વીર હિન્દુ સંગઠન દ્વારા 30 જેટલા પરિવારોની ઘર વાપસી કરવામાં આવી છે. વિવિધ પ્રલોભનો ને પગલે હિન્દુમાંથી ખ્રિસ્તી બની ગયેલા પરિવારોને પોતાના મૂળ પ્રવાહમાં લાવવા માટે અગ્નિવીર હિંદુ સંગઠન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે 30 જેટલા પરિવારોને પોતાના મૂળ ધર્મ માં લાવીને વટાળવૃત્તિ પર રોક લગાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. બાઈટ : રામુ, ઘર વાપસી કરનાર બાઈટ : મહેન્દ્રસિંહ રાજપુરોહિત, પ્રમુખ, અગ્નિવીર હિંદુ સંગઠન ગુજરાત
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Sept 15, 2025 12:45:09
Ahmedabad, Gujarat:Slug : 1509ZK_LIVE_AHD_KHOKHARA_MURDERReporter : UDAY RANJAN Injgst Feed :1509ZK_LIVE_AHD_KHOKHARA_MURDER Date : 11 - 09 - 2025 Format : PKG & WEB એન્કર : ખોખરામાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધા નું ગળું દબાવી કોઈ એ હત્યા કર્યાનો બનાવ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ખોખરા પોલીસે હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી છે વીઓ-1 વૃદ્ધાના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરીઅમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં હરીપુરા ની ચાલીમાં બાજુ માં આવેલ ફ્રુટ વાળી ચાલી માં એકલવાયું જીવન જીવતા વૃદ્ધા નું ગઈ તારીખ 11મી સપ્ટેમ્બર ના એકાએક મોત નીપજ્યું હતું. 95 વર્ષીય ધનીબેન રામાભાઇ વાઘેલા છેલ્લા ઘણા વર્ષોથી ફ્રુટ વાળી ચાલી માં ભાડેથી મકાન રાખીને રહેતા હતા. જો કે તેમનો દીકરો ખોખરા વિસ્તારમાં જ તેના પરિવાર સાથે રહેતો હોવાથી ધનીબેન ના મોત અંગેની જાણ પાડોશીએ તેમના દીકરા બીપીનભાઈ વાઘેલા ને કરતા તે દોડી આવ્યો હતો. મૃતક માતાને પોતાના ઘરે લઈને ગયો હતો. અંતિમ ક્રિયા કરવાની તૈયારી કરતા જ દીકરા બીપીનભાઈ ને માતાના ગળાના ભાગે ઈજાના નિશાન થયેલાનુ દેખાયુ હતુ. તેથી દીકરા એ આ અંગે ખોખરા પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ આવી પહોંચી હતી.અને પોલીસે પોસ્ટમોટર્મ કરવાનું નક્કી કરતા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુ. જેમાં પ્રાથમિક રિપોર્ટ માં સામે આવ્યું હતુ. કે વૃદ્ધા નું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે ત્યારે ખોખરા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યા ની કલમ હેઠળ ફરિયાદ નોંધી ને હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી છે ત્યારે પોલીસે ઘર ની તપાસ કરતા દરેક કિંમતી ચીજ વસ્તુ સહીસલામત મળી આવી હતી જેના કારણે પોલીસ એ ત્રણ પાર પોહચી છે કે આ હત્યા કોઈ લૂંટ માટે નથી થઇ ત્યારે આ હત્યા ક્યાં કારણે થઇ તેને લઇ ને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે બાઈટ : કૃણાલ દેસાઈ , એસીપી , આઈ ડિવિઝન , ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
DPDhaval Parekh
Sept 15, 2025 12:31:03
Navsari, Gujarat:એપ્રુવડ બાય : હમીમ સર સ્લગ : NVS POSCO AROPI નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 15 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારીના વિજલપોર વિસ્તારની 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ, તેની સાથે દુષ્કર્મ આચરનાર પરપ્રાંતીય આરોપીને વિજલપોર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી બાજીપુરા ગામેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. વી/ઓ : નાની બાળાઓને યેનકેન પ્રકારે લાલચ આપી, નરાધમો તેમની સાથે બદકામ કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે આવી જ એક ઘટનાં નવસારીના વિજલપોરમાં સામે આવી છે. જ્યાં 10 માં ધોરણની 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે પરપ્રાંતીય અને વિજલપોરના રામનગરમાં રહેતા 20 વર્ષીય અજય નિષાદે 6 મહિના પૂર્વે વિજલપોર વિસ્તારમાં કોઈ કાર્યક્રમમાં ગરબા દરમિયાન મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેની સાથે વાત કરવાની તકો મેળવી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ગત 10 સપ્ટેમ્બરના રોજ અજય સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. સગીરાને એક દિવસ અજયે પોતાના રૂમ ઉપર રાખી હતી ત્યારબાદ તેને 11 સપ્ટેમ્બર ના રોજ તાપી જિલ્લાના બાજીપુરા ગામે પોતાના સંબંધીને ત્યાં લઈ ગયો હતો અને આ બે દિવસો દરમિયાન તેની સાથે દુષ્કર્મ પણ આચર્યુ હતું. બીજી તરફ સગીરા ઘરે ન પહોંચતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી. પરંતુ સગીરા ન મળતા અંતે પરિવારે વિજલપોર પોલીસ મથકમાં અપહરણ અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સગીરાને શોધખોળ શરૂ થઈ હોવાનું જાણતા જ આરોપી અજય નિષાદ તેને ગત 12 સપ્ટેમ્બરે બપોરના સમયે ફરી વિજલપોર મુકી ગયો હતો. ફરિયાદ મળતા જ એક્શનમાં આવેલી વિજલપોર પોલીસે અજયના વિસ્તારમાં પૂછપરછ કરવા સાથે તેના મોબાઈલ ફોનને ટ્રેકિંગ ઉપર લગાવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સમાં આરોપી અજય બાજીપુરા હોવાનું જણાતા જ પોલીસે તેને બાજીપુરાથી દબોચી, તેની ધરપકડ કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે. બાઈટ : એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી
0
comment0
Report
GDGaurav Dave
Sept 15, 2025 12:30:38
Rajkot, Gujarat:SLUG - 1509ZK_LIVE_RJT_VOKLO_MOT REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 & WHATSAPP એન્કર - રાજકોટ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા ગવલીવાળના વોંકળામાં ખાબકી જવાથી 28 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. મૃતક યુવકનું નામ સર્જીલ સોલંકી હોવાનું સામે આવ્યું છે. મૃતક રાત્રિના સમયે વોંકળામાં અજાણતા ખાબકી ગયો હતો અને પાણીમાં ગુંગળાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે. કારણ કે છેલ્લા 4 મહિનાથી આ વોંકળાનું કામ અધૂરું પડ્યું હતું. એક તરફથી વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર નેહલ શુક્લ દ્વારા પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કરવામાં આવી છે કે, તેમની પાસે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ પડી છે. સ્થાનિકોને પોતાના વિસ્તારમાં વિકાસ લક્ષી કાર્યો સૂચવવા પોસ્ટ કરવામાં આવી છે. તો બીજી તરફ જૂના કામો 4 મહિના બાદ પણ હજુ અપૂર્ણ છે. ત્યારે આ દુઃખદ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું હતું કે, આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મેં ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોયા છે, અને પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી ફટકારવા અને અન્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, કાયદાકીય પ્રક્રિયાનો અભ્યાસ કરીને કડક પગલાં પણ લેવામાં આવશે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ પેદા કર્યો છે, અને તેઓ વહેલી તકે આવા અધૂરા કામો પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ અકસ્માતો ન બને. ટિકટેક : સ્થાનિકો સાથે ગૌરવ દવે બાઈટ : જયમીન ઠાકર, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, મનપા, રાજકોટ
0
comment0
Report
URUday Ranjan
Sept 15, 2025 12:30:22
Ahmedabad, Gujarat:Slug : 1509ZK_LIVE_AHD_BUILDER_AROPI Reporter : UDAY RANJAN Injgst Feed :1509ZK_LIVE_AHD_BUILDER_AROPI Date : 15 - 09 - 2025 Format : PKG & WEB નોંધ : આ સ્ટોરી ના ફાઈલ ફૂટેજ અને સીસીટીવી નો ઉપયોગ કરવો એન્કર : નિકોલ ના બિલ્ડર હત્યા કેસમાં સોપારી આપનાર બિલ્ડર આરોપી ની ઓઢવ પોલીસ ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે કન્ટ્રક્શન ભાગીદારીમાં જુના હિસાબ ની લેતીદેતી મામલે આપી બિલ્ડરે હત્યારો ને એક કરોડ રૂપિયા સોખડા અને એક મકાન માં હત્યા ની સોપારી આપ્યા ની વિગતો સામે આવી છે વીઓ-1 અમદાવાદ ની ઓઢવ પોલીસની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સ નું નામ છે મનસુખ લાખાણી ઉર્ફે જેકી જે વ્યવસાયે તો અમદાવાદ ના પૂર્વ વિસ્તાર ના નામચીન બિલ્ડર છે જેને કામ કર્યું છે એક કુખ્યાત ગુનેગાર જેવું કેમ કે નિકોલ ના મૃતક બિલ્ડર હિંમત રૂડાણી ની હત્યા કરવા માટે થી હિમાંશુ રાઠોડ ઉર્ફે રાહુલ ને એક કરોડ રોકડા અને એક મકાન આપવા ના બદલા માં હત્યા કરવા ની સોપારી આપી હતી અને આ વિગતો સામે આવી છે આરોપી હિમાંશુ રાઠોડ ઉર્ફે રાહુલની પોલીસ પૂછ પરછ માં આ વિગતો સામે આવતા ની સાથે જ ઓઢવ પોલીસે હત્યારા બિલ્ડર મનસુખ લાખાણી ની કાયદેસર ધરપકડ કરી ને પૂછપરછ હાથ ધરી હતી બાઈટ : કૃણાલ દેસાઈ , એસીપી , આઈ ડિવિઝન વીઓ-2 ઓઢવ પોલીસે મૃતક બિલ્ડર હિંમત રૂડાણી ના હત્યા કેસમાં માસ્ટરમાઈન્ડ મુખ્ય આરોપી એ બિલ્ડર આરોપી મનસુખ લખાણી ઉર્ફે જેકી ની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી તો વિગતો સામે આવી છે કે આરોપી બિલ્ડર મનસુખ લખાણી એ હત્યારો ને એક કરોડ રૂપિયા રોકડા અને એક મકાન ની સોપારી આપી હતી હત્યા કરનાર આરોપીઓએ હત્યા કર્યા બાદ મૃતક બિલ્ડર નો ફોટો વોટ્સએપ થી મનસુખ લાખાણી ને પણ મોકલવામાં આવ્યો હતો ત્યારબાદ બિલ્ડર આરોપી મનસુખ લખાણી એ વોટ્સએપ ડેટા ડિલીટ કરી નાખી હતો જેને લઇ ને ઓઢવ પોલીસે પુરાવા એકત્ર કરવા માટે થી બધા જ આરોપીઓના મોબાઇલ એફએસએલમાં મોકલ્યા છે જેમાં વધુ માહિતી બહાર આવશે કે સોપારી લેનાર આરોપી અને મુખ્ય આરોપી મનસુખ લાખાણી વચ્ચે હત્યા સબંધે શું શું વાતચીત થયેલ છે સાથે જ આ હત્યા કરાવવા પાછળ ની કારણ પાછળનું કારણ બંને બિલ્ડરની ભાગીદારી માં નિકોલ માં કેન્સ કોર્નર નામ નું એક કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવા આ આવ્યું હતું જેમાં વર્ષ 2024 માં બોગસ સહીથી આરોપી બિલ્ડર ના પુત્ર કિંજલ લાખાણી એ દોઢ કરોડ રૂપિયા બેન્ક માંથી ઉપાડી લીધા હતા અને સાથે જ 16 દુકાન વેચી દેવાની છેતરપિંડીની ફરિયાદ સીઆઈડી ક્રાઇમ બ્રાંન્ચ માં નોંધાઈ હતી અને ભાગીદારી માં ચાલતા કન્ટ્રક્શન ના વ્યસાય ની પૈસા ની લેતીદેતી હોવા નું પોલીસ તપાસ માં સામે આવ્યું છે આ બંને બિલ્ડર વચ્ચે વર્ષ 2016 થી બિલ્ડીંગ કન્ટ્રક્શન ની ભાગીદારી હતી બાઈટ : કૃણાલ દેસાઈ , એસીપી , આઈ ડિવિઝન વીઓ-3 ત્યારે ઓઢવ પોલીસ દ્વારા હત્યા કરનાર આરોપી અને બિલ્ડર આરોપી મનસુખ લાખાણી ની રિમાન્ડ મેળવી ને વધુ તપાસ હાથ ધરી છે સાથે જ હત્યા કરનાર આરોપીઓ ને સાથે રાખી ને ઓઢવ પોલીસે ઘટના સ્થળ પર નું પંચનામું કર્યું હતું ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 15, 2025 12:20:00
Surat, Gujarat:સુરત.... વેતન ને લઇ આશા વર્કર બેહનો નો મનપા કચેરી બહાર વિરોધ... બેહનો ને 2022 PMMVY યોજના હેઠળ કામનું વેતન ચુકવામાં આવ્યું નથી એક ફોર્મ દીઠ 150 ચુકવાના હતા જે ચૂકવા આવ્યા નથી.. 150 થી વધુ બેહનો વેતન થી ચિંતિત .. ઓનલાઇન કામગીરી હોવા છતાં મોબાઈલ નથી આપ્યા ખાલી સીમકાર્ડ આપ્યા છે જે પણ ચાલતા નથી... TB અને મોટ્યો ચેક કરવાની કામગીરી સોંપી છે જે હમે ડોકટર નથી તો પણ સોંપવામાં આવી .. વધારામાં આધાર કાર્ડ માંથી આભા કાર્ડ બનાવાની વધારાની કામગીરી સોંપાઈ છે.. મેલેરિયા ની કામગીરી પણ સોંપાઈ ANC PNCની કામગીરી નું મહેન્તાણુ મળે છે પરંતુ આ તમામ વધારા ની કામગીરી સોંપવામાં આવે છે મનપા ના આરોગ્ય અધિકારી ને મળી પગાર વધારો કા તો કાયમી કરવામાં આવે તેવી માંગ...
0
comment0
Report
SBShilu Bhagvanji
Sept 15, 2025 12:19:44
Porbandar, Gujarat:1509 ZK PBR ASHA FORMAT-AVBB DATE-15-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી ફરજ બજાવતી આશા વર્કર અને આશા ફેસિલેટર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત કચેરી ખાતે 400 કરતા વધારે આશા વર્કર અને ફેસિલેટર બહેનો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર સાથે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.આશા વર્કર બહેનોએ રજૂઆત કરતા જણાવ્યું હતુ કે,સરકાર દ્વારા એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે,જ્યારે બીજી તરફ મહિલાઓનું શોષણ થતું હોય તે પ્રકારની કામગીરી આશા વર્કર બહેનો સાથે કરવામાં આવી રહી છે.સરકારની જન્મ-મરણથી લઈને તમામ પ્રકારની કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે,તેમ છતા પણ માત્ર બે હજાર રૂપિયા જ ચુકવાય છે.તો સાથે જ હવે સરકાર દ્વારા તમામ કામગીરી મોબાઈલના માધ્યમથી ઓનલાઈન કરી દેવામાં આવતા મોબાઈલ કે ડેટા માટે પણ કોઈ ચુકવણું કરવામાં ન આવતું હોવાનું જણાવ્યું હતું.ત્યારે આશા વર્કર બહેનો દ્વારા સ્થાનિક અને રાજ્ય વ્યાપી પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બાઈટ-1 રાણી ખુંટી આશા વર્કર,સુભાષનગર બાઈટ-2 શાંતિ કેશવાલા આશા વર્કર,દેવડા
1
comment0
Report
GDGaurav Dave
Sept 15, 2025 11:19:56
Rajkot, Gujarat:SLUG - 1509ZK_LIVE_RJT_SAFAI_KAMDAR REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 & WHATSAPP એન્કર - રાજકોટ શહેરને સ્વચ્છ શહેર બનાવવાના દવાઓ વચ્ચે સફાઈ કર્મચારીઓના પગારમાં કરોડો રૂપિયાનું કથિત કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આરોપ લાગ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓનું મેનપાવર માટેનો કોન્ટ્રાકટ જી.ડી.અજમેરા એજન્સીને સોંપવામાં આવ્યો છે. જેને સફાઈ કર્મચારીઓને કામ ઉપર રાખ્યા તે સમયે 7 હજાર કરતા વધુ વેતન આપવાની વાત કરી હતી પરંતુ તેનો પગાર બેન્ક ખાતામાં આપવાને બદલે રોકડ એ પણ માત્ર 4000 આપતા હોવાનું સામે આવ્યું છે. વિઓ - 1 RMCના સફાઈ કોન્ટ્રાકટરે કૌભાંડ આચર્યું હોવાનો આરોપ... કરોડો રૂપિયા સફાઈ કોન્ટ્રાકટમાં સફાઈ કામદારોનું શોષણ !... PF, ESIC અને બોનસ ન આપી કૌભાંડ આચર્યું... સફાઈ કામદાર યુનિયનના પ્રમુખને 5 લાખની ઓફર કોણે આપી ?... રાજકોટમાં RMCના સફાઈ કામદારોના કોન્ટ્રાકટમાં કરોડોનું કથિત કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ ગંભીર આરોપ લગાવ્યા છે. સફાઈ કામદારોને ચૂકવવાના PF, ESIC અને બોનસમાં કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લાગ્યા છે. જી.ડી.અજમેરા એજન્સી પર ગંભીર આરોપ મુકવામાં આવ્યા છે. સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ કહ્યું, જી.ડી.અજમેરા એજન્સીએ સફાઈ કર્મચારીઓને ઓછો પગાત ચૂકવી 6 થી 7 કરોડનું કૌભાંડ આચર્યું છે. RMCના પર્યાવરણ ઈજનેર સહિતના અધિકારીઓની સંડોવણીનો આરોપ મુક્યો હતો. પારસ બેડીયાને એજન્સી દ્વારા રૂપિયા આપવા આવેલા શખ્સનો વિડીયો પણ કર્યો જાહેર કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવે તો અનેક મોટા ખુલાસા થવાની શકયતા સફાઈ કામદાર યુનિયનના પ્રમુખે વ્યક્ત કરી છે. વન ટુ વન - પારસ બેડીયા, પ્રમુખ, સફાઈ કામદાર યુનિયન અને સફાઈ કામદાર સાથે ગૌરવ દવે વિઓ - 2 તો બીજી તરફ RMCના સફાઈ કામદારના કોન્ટ્રાકટમાં કથિત કૌભાંડનો મામલે વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ પણ તપાસ કરવા સરકાર પાસે માંગ કરી છે. વસરામ સાગઠિયાએ કહ્યું હતું કે, સફાઈ કામદારોનું શોષણ થાય છે. રાજકોટ મહાનગરપાલિકામાં 535 જેટલા સફાઈ કર્મચારીઓને કાયમી કરવાની અમારી માંગ છે. જોકે કોન્ટ્રાક્ટો ભાજપના મળતીયાઓને જ આપવામાં આવે છે તેવો આરોપ લગાવ્યો હતો. સફાઈ કામદારો સાથે જે અન્યાય થાય છે તે અંગે તપાસ થવી જોઈએ. જ્યારે આ અંગે સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટમાં કથિત કૌભાંડનો મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા અધિકારીઓને તપાસ કરવા આદેશ કર્યો હતો. તેને જણાવ્યું હતું કે, આ વાત અમારા ધ્યાને પણ આવી છે. સફાઈ કામદાર યુનિયન અને જી.ડી અજમેરા કોન્ટ્રાક્ટ એજન્સી વચ્ચે શું માથાકૂટ છે તે અમને ખ્યાલ નથી. પરંતુ સફાઈ કામદાર યુનિયનની જે રજૂઆત આવી છે તેને અમે સાંભળી છે. આ અંગે અમે પણ તપાસના આદેશ આપ્યા છે. જરૂર જણાશે તો જી. ડી અજમેરા કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરાશે. ભ્રષ્ટાચારના જે આક્ષેપ થયા છે તેને લઈને તપાસના આદેશ આપવા આવ્યા છે બાઈટ - વસરામ સાગઠિયા, વિપક્ષ નેતા, RMC બાઈટ - નયનાબેન પેઢડિયા, મેયર, રાજકોટ વિઓ - 3 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને પૂરતું વેતન મળી રહે તેવા હેતુ થી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જોકે કોન્ટ્રાક્ટરો સફાઈ કામદારોને પૂરતા પ્રમાણમાં વેતન આપવાને બદલે કટકી કરતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ઠેર ઠેર ગંદકીને કારણે સ્વચ્છ સર્વેક્ષણમાં પાછળ ધકેલાતું જાય છે. જેની પાછળ સફાઈ કર્મચારીઓને પૂરતું વેયન ન મળતું હોવાથી સફાઈ નિયમિત ન થતી હોવાનું પણ સામે આવે છે જેથી સ્વચ્છ રાજકોટ બનાવવાનું સ્વપ્ન હકીકતમાં પણ એઓ સ્વપ્ન જ બની રહે છે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
2
comment0
Report
GDGaurav Dave
Sept 15, 2025 10:48:25
Rajkot, Gujarat:SLUG - 1509ZK_LIVE_RJT_PANCHAYAT_PC REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - TVU 75 એન્કર - જ્યાં જૂઓ ત્યાં કૌભાંડ....જીહા, હવે સામે આવ્યો છે રાજકોટ જિલ્લા પંચાયતમાં સ્થળાંતર પાછળ 84 લાખ રૂપિયાનો ખર્ચ...રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાએ સામાન્ય સભામાં માહિતી માંગતા કૌભાંડનો પર્દાફાસ થયો છે. જોકે કૌભાંડ સામે આવતા જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેને દોષનો ટોપલો અધિકારીઓ પર ઠાલવી દીધો અને તપાસનું નાટક શરૂ કર્યું છે. જૂઓ કેમ આચર્યું કૌભાંડ અમારા આ રિપોર્ટમાં... વિઓ - 1 રાજકોટ જિલ્લા પંચાયત સ્થળાંતરમાં લાખોનો ખર્ચ દર્શાવી કૌભાંડ આચર્યું... અધધ...કચરો સાફ કરવાના 12 લાખ ? કોમન ટોઇલેટમાં રીપેરીંગ અને વોટર પ્રુફિંગ પાછળ 16.35 લાખનો ખર્ચ... પદાધિકારીઓ જાણતા જ ન હોવાનો નનયો... Z 24 કલાકના કેમેરા સામે પદાધિકારીઓએ બેદરકારી સ્વીકારવી પડી !... રાજકોટ જિલ્લા પંચાયતના જૂના બિલ્ડીંગનું નવીનીકરણ ચાલી રહ્યું છે. જેથી જિલ્લા પંચાયતની હોસ્પિટલ ચોકમાં આવેલા જુના કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જોકે સ્થળાંતર પાછળ 84 લાખ જેવો અધધ ખર્ચ કરવામાં આવ્યો હોવાના બિલ કારોબારી સમિતિમાં મુકવામાં આવ્યા હતા. જેમાંથી રાજકોટ જિલ્લા પંચાયતે 22 લાખ રૂપિયા અલગ અલગ હેડમાંથી ચૂકવી પણ દીધા હોવાનું સામે આવ્યું છે. ગત સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મનસુખભાઇ સાકરીયાએ સ્થળાંતર પાછળ કેટલો ખર્ચ થયો તેની માહિતી માંગતા કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં લેખિતમાં જિલ્લા પંચાયતના અધિકારીએ આપ્યું હતું કે,... - જિલ્લા પંચાયત દ્વારા કચરો સાફ કરવા માટે 12 લાખનો ખર્ચ કર્યો - પ્રિન્ટર , શાખાના રેકોર્ડ , કોમ્પ્યુટર એક જગ્યાએ થી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં લાગ્યો 12.23 લાખનો ખર્ચ - કોમન ટોયલેટમાં રિપેરિંગ અને વોટર પ્રૂફિંગ માટે 16.35 લાખનો ખર્ચ - એલ્યુમિનિયમ સેક્શનના પડદા, ફર્નિચર રિપેરિંગ અને કલર કામ કે જે બે ઓફિસ સિવાય ક્યાંય થયું જ નથી તેના માટે 12 લાખનો ખર્ચ - લોખંડની ગ્રિલ અને ગ્લાસ પાર્ટીશન માટે બીજા 12.13 લાખનો ખર્ચ - GSWAN ના રાઉટરના પ્લેટફોર્મ બનાવવા 4.80 લાખનો ખર્ચ જોકે Z 24 કલકનક ટીમે મનસુખ સાકરીયાને સાથે રાખીને રિયાલિટી ચેક કરતા કૌભાંડ થયું હોવાના પુરાવા પણ મળ્યા હતા. જે કોમન ટોઇલેટમાં રીપેરીંગ અને વોટર પ્રુફિંગ પાછળ 16.35 લાખનો ખર્ચ દર્શાવ્યો તેવું જોવા મળ્યું નહોતું...જ્યારે અધિકારીઓ અને પદાધિકારીઓની ચેમ્બરમાં 12 લાખના ખર્ચે પડદા નાખ્યા જે બજારમાં 150 થી 200 રૂપિયામાં મળે તેવા હોવાનું સામે આવ્યું હતું. ટિકટેક - મનસુખભાઇ સાકરીયા , સદસ્ય ,જિલ્લા પંચાયત રાજકોટ વિઓ - 2 આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેન અધિકારીઓને સાથે લઈને ખુલાસો કરવા પત્રકાર પરિષદ બોલાવી હતી. જોકે પ્રમુખ પ્રવીણાબેન રંગાણી પાસે કોઈ જ માહિતી ન હોઈ તેવા જવાબો રજૂ કર્યા હતા. જ્યારે કારોબારી ચેરમેન પી.જી. ક્યાડાએ ખુલાસો કરતા કહ્યું હતું કે, આઠ પદાધિકારીની ચેમ્બર માટે ૧૨ લાખનો ખર્ચ કર્યો છે. બિલ્ડીંગમાં ટોયલેટ રિપેરીંગનો ખર્ચ ૧૬ લાખ રૂપિયા ખર્ચ, ઇલેક્ટ્રીક કામગીરીનો ખર્ચ ૧૪ લાખ, અધિકારીઓની ચેમ્બરમાં ખર્ચ ૧૧ લાખ, ૨૨ એસી રિ ઇન્સટોલ કરવાનો ખર્ચ ૨૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કામ નીલદ્વિપ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેને તપાસનો આદેશ આપ્યો છે. જોકે પી.જી.ક્યાડાએ પદાધિકારીઓએ બેદરકારી દાખવી બિલ મંજુર કરી દીધા તેનો આડકતરી રીતે સ્વીકાર પણ કર્યો હતો. અધિકારીઓએ જે બિલ મુક્યા છે તેમાંથી 22 લાખ જેવો જંગી ખર્ચ મંજુર પણ કરી દીધો છે અને બાકીના 65 લાખનો ખર્ચ વિકાસ કમિશ્નર સમક્ષ મુકવામાં આવ્યો હતો જે ના મજૂર કરી જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી વાપરવા આદેશ કર્યો છે. જોકે આ કૌભાંડ મામલે પી.જી.ક્યાડા જવાબદાર સામે તપાસ બેસાડવા સરકારમાં રજૂઆત કરશે. બાઈટ - એસ.આર.પટેલ, એક્ઝિક્યુટિવ ઈજનેર, રાજકોટ જિલ્લા પંચાયત ટિકટેક - પી.જી.ક્યાડા, ચેરમેન, કારોબારી સમિતિ, રાજકોટ જિલ્લા પંચાયત વિઓ - 3 રાજકોટ જિલ્લા પંચાયતમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આરોપ વિરોધ પક્ષના નેતાએ લગાવ્યો છે. ભ્રષ્ટ સાશકો સામે આગામી દિવસોમાં હજુ મોટા ધડાકા ભડાકા થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ કરવાને બદલે નેતાઓ પોતાનો વિકાસ અલગ અલગ એજન્સીઓ ઉભી કરી કરતા હોવાનું સામે આવી રહ્યું છે. આગામી દિવસોમાં અનેક નેતાઓ કૌભાંડમાં સંડોવણી ખુલે તેવી પુરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જો ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો નવા ખુલાસાઓ થશે. ગૌરવ દવે, ZEE 24 કલાક, રાજકોટ
5
comment0
Report
KBKETAN BAGDA
Sept 15, 2025 10:48:18
Amreli, Gujarat:સ્લગ - હત્યા આરોપી ( સાવધાન ગુજરાત) લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ -15/9/25 એન્કર...... અમરેલી જિલ્લામા ખાંભા તાલુકાના માલકનેશ ગામમાં 2 દિવસ પહેલા પત્ની સાથે આડો સંબંધ રાખનાર યુવકને ઠપકો આપતા ગળામાં છરીના ઘા મારી પતીની હત્યા નિપજાવી દેતા ચકચાર મચી ગઈ હતી.પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી દબોચી લીધા. વિઓ - 1 અમરેલી જિલ્લામા આવેલ ખાંભા તાલુકાના માલકનેશ ગામમાં 2 દિવસ પહેલા હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે ખાંભાના માલકનેશ ગામમાં રહેતા મેહુલ પુંજાભાઈ સોલંકી (ઉ.વ.૩૦) નામના યુવકને તેમના ગામના અલ્પેશ બારીયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા નામના આરોપીઓ દ્વારા છરીના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી હતી આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ તેમજ એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ કાફલો દોડી પોહચ્યો હતો અને આરોપી સામે ખાંભા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાયો હતો. બાઈટ - 1 - જયવીર ગઢવી - એ.એસ.પી - ધારી ફાઇનલ વિઓ..... ખાંભા તાલુકાના માલકનેસ ગામે 30 વર્ષીય યુવકની ત્રણ શખ્સોએ ગળા પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. મુતક યુવકની પત્ની સાથે હુમલાખોર અલ્પેશ બારૈયા નામના યુવકને આડો સબંધ હોય આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતા ખૂની ખેલ ખેલાયો હતો. મૂતક યુવાનના શરીર પર છરીના ઇજાના ૧૦ જેટલા ઘા જોવા મળ્યા હતા. ત્યારે મૃતક મેહુલ સોલંકી ની પત્ની સાથે અલ્પેશ બારૈયાને આડો સંબંધ હતો. જેની જાણ મેહુલને થતા અગાઉ પણ બોલાચાલી થઈ હતી ત્યારે મેહુલ પુંજાભાઈ સોલંકી (ઉ.વ.૩૦) નામના યુવકને તેમના ગામના અલ્પેશ બારીયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા નામના આરોપીઓ દ્વારા છરીના ઘા મારી હત્યા કરી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે હાલ પોલીસએ આરોપીની ધરપકડ કરી લીધી છે.અને વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
6
comment0
Report
PTPremal Trivedi
Sept 15, 2025 10:37:57
Patan, Gujarat: એન્કર:- દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવ ન અપાતા તેમજ સાગરદાળની ગુણવત્તા સહિતના મુદ્દાઓને લઈને આજે હારીજ ખાતે સમી,શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા પશુપાલકોએ રેલી યોજી માર્ગો ઉપર દૂધ ઢોળી ચેરમેન સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વિઓ:- 1 ઉત્તર ગુજરાતની સૌથી મોટી ડેરી ગણાતી દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવામાં આવતા નથી તેમ જ પશુઓના ને આહાર માટે આપવામાં આવતું સાગરદાનની ગુણવત્તા ઘટાડી છે જેના કારણે થી પશુઓ આ દાણ ખાતા નથી જેથી પશુપાલકોને આર્થિક નુકસાન હેઠું પડે છે ત્યારે આ મુદ્દાઓને લઈને આજે હારીજ ખાતે સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું જેમાં ત્રણેય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા સંમેલનમાં દૂધ સાગર ડેરીના ચેરમેન સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાગર ડેરીની વિવિધ લોનો નું ભારણ કોના માથે ડેરીના વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મહેસાણા દૂધ સાગર ડેરીના સમર્થકો મોટી સંખ્યામાં આવી પહોંચતા પશુપાલકો અને સમર્થકો વચ્ચે ઘર્ષણ થવા પામી હતું પોલીસે સમયસર ઘટના સાથે પહોંચે મામલો થાળી પાડયો હતો. સંમેલન બાદ મોટી સંખ્યામાં પશુપાલકોએ રેલી યોજી હતી જેમાં ચેરમેન અશોક ચૌધરી સામે સુત્રોચાર પોકારી દેખાવ કર્યા હતા અને રોડ ઉપર દૂધ ઢોળી પશુપાલકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો પશુપાલકોને દૂધના પૂરતા ભાવ આપવામાં આવે દેવું ઓછું કરવામાં આવે નોકરીએ રાખવામાં આવેલા મળતીયાઓને ઘર ભેગા કરી ઓછા પગારમાં વધુ કર્મચારીઓ રાખવામાં આવે તેવી માંગ પશુ પાલકો એ કરી હતી હારીજ ખાતે સમી શંખેશ્વર અને હારીજ તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવો નહીં અપાતા તેમજ સાગરદાનની ગુણવત્તા સહિતના અનેક મુદ્દાઓને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ આક્ષેપોનું સમી હારીજ વિભાગના ડિરેક્ટર સકત્તાભાઈ ભરવાડે ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે ચેરમેન સામે કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા અને બે બુનિયાદ છે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે. આ ખોટા વિરોધો કરવામાં આવી રહ્યા છે. લેબોટરીમાં ચેક થયેલું સાગરદાણ પશુપાલકોને આપવામાં આવે છે એ ગુણવત્તા વગરનું હોત તો બનાસ ડેરી આપણી પાસેથી ખરીદ્યું ન હોત. સંમેલનમાં સંખ્યા દેખાડવા માટે બહારથી માણસોને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો તો કાનજી ભાઈ દેસાઈ સોઢવ દૂધ મંડળી ના પ્રમુખ એ જણાવ્યું હતું કે જે લોકોને ડેરી પસંદ નથી તેવા લોકોના હાથા બનીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે શિવાભાઈ ના ઘેર એક પણ ઢોર નથી તેઓએ કદી દૂધ ભરાવ્યુ નથી તેઓ બીજાના પૈસે આ પ્રકારના કામો કરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. બાઈટ 1 શિવરાજભાઈ દેસાઈ પશુપાલક સમિતિના ચેરમેન બાઈટ 2 સકતાભાઇ ભરવાડ ડિરેક્ટર સમી,હારીજ વિભાગ બાઈટ 3 કાનજીભાઈ દેસાઈ પ્રમુખ સોઢવ દૂધ મંડળી બાઈટ. 1 to 1. પશુ પાલકો સાથે બાઈટ. 1 to 1 મહિલા પશુ પાલકો સાથે
5
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 15, 2025 10:37:50
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE ​સુરત: રાજકોટમાં હેલ્મેટના નિયમ સામે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ટ્યૂશન જઈ રહેલી એક સગીરાનું મોપેડ સ્લિપ થઈ જતાં માથામાં ગંભીર ઈજા થવાથી કરુણ મોત થયું છે. જો તેણે હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આજે તે જીવતી હોત, તેમ તેના પરિવારે ભારે હૈયે જણાવ્યું છે. ​આ ઘટના સુરતના પીપલોદ વિસ્તારમાં બની હતી. ડી.પી.એસ. સ્કૂલ પાસે રહેતી ૧૫ વર્ષીય કાવ્યા ઓમપ્રકાશ અગ્રવાલ પોતાનું મોપેડ લઈને ટ્યૂશનથી ઘરે પરત ફરી રહી હતી. તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. જી.ડી. ગોયન્કા સ્કૂલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનું મોપેડ સ્લિપ થઈ ગયું. આ અકસ્માતમાં કાવ્યાના માથામાં ગંભીર ઈજા થઈ અને ઘટનાસ્થળે જ તેણે અંતિમ શ્વાસ લીધા. બાઈટ:મનીષ અગ્રવાલ (સંબધી) બાઈટ: ઓમપ્રકાશ અગ્રવાલ (સંબધી) ​અગ્રવાલ પરિવાર માટે આ ઘટના આભ તૂટી પડવા જેવી છે. ઘરવખરીની વસ્તુઓના મેન્યુફેક્ચરિંગનો વેપાર કરતા ઓમપ્રકાશ અગ્રવાલની કાવ્યા એકની એક દીકરી હતી. પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી હોવાથી કાવ્યાના અવસાનથી શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુઃખદ ઘટનાને કારણે આખી સોસાયટી અને સગા-સંબંધીઓમાં પણ શોકની લાગણી છે. બાઈટ: ડૉ નિધિ ઠાકુર (સુરત શહેર પોલીસ ડીસીપી) ​કાવ્યાના પિતા ઓમપ્રકાશ અગ્રવાલે ભારે હૈયે જણાવ્યું કે, "સરકારે હેલ્મેટ પહેરવાનો નિયમ દંડથી બચવા માટે નહીં, પણ આપણા જીવની સુરક્ષા માટે બનાવ્યો છે. જો કાવ્યાએ હેલ્મેટ પહેર્યું હોત તો આજે તે અમારી વચ્ચે હોત." આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે. માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. જે આપણા પોતાના અને આપણા પરિવારના ભવિષ્ય માટે અત્યંત મહત્વનું છે. પ્રશાંત ઢીવરે - સુરત PCAKAGE
5
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Sept 15, 2025 10:33:40
Modasa, Gujarat:સ્લગ:-મોડાસા વિરોધ એન્કર :-અરવલ્લી જીલ્લાના મોડાસા ની સબલપુર પંચાયત માં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો, જ્યા સબલપુર સહિતના ગામોના ગ્રામજનોએ નગરપાલિકામાં તેમના ગામના સમાવેશના સરકારના નિર્ણય સામે કલેકટર કચેરીએ વિરોધ નોંધાવ્યો." વિઓ :-1 મોડાસા તાલુકાના સબલપુર પંચાયત માં આજે મોટી સંખ્યામાં પંચાયત વિસ્તાર ના 22 ગામો ના લોકો ની ઉપસ્થિતી માં મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતને સમાવેશનો વિરોધ જોવા મળ્યો હતો જ્યાં મોટી સંખ્યામાં ગામો ના લોકો હાજરી આપી, અને ત્યાં થી ૫૦૦થી વધુ લોકો રેલી સ્વરૂપે લકેટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં "નહીં ચાહીએ નગરપાલિકા!", "સબલપુરને આપો ન્યાય!" જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનો રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા.હતા જ્યાં મોટી સંખ્યામાં લોકો કલેકટર કચેરી પહોંચ્યા ત્યાં પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા. ધક્મીધક્કા વચ્ચે પોલીસને કાફલો બોલાવવો પડ્યો.જ્યાં "DySP, PI સહિતનો ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.", ૨૨ હજારની વસ્તી ધરાવતી આ પંચાયત ના લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે બાદ સરપંચ,સંભ્યો તેમજ ગ્રામજનો દ્વારા વટ હુકમ રદ કરાવવા માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી.તેમજ પ્રાંત અધિકારીએ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં લોકો રડી પાડી ઊઠ્યા કે સરકાર તાત્કાલિક અસરથી વટ હુકમ પાછો ખેંચે."તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ ચિમકી આપી છે કે જો ૨૪ કલાકમાં સરકાર કોઈ નિર્ણય નહીં લે, તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે."તેવી ચીમકી ઉપચારી છે ——- બાઈટ :-કૈલાશબેન પરમાર (સરપંચ સબલપુર ગ્રામ પંચાયત ) બાઈટ - ગ્રામજન બાઈટ - ગ્રામજન બાઈટ - વિશાલભાઈ પટેલ - પ્રાંત અધિકારી
0
comment0
Report
Advertisement
Back to top