Back
नवसारी में 14 वर्षीय के साथ शादी के जाल में लूट, आरोपी गिरफ्तार
DPDhaval Parekh
Sept 15, 2025 12:31:03
Navsari, Gujarat
એપ્રુવડ બાય : હમીમ સર
સ્લગ : NVS POSCO AROPI
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 15 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારીના વિજલપોર વિસ્તારની 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ, તેની સાથે દુષ્કર્મ આચરનાર પરપ્રાંતીય આરોપીને વિજલપોર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી બાજીપુરા ગામેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
વી/ઓ : નાની બાળાઓને યેનકેન પ્રકારે લાલચ આપી, નરાધમો તેમની સાથે બદકામ કરતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે આવી જ એક ઘટનાં
નવસારીના વિજલપોરમાં સામે આવી છે. જ્યાં 10 માં ધોરણની 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે પરપ્રાંતીય અને વિજલપોરના રામનગરમાં રહેતા 20 વર્ષીય અજય નિષાદે 6 મહિના પૂર્વે વિજલપોર વિસ્તારમાં કોઈ કાર્યક્રમમાં ગરબા દરમિયાન મિત્રતા કેળવી હતી. ત્યારબાદ તેની સાથે વાત કરવાની તકો મેળવી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ગત 10 સપ્ટેમ્બરના રોજ અજય સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. સગીરાને એક દિવસ અજયે પોતાના રૂમ ઉપર રાખી હતી ત્યારબાદ તેને 11 સપ્ટેમ્બર ના રોજ તાપી જિલ્લાના બાજીપુરા ગામે પોતાના સંબંધીને ત્યાં લઈ ગયો હતો અને આ બે દિવસો દરમિયાન તેની સાથે દુષ્કર્મ પણ આચર્યુ હતું. બીજી તરફ સગીરા ઘરે ન પહોંચતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી. પરંતુ સગીરા ન મળતા અંતે પરિવારે વિજલપોર પોલીસ મથકમાં અપહરણ અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સગીરાને શોધખોળ શરૂ થઈ હોવાનું જાણતા જ આરોપી અજય નિષાદ તેને ગત 12 સપ્ટેમ્બરે બપોરના સમયે ફરી વિજલપોર મુકી ગયો હતો. ફરિયાદ મળતા જ એક્શનમાં આવેલી વિજલપોર પોલીસે અજયના વિસ્તારમાં પૂછપરછ કરવા સાથે તેના મોબાઈલ ફોનને ટ્રેકિંગ ઉપર લગાવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સમાં આરોપી અજય બાજીપુરા હોવાનું જણાતા જ પોલીસે તેને બાજીપુરાથી દબોચી, તેની ધરપકડ કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.
બાઈટ : એસ. કે. રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowSept 15, 2025 14:05:040
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:48:050
Report
AKArpan Kaydawala
FollowSept 15, 2025 13:47:400
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:47:320
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:45:090
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 12:30:383
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:30:222
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:074
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:001
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:19:524
Report
SBShilu Bhagvanji
FollowSept 15, 2025 12:19:442
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 11:32:270
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 11:19:563
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 10:48:255
Report