Back
पोरबंदर की आशा वर्कर ने वेतन और ऑनलाइन पेमेंट से उठाई सरकार से सवाल
SBShilu Bhagvanji
Sept 15, 2025 12:19:44
Porbandar, Gujarat
1509 ZK PBR ASHA
FORMAT-AVBB
DATE-15-09-2025
LOCATION-PORBANDAR
APPROVAL-STORY IDEA
એન્કર-
પોરબંદર જિલ્લામાં રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી ફરજ બજાવતી આશા વર્કર અને આશા ફેસિલેટર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત કચેરી ખાતે 400 કરતા વધારે આશા વર્કર અને ફેસિલેટર બહેનો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર સાથે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.આશા વર્કર બહેનોએ રજૂઆત કરતા જણાવ્યું હતુ કે,સરકાર દ્વારા એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે,જ્યારે બીજી તરફ મહિલાઓનું શોષણ થતું હોય તે પ્રકારની કામગીરી આશા વર્કર બહેનો સાથે કરવામાં આવી રહી છે.સરકારની જન્મ-મરણથી લઈને તમામ પ્રકારની કામગીરી અમારા દ્વારા કરવામાં આવે છે,તેમ છતા પણ માત્ર બે હજાર રૂપિયા જ ચુકવાય છે.તો સાથે જ હવે સરકાર દ્વારા તમામ કામગીરી મોબાઈલના માધ્યમથી ઓનલાઈન કરી દેવામાં આવતા મોબાઈલ કે ડેટા માટે પણ કોઈ ચુકવણું કરવામાં ન આવતું હોવાનું જણાવ્યું હતું.ત્યારે આશા વર્કર બહેનો દ્વારા સ્થાનિક અને રાજ્ય વ્યાપી પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
બાઈટ-1
રાણી ખુંટી
આશા વર્કર,સુભાષનગર
બાઈટ-2
શાંતિ કેશવાલા
આશા વર્કર,દેવડા
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MMMitesh Mali
FollowSept 15, 2025 14:05:040
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:48:050
Report
AKArpan Kaydawala
FollowSept 15, 2025 13:47:400
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:47:320
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:45:090
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 12:31:034
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 12:30:383
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:30:222
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:074
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:001
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:19:524
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 11:32:270
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 11:19:563
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 10:48:255
Report