Back
पश्चिमी विक्षेप के कारण गुजरात में बादल-बारिश की संभावना, ठंड बढ़ने के संकेत
DMDURGESH MEHTA
Jan 27, 2026 18:01:16
Gandhinagar, Gujarat
ગાંધીનગર
*હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી*
આજથી ઠંડીમાં ધટાડો થવાની શક્યતા રહેશે
લધુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ અને મહત્તમ ૨૯ ડિગ્રી આસપાસ રહેવાનો શક્યતા રહેશે
પરંતુ આ પશ્ચિમ વિક્ષેપો હેઠળ ગુજરાતના હવામાનમાં પલ્ટો આવશે
28-29-30 વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે
ગુજરાત અને રાજસ્થાન સરહદના ભાગો અને મધ્ય પ્રદેશમાં સરહદના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે
વાદળછાયુ વાતાવરણ કારણે જીરા પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે
ખેડૂતો મિત્રો પાક સંરક્ષણ પગલાં લેવા સારા
પવનની ગતિની અસર બાગાયતી પાકો પર પણ થતી હોય છે
આ પશ્ચિમી વિક્ષેપ હટી જતા પુન ઠંડી આવતી હોય છે
ગુજરાતના કેટલાક ભાગોમાં લધુત્તમ 10 ડિગ્રી અને કેટલાક ભાગોમાં લધુત્તમ 14-16 ડિગ્રી આસપાસ રહી શકે
મહત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહે
ઠંડીની અસર ઉતર સૌરાષ્ટ્રના ભાગોમાં કરછ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી અસર વધુ રહી શકે
મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનીઅસર રહી શકે
30 જાન્યુઆરી 2 ફેબ્રુઆરી વચ્ચે એ નબળો પશ્ચિમ વિક્ષેપો આવવાની શક્યતા રહે
ફેબ્રુઆરી 4-7 મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે હવામાનમાં પલ્ટો આવવાની શક્યતા રહેશે
ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત , ઉતર સૌરાષ્ટ્ર ના ભાગોમાં છાંટા, કમોસમી વરસાદ થવાની શક્યતા રહે
અન્ય પશ્ચિમી વિક્ષેપ 10-15 ફેબ્રુઆરી વચ્ચે આવવાની શક્યતા રહે
જેના કારણે હવામાનમાં પલટો આવશે
એક પછી એક પશ્ચિમી વિક્ષેપો આવતા ગુજરાતના હવામાનમાં વાદળવાળું, વાદળછાયુ, પવનની ગતિ, છાંટા કે કમોસમી વરસાદની શક્યતા રહેતા ખેડૂત મિત્રો પાક સંરક્ષણના પગલાં લેવા
લધુત્તમ તાપમાન ઓછું રહેવા છતાં મહત્તમ વધારાની શક્યતા રહે
મહત્તમ 29 થી 32 ડિગ્રી અને કોઈ ભાગમાં તેનાથી વધુ રહેવાની શક્યતા મેળવે તો બપોરે ઠંડી ધટશે
ફેબ્રુઆરી ноч रात્રીના સમયે હિમ પડવાની શક્યતા રહેશે પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે
બદલા હવામાન અસર ઊભા કૃષિ પાકો અને જન ધન પર થતી હોય છે
આથી જનધન આરોગ્યની સંભાળ રાખવી જરૂરી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DSDM Seshagiri
FollowJan 27, 2026 18:04:020
Report
DSDM Seshagiri
FollowJan 27, 2026 18:03:000
Report
DMDURGESH MEHTA
FollowJan 27, 2026 18:02:030
Report
DMDURGESH MEHTA
FollowJan 27, 2026 18:01:380
Report
1
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:18:060
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:17:210
Report
RMRaghuvir Makwana
FollowJan 27, 2026 15:04:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 27, 2026 15:01:530
Report
CPCHETAN PATEL
FollowJan 27, 2026 15:01:300
Report
URUday Ranjan
FollowJan 27, 2026 14:21:120
Report
MDMustak Dal
FollowJan 27, 2026 14:20:280
Report
AKArpan Kaydawala
FollowJan 27, 2026 12:15:480
Report
GPGaurav Patel
FollowJan 27, 2026 12:15:180
Report