Back
सूरत के फूल मार्केट में अवैध दबंगई: किसानों-व्यापारी तुरंत कार्रवाई मांगें
CPCHETAN PATEL
Jan 27, 2026 15:01:30
Surat, Gujarat
સુરત શહેરના વરાછા ઝોન અંતર્ગત અશ્વિની કુમાર રોડ સ્થિત ફૂલ માર્કેટમાં ગુંડાગીરી હોવાનો આરોપ
કોંગ્રેસ નેતા દર્શન નायक દ્વારા ફરિયાદ ના પગલે તપાસ કરવા માંગ
સુરત મનપા કમિશ્નર અને કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆ Lith
હપ્તા વસૂલી, એકહથ્થુ ગેરકાયદેસર વહીવટ તથા બેદરકારી બાબતે તપાસ કરવા રજૂઆત
જવાબદાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ
આસરગ્રસ્ત ખેડૂતો તથા વેપારીઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆત પહલે ફરિયાદ કરાઈ
સુરત શહેરના વરાછા ઝોન અંતર્ગત અશ્વિની કુમાર રોડ પર આવેલા ફૂલ માર્કેટમાં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનો આરોપ
આ ફૂલ માર્કેટ હાલમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર તત્વોના કબજામાં ચાલી રહ્યું છે તેવાં આરોપ
અમુક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે વહીવટકર્તા બની બેઠા છે અને
Kell ખુલ્લેઆમ દાદાગીરી, હપ્તા વસૂલી તથા એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે.
આ ગેરકાયદેસર વહીવટકર્તાઓ દ્વારા ખેડૂતોનો માલ ઈચ્છાપૂર્વક ખરાબ થઈ જાય તેવી વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવે છે
અને ત્યારબાદ ખેડૂતોને તેમની મહેનતની કમાણીથી વંચિત કરી તેમની રકમ હડપ કરવામાં આવે છે.
આ કારણે ખેડૂતોએ તથા વેપારીઓ ભરી આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે.
આ ઉપરાંત, અસામાજિક તત્વો દ્વારા પોતાની પરવાનગી સિવાય કોઈપણ વ્યક્તિને ફૂલ માર્કેટમાં ધંધો કરી દેવામાં આવતો નથી
અને જે કોઈ વિરોધ કરે છે તેને ધમકી કરવામાં આવે છે.
અગાઉ એક ફૂલના વેપારીઓને જાહેરમાં માર મારી ફૂલ માર્કેટમાંથી ભગાડી દેવામાં આવ્યો હતો.
આ ગંભીર ગુનાહિત ઘટનાની બાબતે અસરગ્રસ્ત વેપારી દ્વારા તા. ૨૭/૧૨/૨૦૨૫ ના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં તથા તા. ૧૮/૦૧/૨૦૨૬ ના રોજ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં લખિત ફરિયાદ કરાઈ હતી.
તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ તથા વેપારીઓ દ્વારા મેયર સમક્ષ બે થી ત્રણ વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી,
છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
ગેરકાયદેસર તત્વોને સ્થાનિક સ્તરે રાજકીય તથા વહીવટી સંરક્ષણ પ્રાપ્ત છે.
આવી પરિસ્થિતિ લોકશાહી વ્યવસ્થા, કાયદાનું શાસન તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
કોંગ્રેસ નેતા દર્શન નાયકે સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી
દોષિત ગેરકાયદેસર વહીવટકર્તાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે,
ખેડૂતો તથા વેપારીઓને સુરક્ષા તથા ન્યાય આપવામાં આવે,
tેમજ સંબંધિત અધિકારીઓની બેદરકારી અંગે લોકહિતમાં તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે.
જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
1
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:18:060
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:17:210
Report
RMRaghuvir Makwana
FollowJan 27, 2026 15:04:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 27, 2026 15:01:530
Report
URUday Ranjan
FollowJan 27, 2026 14:21:120
Report
MDMustak Dal
FollowJan 27, 2026 14:20:280
Report
AKArpan Kaydawala
FollowJan 27, 2026 12:15:480
Report
GPGaurav Patel
FollowJan 27, 2026 12:15:180
Report
WMWaqar Manzoor
FollowJan 27, 2026 12:03:460
Report
WMWaqar Manzoor
FollowJan 27, 2026 12:03:280
Report
ARAlkesh Rao
FollowJan 27, 2026 12:03:100
Report
AKAshok Kumar
FollowJan 27, 2026 11:48:110
Report
DSDM Seshagiri
FollowJan 27, 2026 11:47:110
Report