Back
गाड़ी-गांजा धंधे का खुलासा: बेंगाकॉक से गुजरात-आहमदाबाद तक ड्रग्स तस्करी, गिरफ्तारी
URUday Ranjan
Jan 27, 2026 14:21:12
Ahmedabad, Gujarat
બેંગકოკ થી ગાંજાનો જથ્થો લાવી ગુજરાત અને અમદાવાદમાં વેપાર કરતા આરોપીની પાણી ઠરપકડ કરી છે. થોડા સમય પહેલા બેંગકોક થી ગાંજાનો જથ્થો લઈને નેપાળ પેહંચેલા અમદાવાદના આરોપીને નેપાળ પોલીસે પકડી પાડયો હતો. જે બાદ gen z આંદોલન સમયે નેપાળની જામેલમાંથી ફરાર થયેલ આરોપીને ફરી અમદાવાદ એસોજી દ્વારા પકડી પાડ્યો છે. જુઓ કોણ છે આરોપી અને કઈ રીતે કરે છે ગાંજાની હેરાફેરી.
આરોપી ધર્મેશ ચૂનારાની કાગડાપીઠ વિસ્તારમાંથી તેમના સાસુના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ધર્મેશ ચુનારા ડ્રગ્સની હેરાફેરીના ધંધા સાથે સંકળાયેલો છે. ગત વર્ષે આરોપી ધર્મેશ બેંગકોક થી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યો હતો તે સમયે નેપાળ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે આરોપી ધર્મેશને પકડી પાડ્યો હતો. જે બાદ તે નેપાળની જેલમાં સજા ભોગવી રહ્યો હતો. જે સમયે gen z આંદોલન દરમિયાન આરોપી ધર્મેશ જેલ તોડીને નેપાળથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ દ્વારા સેન્ટ્રલ એજન્સીઓનો સંપર્ક કરી આરોપીઓનું એક લિસ્ટ ભારતને આપ્યું હતું તેમાંથી અલગ અલગ બે આરોપીઓ ગુજરાતના હતા. જેમાંથી અમદાવાદ એસઓજી દ્વારા ધર્મેશ ચુનારાને પકડી પાડ્યો છે.
વી.ઓ.1
Year 2025 માં આરોપી ધર્મેશ ચુનારા બેંકોક થી 13 કરોડની કિંમતનો 13 કિલો હાઈબ્રિડ ગાંજો ભારત અને તેમાં પણ અમદાવાદ લઇ રહ્યો હતો, જે નેપાળના રસ્તેથી ગેરકાયદેસર રીતે ભારત પહોંચાડતો હતો. જે દરમિયાન નેપાળના કાઠમંડુની ભદ્ર જેલમાં થાયેલ તોડફોડ દરમિયાન જેલમાં રહેલા તમામ કેદીઓ નાસી છૂટ્યા હતા. આમાં આરોપી ધર્મેશ ચુનારા નેપાળથી ફ્લાઇટ દ્વારા યુપીના લખનઉ ખાતે पुगेો હતો અને ત્યાંથી તે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આરોપી ધર્મેશ ચુનારાના सાસુ રહે છે અને તે લિસ્ટેડ બુટલેગર પણ છે. તેથી આરોપી ધર્મેશ ચુનારા તેમના સાસુના ઘરે રહેતો હતો, જ્યાંથી તેની એસોજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
વી.ઓ.2
નેપાળની જેલ માંથી જે પણ કેદીઓ નાસી ગયા હતા તેની એક યાદી સેન્ટ્રલ એજન્સીને નેપાળ તરફથી મોકલવામાં આવી હતી અને તેમાં બે ગુજરાતના આરોપીઓના નામ સામેલ હતા, તેમાંથી એક અમદાવાદ અને સુરતનો આરોપી હતો. જેથી અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી આરોપી ધર્મેશ ચુનારાની શોધખોળ શરૂ કરવામાં آئی જેમાં એસઓજીને માહિતી મળતા એસઓજીની એક ટીમ દ્વારા તેના સાસુના ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ધર્મેશ અગાઉ પણ બેંકોક થી નેપાળના રસ્તે ગુજરાતમાં ડ્રગસ લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અંગે એસોઝી દ્વારા ધરપકડ કરી સેન્ટ્રલ એજન્સીને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
1
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:18:060
Report
RTRAJENDRA THACKER
FollowJan 27, 2026 16:17:210
Report
RMRaghuvir Makwana
FollowJan 27, 2026 15:04:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 27, 2026 15:01:530
Report
CPCHETAN PATEL
FollowJan 27, 2026 15:01:300
Report
MDMustak Dal
FollowJan 27, 2026 14:20:280
Report
AKArpan Kaydawala
FollowJan 27, 2026 12:15:480
Report
GPGaurav Patel
FollowJan 27, 2026 12:15:180
Report
WMWaqar Manzoor
FollowJan 27, 2026 12:03:460
Report
WMWaqar Manzoor
FollowJan 27, 2026 12:03:280
Report
ARAlkesh Rao
FollowJan 27, 2026 12:03:100
Report
AKAshok Kumar
FollowJan 27, 2026 11:48:110
Report
DSDM Seshagiri
FollowJan 27, 2026 11:47:110
Report