Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Jamnagar361006
जामनगर में किसान कांग्रेस की रैली, 2013 भूमि अधिग्रहण कानून के अनुसार चार गुना मुआवजे की मांग
MDMustak Dal
Jan 27, 2026 14:20:28
Jamnagar, Gujarat
જામનગર : ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મામલે રોડમુશ્કેલ રેલી અને આવેદનપત્ર સ્વીકારોવામાં આવેલો રહ્યો. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં જામનગરમાં રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું. રિલાયન્સ 765kv લાઈનનો રૂટ આખો બદલાવી દરિયા કિનારે કિનારે લઈ જવામાં આવે. પ્રતિ વીજ પોલદીઠ 2 કરોડ રૂપિયા અથવા 2013 જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટભાવના ચાર ગણું વળતર આપવામાં આવે. વીજ પોલ 25 - 30 વર્ષ સુધી ખેતરમાં રહેવાનો હોય તો એટલા વર્ષ સુધી ખેતરની ઘટતી કિંમત વળતરમાં સમાવેશ કરવામાં આવે. મોબાઈલ ટાવર કે પવનচક્કી જે રીતે મિલકત ધરાખને માસિક/વાર్షિક ભાડુ આપે તેવી રીતે વીજ પોલ દીઠ ખેડૂતોને ભાડું આપવામાં આવે. 1885 નો ધ ટેલિગ્રાફ એકટ રદ્દ થઈ ગયો છે તો તેના પ્રમાણે નોટિસ શા માટે આપવામાં આવે આવે? નવસારી કલેક્ટર માર્કેટભાવના 4 ગણું વળતર આપવાનો હુકમ કરી શકે તો જામનગર કલેક્ટર આવો હુકમ કેમ નથી કરતા ? કલેક્ટર નોટિસ 1885 ના ટેલિગ્રાફ એકટ મુજબ આપે તો વળતર રાજ્ય સરકારના પરિપત્રો મુજબ શા માટે નક્કી કરે છે ? જે કાયદા મુજબ નોટિસ આપો એ જ કાયદા મુજબ વળતર આપવામાં આવે. કંપનીઓ વીજ લાઈનો પસાર કરી ખર્વો - નિખર્વો કમાવાના છે તો અમનેèi જેણાં વળતર કેમ ?? મિલકત અમારી તો વળતર બીજુ કોઈ નક્કી શા માટે કરે? જો ખાનગી વીજ કંપનીઓ મફત વીજળી આપવાના હોય તો અમારે પણ વળતર નથી જોતા. કંપની એમનો ધીકતો ધંધો કરવા માટે અમારી મિલ્કતના અમારી મરજી વગર ઉપયોગ કેવીરીતે કરી શકે ? બંધારણે અમને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે ખાનગી કંપનીઓ માટે સરકાર તેના પર તરાપ મારે છે. કાયદા મુજબ ખેડૂતોએ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ ને સરકાર ખાનગી કંપનીઓને આપે છે. કંપની દ્વારા કરેલ દરેક કાગળ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી ? સરકાર અમને પૂરતું વળતર ન આપે, કંપનીના કાગળો ન આપે તો સરકાર ખેડૂત તરફી છે કે કંપની માટે ? બાઈટ : પાલભાઈ આંબલિયા ( ખેડૂત નેતા )
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Jan 27, 2026 16:26:25
1
comment0
Report
RTRAJENDRA THACKER
Jan 27, 2026 16:17:21
0
comment0
Report
RMRaghuvir Makwana
Jan 27, 2026 15:04:37
Botad, Gujarat:બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને અને પોલીસ તથા જનતા વચ્ચેનો સેતુ મજબૂત થાય તેવા હેતુ સાથે બોટાદ જિલ્લા પોલીસ વડા (SP) ધર્મેન્દ્ર શર્મા દ્વારા ‘વિલેજ વિઝિટ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તેઓ આજે નાગલપર ગામે પહોંચી રહ્યા હતા, જ્યાં ગ્રામજનો સાથે ભાવસભર સંવાદ યોજાયો હતો. નાગલપર ગ્રામ પંચાયત કચેરી ખાતે આયોજીત આ બેઠકમાં ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. SP ધર્મેન્દ્ર શર્માએ ગામની શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ગ્રામજનોએ પણ પોતાની રજૂઆતો અને સમસ્યાઓ પોલીસ વડા સમક્ષ મૂકી હતી. જેના નિરાકરણ માટે તેમણે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ટ્રાફિક અને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ પોલીસ વડાએ આધુનિક સમયના જોખમો અને સુરક્ષા અંગે ગ્રામજનોને ખાસ ટકોર કરી હતી: ટ્રાફિક નિયમો: હેલ્મેટ પહેરવાને પ્રાથમિકતા આપવા અને વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ટાળવા કડક અપીલ કરી હતી. સાયબર સુરક્ષા: વધતા જતા સાયબર ફ્રોડથી બચવા માટે અજાણી લીંક ન ખોલવા અને ઓનલાઇન છેતરપિંડી સામે સાવધ રહેવા સમજણ આપી હતી. સોગીર બાળકોના કિસ્સામાં ચિંતા અને અપીલ તાજેતરમાં સગીર બાળકો ઘરેથી કહ્યા વગર નીકળી જવાના કે ગુમ થવાના કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરતા SPએ જણાવ્યું હતું કે, "માતા-પિતાએ પોતાના બાળકો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે." તેમણે વાલીઓને બાળકો સાથે ગુણવત્તાસભર સમય પસાર કરવા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા આગ્રહભરી વિનંતી કરી હતી"
0
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Jan 27, 2026 15:01:53
Gujarat:નર્મદા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા નર્મદા જિલ્લા ને ચૈતર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીએ ગુજરાત ભરમાં બદનામ કરી દીધો છે ચૈતર એન્ડ કપની બધાને ગેર માર્ગે દોરે છે બધા ને અબબઅબબ બોલાવે છે આને આદિવાસી ઓળખ આપે ... કહે છે કે અબબ આદિવાસી ઓળખ છે અને માજી સાંસદની પુત્રી રાઠવા બેન છે તે પણ આવું કહે ત્યારે હું બધી સભામાં બોલીશ ગામમાં લukh્ખો હોય તે અબબ કરે આપણા તાલુકા નો લુખ્ખો છે આ ધારાસભ્ય ... ગામમાં લુખ્ખો ડામિસ હોય તે જ અબબ કરે પેલી બેન માતાજી સાંસદ ની છોકરી અબબ બોલાવી .. સમાજ ને કઈ લઈ જવા લાગે છે.... બધાએ બોલવું પડશે.. નહિતર તે બધાને જ અબબ કરાવશે. મનરેગા યોજના ની તપાસ અનેક જગ્યાએ અમારા ભાજપના નેતાઓએ માંગી હતી જેથી તપાસ થઇ હતી નાની મોટી કોઈ ભૂલ હોય તો જે બાબતે જવાબદારી સ્થાનિક ધારासભ્યની પણ આવે રેતી ખનન ખનીજના ફરિયાદ લેવાય છે દંડ આવે સરકારની આવકમાં વધારો થશે પહેલા કોઈ તપાસ નથી થતી આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા નર્મદા જિલ્લાને બદનામ કરી દીધો ભૂલ થાય તો તેને રોકવાની તેની જવાબદારી સૌની છે સારી નોકરી મેળવવા મહેનત કરવી પડે છે
0
comment0
Report
CPCHETAN PATEL
Jan 27, 2026 15:01:30
Surat, Gujarat:સુરત શહેરના વરાછા ઝોન અંતર્ગત અશ્વિની કુમાર રોડ સ્થિત ફૂલ માર્કેટમાં ગુંડાગીરી હોવાનો આરોપ કોંગ્રેસ નેતા દર્શન નायक દ્વારા ફરિયાદ ના પગલે તપાસ કરવા માંગ સુરત મનપા કમિશ્નર અને કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆ Lith હપ્તા વસૂલી, એકહથ્થુ ગેરકાયદેસર વહીવટ તથા બેદરકારી બાબતે તપાસ કરવા રજૂઆત જવાબદાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ આસરગ્રસ્ત ખેડૂતો તથા વેપારીઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆત પહલે ફરિયાદ કરાઈ સુરત શહેરના વરાછા ઝોન અંતર્ગત અશ્વિની કુમાર રોડ પર આવેલા ફૂલ માર્કેટમાં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનો આરોપ આ ફૂલ માર્કેટ હાલમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર તત્વોના કબજામાં ચાલી રહ્યું છે તેવાં આરોપ અમુક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે વહીવટકર્તા બની બેઠા છે અને Kell ખુલ્લેઆમ દાદાગીરી, હપ્તા વસૂલી તથા એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે. આ ગેરકાયદેસર વહીવટકર્તાઓ દ્વારા ખેડૂતોનો માલ ઈચ્છાપૂર્વક ખરાબ થઈ જાય તેવી વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ ખેડૂતોને તેમની મહેનતની કમાણીથી વંચિત કરી તેમની રકમ હડપ કરવામાં આવે છે. આ કારણે ખેડૂતોએ તથા વેપારીઓ ભરી આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. આ ઉપરાંત, અસામાજિક તત્વો દ્વારા પોતાની પરવાનગી સિવાય કોઈપણ વ્યક્તિને ફૂલ માર્કેટમાં ધંધો કરી દેવામાં આવતો નથી અને જે કોઈ વિરોધ કરે છે તેને ધમકી કરવામાં આવે છે. અગાઉ એક ફૂલના વેપારીઓને જાહેરમાં માર મારી ફૂલ માર્કેટમાંથી ભગાડી દેવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનાહિત ઘટનાની બાબતે અસરગ્રસ્ત વેપારી દ્વારા તા. ૨૭/૧૨/૨૦૨૫ ના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં તથા તા. ૧૮/૦૧/૨૦૨૬ ના રોજ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં લખિત ફરિયાદ કરાઈ હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ તથા વેપારીઓ દ્વારા મેયર સમક્ષ બે થી ત્રણ વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ગેરકાયદેસર તત્વોને સ્થાનિક સ્તરે રાજકીય તથા વહીવટી સંરક્ષણ પ્રાપ્ત છે. આવી પરિસ્થિતિ લોકશાહી વ્યવસ્થા, કાયદાનું શાસન તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ગંભીર ખતરો છે. કોંગ્રેસ નેતા દર્શન નાયકે સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી દોષિત ગેરકાયદેસર વહીવટકર્તાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, ખેડૂતો તથા વેપારીઓને સુરક્ષા તથા ન્યાય આપવામાં આવે, tેમજ સંબંધિત અધિકારીઓની બેદરકારી અંગે લોકહિતમાં તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે. જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી
0
comment0
Report
URUday Ranjan
Jan 27, 2026 14:21:12
Ahmedabad, Gujarat:બેંગકოკ થી ગાંજાનો જથ્થો લાવી ગુજરાત અને અમદાવાદમાં વેપાર કરતા આરોપીની પાણી ઠરપકડ કરી છે. થોડા સમય પહેલા બેંગકોક થી ગાંજાનો જથ્થો લઈને નેપાળ પેહંચેલા અમદાવાદના આરોપીને નેપાળ પોલીસે પકડી પાડયો હતો. જે બાદ gen z આંદોલન સમયે નેપાળની જામેલમાંથી ફરાર થયેલ આરોપીને ફરી અમદાવાદ એસોજી દ્વારા પકડી પાડ્યો છે. જુઓ કોણ છે આરોપી અને કઈ રીતે કરે છે ગાંજાની હેરાફેરી. આરોપી ધર્મેશ ચૂનારાની કાગડાપીઠ વિસ્તારમાંથી તેમના સાસુના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી ધર્મેશ ચુનારા ડ્રગ્સની હેરાફેરીના ધંધા સાથે સંકળાયેલો છે. ગત વર્ષે આરોપી ધર્મેશ બેંગકોક થી ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યો હતો તે સમયે નેપાળ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે આરોપી ધર્મેશને પકડી પાડ્યો હતો. જે બાદ તે નેપાળની જેલમાં સજા ભોગવી રહ્યો હતો. જે સમયે gen z આંદોલન દરમિયાન આરોપી ધર્મેશ જેલ તોડીને નેપાળથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ દ્વારા સેન્ટ્રલ એજન્સીઓનો સંપર્ક કરી આરોપીઓનું એક લિસ્ટ ભારતને આપ્યું હતું તેમાંથી અલગ અલગ બે આરોપીઓ ગુજરાતના હતા. જેમાંથી અમદાવાદ એસઓજી દ્વારા ધર્મેશ ચુનારાને પકડી પાડ્યો છે. વી.ઓ.1 Year 2025 માં આરોપી ધર્મેશ ચુનારા બેંકોક થી 13 કરોડની કિંમતનો 13 કિલો હાઈબ્રિડ ગાંજો ભારત અને તેમાં પણ અમદાવાદ લઇ રહ્યો હતો, જે નેપાળના રસ્તેથી ગેરકાયદેસર રીતે ભારત પહોંચાડતો હતો. જે દરમિયાન નેપાળના કાઠમંડુની ભદ્ર જેલમાં થાયેલ તોડફોડ દરમિયાન જેલમાં રહેલા તમામ કેદીઓ નાસી છૂટ્યા હતા. આમાં આરોપી ધર્મેશ ચુનારા નેપાળથી ફ્લાઇટ દ્વારા યુપીના લખનઉ ખાતે पुगेો હતો અને ત્યાંથી તે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આરોપી ધર્મેશ ચુનારાના सાસુ રહે છે અને તે લિસ્ટેડ બુટલેગર પણ છે. તેથી આરોપી ધર્મેશ ચુનારા તેમના સાસુના ઘરે રહેતો હતો, જ્યાંથી તેની એસોજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વી.ઓ.2 નેપાળની જેલ માંથી જે પણ કેદીઓ નાસી ગયા હતા તેની એક યાદી સેન્ટ્રલ એજન્સીને નેપાળ તરફથી મોકલવામાં આવી હતી અને તેમાં બે ગુજરાતના આરોપીઓના નામ સામેલ હતા, તેમાંથી એક અમદાવાદ અને સુરતનો આરોપી હતો. જેથી અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી આરોપી ધર્મેશ ચુનારાની શોધખોળ શરૂ કરવામાં آئی જેમાં એસઓજીને માહિતી મળતા એસઓજીની એક ટીમ દ્વારા તેના સાસુના ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ધર્મેશ અગાઉ પણ બેંકોક થી નેપાળના રસ્તે ગુજરાતમાં ડ્રગસ લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ અંગે એસોઝી દ્વારા ધરપકડ કરી સેન્ટ્રલ એજન્સીને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
AKArpan Kaydawala
Jan 27, 2026 12:15:48
Ahmedabad, Gujarat:અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા જેલ કેદીઓ અને તેમના પરિવાર માટે સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલમાં τελευταે બે વર્ષથી જુદી જુદી યોજનાઓ અમલમાં હતી. ડો નઈ ઉમ્મીદ યોજના અંતર્ગત ધોરણ ૧૦ અને ૧૨ માં उजळો દેખાવ કરનારા કેદીઓના દીકરા દીકરીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેલમાં સજા ભોગવતા બે પાકા કામના કેદીઓના પુત્રો કે જેઓ જુદી જુદી સરકારી નોકરી મેળવવામાં સફળ થયા છે. તેઓનું ડીજીપી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ બંને યુવકોને મધ્યસ્થ જેલમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડો કે એલ એન રાવના હસ્તે મેમેન્ટો અને પ્રોત્સાહક ઈનામ ટ્રિકે ૧૫૦૦૦ની રકમના ચેક આપી સન્માન કરવામાં આવ્યું. સાથે જે કેદીના દીકરા કે દીકરી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય તો નિયમ મુજબ શિષ્યવૃત્તિ આપવા અંગે પણ નિર્ણય કરવામાં આવશે. આ પ્રસંગે મધ્યસ્થ જેલના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય કેદી ભાઈઓ ઉપસ્થિત રહ્યા. નોંધનીય છે કે બે પૈકીના એક કેદ પૂર્વ ભારતીય સૈનિક રહી ચૂક્યા છે. જેઓ હત્યાના ગુનામાં ૮ વર્ષથી જેલમાં રજા ભોગવી રહ્યા છે. જેઓના શિસ્તના આગ્રही હોવાથી પુત્રને પણ તેજ માર્ગદર્શન આપ્યું હતું. તો અન્ય એક કેદી પણ ૧૨ वर्षથી हत्याના ગુનામાં સજા કાપી રહ્યા է. მოხდა છે.
0
comment0
Report
GPGaurav Patel
Jan 27, 2026 12:15:18
Ahmedabad, Gujarat:બાઇટ મનિષ દોશી પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ હાજી રમકડાનું નામ રદ કરવા થયેલ અરજી અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્ત મનિક દોશીનું નિવેદન સહજ સમગ્ર દેશ અને દુનિયામાં કલાના કારણે હાજી ભાઈએ અલગ ઓળખાણ ઉભી કરી 26 જાન્યુઆરીની પુર્વ સંધ્યાએ તેમને કલા ક્ષેત્રનો પદ્મશ્રી જાહેર કરવામાં આવ્યો કલા ક્ષેત્રના પદ્મશ્રી થી તેમને સન્માનાવવામાં આવે તો ગુજરાતી તરીકે ગૌરવની વાત જે વ્યક્તિએ પોતાની કલાથી ગુજરાત દેશ અને દુનિયામાં નામ બનાવ્યુ તેમનુ નામ મતદાર યાદીમાંથી દુર કરવા માટે જુનાગઢના ભાજપના કાઉન્સીલરે અરજી કરી ფોમ 7 ભરી નામ રદ કરવા માટે આપ્યુ રાજયમાં ગોરખધંધાની પરાકાષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ આ પહેલાં શાહબુદ્દીન રાઠોડ સાથે પણ આ પ્રકારનો ખેલ થયો આ કયા પ્રકારની એસઆઇઆરની કામગીરી છે જ્યાં ભાજપના નેતાઓ ખેલ કરે છે ઓળખીને મતદાર યાદીમાં નામ દુર કરવાનું કાવતરૂ કરાઇ રહ્યુ છે જેને પદ્મ મળ્યો તેને આપણે વધારીએ અને તેમનુજ નામ મતદાર યાદીમાંથી દુર કરવા ભાજપાના નેતા અરજી કરે મત ચોરીના બે ઉત્તમ પ્રકારના નમુના છે
0
comment0
Report
ARAlkesh Rao
Jan 27, 2026 12:03:10
Palanpur, Gujarat:FTP-2701 ZK BNK KISAN PANCHAYAT PKG હાલ સ્લગ-કિસાન Panchayat ના તીવ્ર ઉલ્લાસ વચ્ચે બનાસકાંઠાના ધાનેરાના લાલ ચોક ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજે કિસાન મહાપંચાયત યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા અને સરકાર દ્વારા બિનproduced તમાકુ પર ન લગાવેલ ટેક્સના વિરોધમાં વાતો કહી હતી કે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેથી ટેક્સ ઘટાડો અને પાક નિષ્ફળની સહાયમાં યોગ્ય ન્યાય જોઈએ. રેતીભરી વરસાદના કારણે ખેતીના નુકસાન અંગે મુદ્દા ઉઠાવવામાં આવ્યા અને રિસર્વે અંગે પેન્ડિંગ અરજીઓનું નિકાલ કરવાનું આ વિનંતી કરી હતી. ખેડૂતોએ પાકના તૈયારી સમયે ટેક્સ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા તૈયાર રહેશે. થિયેટ્રમાં ખેડૂતો અલગ અલગ બેનરો પર આપસમાં સંવાદ કરીને સરકાર સામે માંગો રજૂ કરી રહ્યા હતા. સત્તાવાર અથડામણો બનતા હતા અને ખેડૂતોએ આવે આવતા સમયમાં ષડ્યાસത്തിക માંગો પણ રાષ્ટ્રસ્થીતિ માટે આગેવાનો દ્વારા રજૂ કરી હતી. આ બેઠકના અંતે ખેડૂતો દ્વારા સરકારને અપીલ કરવામાં આવી હતી કે તમાકુના પાક પરથી લાગેલી ટેક્સ તાત્કાલિક હટાવવામાં આવે, રિસર્વે પેન્ડિંગ અરજીઓનું નિકારેલવામાં આવે અને વરસાદી નુકસાનનું યોગ્ય વળતર ચુકવવામાં આવે."
0
comment0
Report
AKAshok Kumar
Jan 27, 2026 11:48:11
Junagadh, Gujarat:पद्मश्री विजेता जुनागढ़ के धोलक वादक हाजी रमकड़ के नाम पर विवाद है। जूनागढ़ नगर निगम के corporator संजय मणवर ने 'हाजी रामकाड़े' के नाम को SIR से हटाने के लिए 7 फॉर्म दाखिल करने का आरोप लगाया है, जिससे पंद्रहवर्षों से स्थापित कलाकार के सम्मान और उपाधि को लेकर सवाल उठे हैं। बताया गया है कि हाजी रमकड़ (हाजी कासम मीर उर्फ हांजी रमकड़) को विश्वभर में पहचाने जाने वाले कलाकार हैं और हाल ही में उन्हें पद्मश्री प्रदान किया गया है। नगर विधायक संजय कॉर्डिया ने भी अवगत कराया कि पद्मश्री निवारण के लिए सम्मानित व्यक्ति के नाम के साथ नाम परिवर्तन को लेकर विरोध ज्ञापित हुए थे। पार्टी नेताओं द्वारा इसे समाज के विभिन्न वर्गों के बीच तनाव पैदा करने की एक कोशिश भी माना जा रहा है। बाइट्स में ललित परसाणा और अन्य विपक्षी नेताओं ने इसे तीखा हमला माना है।
0
comment0
Report
DSDM Seshagiri
Jan 27, 2026 11:47:11
Hyderabad, Telangana:Hyderabad: Dundigal Police have registered a case in connection with a shocking incident of alleged animal cruelty near Pallavi International School in KVR Valley, Mallampet. According to the complaint filed by Sai Teja Peddineni, the incident dates back to the evening of January 24, 2026. The complainant stated that he rushed to the spot at around 6:00 pm after receiving information that a dog had not yet been rescued. Upon reaching the location, he allegedly found a group of people chasing the dog with sticks and stones. The group was reportedly in an inebriated and aggressive state and was allegedly attempting to kill the dog. Despite offers to rescue the animal in a humane manner, the complainant claimed that the group continued to chase the dog on their vehicles. After an hour-long search, security personnel at Pallavi International School allegedly informed the complainant that the dog had been beaten, tortured, and burnt alive. The incident is said to have occurred at around 8:30 pm on January 24. The complaint has named two individuals in connection with the incident Mr.Srisailam, Colony President of KVR Valley, and Manoj, who reportedly claims to be a veterinarian. Based on the complaint, Dundigal Police registered a case under Section 325 of the BNS and Section 11 of the Prevention of Cruelty to Animals Act. The case has been registered as Crime No. 76/2026, and further investigation is underway. Police officials said that action will be taken based on the outcome of the investigation.
0
comment0
Report
Advertisement
Back to top