Back
Anand388001blurImage

કુંજરાવ ખાતે અસરગ્રસ્તો સાથે સંવાદ કરતા આરોગ્યમંત્રી

Burhan Pathan
Aug 27, 2024 17:10:14
Anand, Gujarat
કુંજરાવ ગામની સરદાર આવાસ કોલોનીમાં પાણી ભરાવાને કારણે ત્યાંના ૫૩ જેટલા લોકોને સ્થળાંતરિત કરીને સાર્વજનિક ધર્મશાળામાં આશ્રય આપવામાં આવ્યો છે.સાર્વજનિક ધર્મશાળામાં આશ્રય લઈ રહેલા આ લોકો સાથે રાજયના આરોગ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેષભાઈ પટેલે સંવાદ કર્યો હતો
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com