Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

ખેડબ્રહ્મા નાના અંબાજીમાં પાચ દિવસમાં 4.70 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

Sept 16, 2024 10:46:12
Himatnagar, Gujarat
ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ભાદરવી પુનમ મેળામાં 12 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધીના પાચ દિવસ દરમિયાન ખેડબ્રહ્મામાં 4,70,000 ભક્તોએ દર્શન કર્યા છે.જયારે મંદિરના શિખર પર ભક્તોએ અને સંઘોએ માનતા 4450 ધજાઓ અર્પણ આકરી છે.જેમાં 25 થી વધુ 52 ગજની ધજાઓ છે.તો સંઘોના નાના મોટા માતાજીના 140 રથ આવ્યા છે.અને 1,60,000 પ્રસાદીના પેકેટ વિતરણ થયા છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RMRaghuvir Makwana
Sept 17, 2025 16:32:17
Botad, Gujarat:DATE-17-09-2025 SLUG-1709 ZK BTD BOGAS DOCTOR FORMET-AVB SEND-FTP REPORTER-RAGHUVIR MAKWANA-9724305108 APPROVAL-HAMIM SIR બોટાદ બોટાદ SOG પોલીસે બરવાળાના ચોકડી ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ડિગ્રી વગરનો ડોક્ટરને ઝડપ્યો. ચોકડી ગામે ડિગ્રી વગર ક્લિનિક ચલાવી પ્રેક્ટિસ કરતો હરેશભાઈ મુકેશભાઈ ઝડપાયો. ચોકડી ગામે મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનમાં ચલાવતો હતો ક્લિનિકલ. SOG PI એમ. જી. જાડેજા અને ટીમ દ્વારા રેડ કરતા ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું. પોલીસે ક્લિનિક મા તપાસ કરતા દવાની ટીડીઓ, ઈન્જેક્શનો, બાટલા, સીરપ ની બોટલો મળી કુલ રૂ.૨૦. ૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો. SOG પોલીસે ડિગ્રી વગરના ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. બાઈટ-એ.એ.સૈયદ-ડીવાયએસપી બોટાદ
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 16:32:07
Surat, Gujarat:સુરત... દેશની પ્રથમ "સુરત ગ્રીન વ્હિકલ પોલીસી 2025 નું લોન્ચિંગ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ ના હસ્તે લોન્ચિંગ કાર્યક્રમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન, ઉપરાંત શહેરી વિસ્તારમાં સાકારિત્ત થનાર 163.13 કરોડના વિવિધ પ્રકલ્પો નું પણ લોકાર્પણ અને ખાતમુહુરુત વિધિ પીએમ મોદીના જન્મદિવસ ની ઓન કાર્યક્રમમાં અનોખી રીતે ઉજવણી પાલિકાના છ હજાર સફાઈ કર્મચારીઓ માટે દસ કરોડના ફંડ ની જાહેરાત થશે શહેરના દાતાઓ અને અગ્રણીઓ દ્વારા પાલિકાને ફંડ ની જાહેરાત કાર્યક્રમ પ્રસંગે રાજ્યગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવી,પાલિકા અને પો.કમી,જિલ્લા કલેક્ટર,સહિત શહેર ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત
2
comment0
Report
PTPremal Trivedi
Sept 17, 2025 16:32:00
Patan, Gujarat: એન્કર.. પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે પવિત્ર સરસ્વતી નદીના તટે સરસ્વતી નદી નવસર્જન પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર દ્વારા નિર્મિત "માતૃશ્રી હીરાબા સરોવર"નું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે લોકાર્પણ કરાયું.. સિધ્ધપુર રિવરફ્રન્ટ ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે માતૃશ્રી હીરાબા સરોવરનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ મુખ્યમંત્રી સભા સ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત વાસીઓ તરફથી પ્રધાનમંત્રી ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સભાને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હીરાબાના દ્રષ્ટાંતો આપી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ના માતાએ કષ્ટો સહન કરીને એક સપૂત દેશને આપ્યો છે જે વૈશ્વિક લેવલે નામના મેળવી છે.માતા હીરાબાએ વડાપ્રધાનને આપેલા આત્મનિર્ભરતાના સંસ્કાર ઉજાગર કરતા તેઓ આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગથી વોકલ ફોર લોકલને વેગ આપવાની તેમણે હાકલ પણ કરી છે.ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાથી બચવા માટે પર્યાવરણ ની જાળવણી માટે પણ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો બાઈટ. 1 ભુપેન્દ્ર પટેલ. મુખ્ય મંત્રી બાઈટ. 2.ભુપેન્દ્ર પટેલ.. મુખ્ય મંત્રી બાઈટ. 3. બળવંત સિંહ રાજપૂત. મંત્રી
0
comment0
Report
DMDURGESH MEHTA
Sept 17, 2025 16:31:24
Gandhinagar, Gujarat:ગાંધીનગર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પેથાપુરમાં મેગા ડીમોલિશન ડ્રાઈવ યોજાશે આવતીકાલે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જી.ઈ.બી. પાછળ, નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરાશે દબાણકર્તાઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવશે ૧૦ જેસીબી, ૧૫ આઈવા ટ્રક અને ૫૦૦થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો ડ્રાઈવમાં ૧૧૫ જેટલા દબાણોને દૂર કરવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામોના સંબંધમાં આધાર-પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. ૧૦ સપ્ટેમ્બરના રોજ દબાણકર્તાઓને આખરી નોટિસ ફટકારવામાં આવી હતી સાત દિવસની અંદર બાંધકામના કાયદેસરતાના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ ફટકારવામાં આવી હતી. નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 17, 2025 15:30:15
Surat, Gujarat:સુરત... અમરોલી માં 16 સપ્ટેમ્બરે યુવકની હત્યા કેસમાં ચાર હત્યારાઓ ની ધરપકડ ગુડ્ડુ સાગર સોની ની ચાર લોકોએ માર મારી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી ગુડ્ડુ સાથે અભિષેક કુમાર ની બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી, જે બાદ ગુડ્ડુ અને તેનો મોટો ભાઈ અમરનાથ પ્રદ્યુમન સોની અભિષેક ને સમજાવા ગયા હતા જ્યાં અભિષેકનું ઉપરાણું લઈ, સૂર્યપ્રકાશ ઉર્ફે સાહુ ,કિશન ગૌતમ અને કરણ ગૌતમ દ્વારા ઢીક મુક્કીનો માર મરાયો હતો, જે બાદ કરણ ગૌતમ દ્વારા ગુડ્ડુ ના પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યાં હતા હત્યા બાદ ચારે આરોપીઓ ફરાર થઈ ગયા હતા, મૃતકના ભાઈ અમરનાથ ની ફરિયાદના પગલે અમરોલી પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો હતો, આરોપીઓ ગુજરાત છોડી ભાગી છૂટે તે પહેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી તમામ આરોપીઓને પોલીસે દબોચી પાડ્યા વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી બાઈટ :એલ.એ.ઝાલા (ડીસીપી સુરત પોલીસ )
3
comment0
Report
DPDhaval Parekh
Sept 17, 2025 15:00:51
Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ સ્લગ : NVS RAPE AROPI નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 17 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... ભૂલમાં આગળની એક મેટરનો વિડિઓ ftp થયો છે... એન્કર : નવસારીના બીલીમોરામાં સેલુનમાં કામ કરતા પરપ્રાંતીય નરાધમે સોશ્યલ મીડિયા થકી 15 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તેની સાથે અનેક વાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હતી. સગીરાને પેટ દર્દ ઉપડ્યા બાદ ગર્ભપાત થયો હતો. સમગ્ર મુદ્દે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી નરાધમને ઝડપી પાડી, આજે શહેરમાં વરઘોડો કાઢી તેની જાહેરમાં સરભરા કરી હતી. વી/ઓ : નવસારીના બીલીમોરા શહેર નજીકના એક ગામડામાં રહેતી 15 વર્ષીય સગીરાને ગણદેવીના નાંદરખા ગામે આવેલ હેર સેલુનમાં કામ કરતાં પરપ્રાંતીય 23 વર્ષીય સદ્દામ હુસેન રમજાન અલી સલમાનીએ સોશ્યલ મીડિયા થકી મિત્રતા કેળવી પ્રેમ જાળમાં ફસાવી હતી. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સદ્દામ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અંગત પળો વિતાવતો હતો. સદ્દામ સગીરાને તેના રૂમ ઉપર અથવા અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારતો, આ સમયગાળા દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. પરંતુ તેના શરીરમાં કોઈ મોટો બદલાવ ન થતા પરિવારજનોને પણ જાણ થઈ ન હતી. છ થી સાત મહિનાનો ગર્ભ થતા ગત દિવસોમાં સગીરાને અચાનક પેટમાં દર્દ ઉપડ્યું હતુ. પેટ દર્દ થતાં સગીરા ઘરના બાથરૂમમાં ગઈ, જ્યાં પીડા વચ્ચે સગીરાને ગર્ભપાત થઈ ગયો હતો. સગીરાનું નવજાત ભૃણ મૃત નીકળ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સગીર દીકરીને ગર્ભ હોવાનું જાણતા તેમણે તેની સારવાર કરાવવા સાથે જ પૂછપરછ કરી હતી. જેમાં સગીરાએ સદ્દામ સલમાનીએ તેની સાથે લગ્નની લાલચે અનેક વાર શરીર સંબંધ બાંધ્યા હોવાની જાણ કરતા પરિવારે બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીલીમોરા પોલીસે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવવા તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી, આરોપી સદ્દામ હુસેન સલમાનીને દબોચી લઈ ધરપકડ કરી હતી. બીલીમોરા પોલીસે આજે સદ્દામ હુસેનને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતુ. જેમાં શહેરના રાજમાર્ગો પર સદ્દામનો વરઘોડો કાઢી, તેની જાહેરમાં સરભરા કરી હતી. સમગ્ર મુદ્દે પોલીસે તપાસને વેગ આપ્યો છે. બાઈટ : ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસારી વી/ઓ : આરોપી સદ્દામ હુસેનનો બીલીમોરા પોલીસે શહેરના રાજમાર્ગ ઉપર વરઘોડો કાઢી અસામાજિક તત્વોને કાયદામાં રહેવાનો સંદેશો આપ્યો હતો. આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવતા હોય પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વો ઉપર પણ લગામ કસવાની તૈયારી કરી છે.
4
comment0
Report
GPGaurav Patel
Sept 17, 2025 15:00:40
Ahmedabad, Gujarat:*બ્રેકિંગ* *સેવેન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ* *શાળાને મળેલ નોટિસ સામે હાઇકોર્ટમાં થયેલ અરજી પર સુનાવણી* *સેવેન્થ ડે સ્કૂલને હાઇકોર્ટે કર્યું સૂચન* *મૃત વિદ્યાર્થીની યાદમાં શાળા 10% જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ સામાન્ય ફી માં આપે* *દર વર્ષે 1000 જેટલા વિધાર્થીઓના પ્રવેશ નજીવી ફીમાં કરવા સૂચન* *જિલ્લા શિક્ષણ અધિકારી અને કમિશનર ઓફ સ્કૂલ્સ ને પૂરતો સહકાર આપવાનો રહેશે:HC* *સ્કૂલ સેફ્ટી પોલિસીની ચુસ્ત અમલવારી કરવાની રહેશે:HC* *DEO એ બનાવેલ કમિટીમાં મૃતક વિધાર્થીના વાલી રચનાત્મક અને સુધારાત્મક સૂચનો આપી શકશે* *શાળામાં સીસીટીવી અને સુરક્ષાની જવાબદારી શાળાની રહેશે:HC* *શાળા ફિઝિકલ મોડમાં શરૂ કરવા અંગે વિચારણા કરાશે* *24 સપ્ટેમ્બર ના રોજ સુનાવણી થશે.*
4
comment0
Report
URUday Ranjan
Sept 17, 2025 14:06:39
Ahmedabad, Gujarat:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માનસિક આનંદ માટે હાઈફાઈ બાઇક ચોરી કરતી ટોળકી નો પર્દાફાશ કર્યો છે અમદાવાદ શહેરમાં સ્પોર્ટ્સ બાઇક સહિતની હાઈ-એન્ડ મોટરસાયકલની સુવ્યવસ્થિત ચોરીમાં સંડોવાયેલ ગેંગની ધરપકડ કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાંથી ખાસ કરીને સ્પોર્ટ્સ બાઇક તથા હાઈ-એન્ડ મોટરસાયકલની સુવ્યવસ્થિત ચોરી કરતી એક સંગઠિત ગુનેગાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં ખુલ્યું છે કે આ આંતરરાજ્ય ગેંગ આર્થિક લાભ સાથે સાથે માનસિક આનંદ અને રોમાંચ માટે પણ ચોરી ના ગુના આચરતા હતા કોણ કોણ આરોપીઓ છે ? આશિષ ઉર્ફે આશુ પુત્ર લક્ષ્મણલાલજી અંગારી (મીણા) ખેમરાજ ઉર્ફે ખેમુ પુત્ર વિશ્વરંભાઇ અંગારી (મીણા) અમિત રાજેન્દ્ર ખારડી અનિલ ઉર્ફે ભટર કાંતિલાલ આહરી પોપટ હરીશભાઇ તજુભાઇ ખોખરીયા મહેશ રમેશ અંગારી શાલિગ્રામ શંકરભાઇ ખારડી પ્રકાશ અમરાભાઇ આહરી મોટરસાયકલના નિકાલમાં વૈભવ શંતિલાલ નિમરાવ મુખ્ય મદદ અને ભૂમિકા હોવા નું ક્રાઈમ બ્રાંચ ની તપાસ માં સામે આવ્યું છે આરોપી વૈભવ શંતિલાલ નિમરાવ મીણા મૂળ ગામ હીક્કા, પોસ્ટ સરોલી, તાલુકો કેહરવાડા, જિલ્લો ઉદયપુર નો રહેવાસી છે આરોપીઓ દિવસે શું કામ કરતા હતા ? દિવસ દરમિયાન આરોપીઓ સામાન્ય મજૂર તરીકે કામ કરતા – ઈંટ-પત્થરનું કામ, મકાન બનાવવાનું કામ વગેરે. આ રોજગાર તેમને જીવન નિર્વાહ સાથે સાથે લોકો અને પોલીસ ની નજરમાંથી બચવા માટે થી કરતા હતા અને રાત્રે ચોરી કરતા કેવી બાઇક ચોરી કરતા હતા ? ફક્ત મોંઘી સ્પોર્ટ્સ બાઇક અને હાઈ-એન્ડ મોટરસાયકલ રહેણાંક સોસાયટી અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ટાર્ગેટ કરી ને ચોરી કરી ને મિનિટો માં રફુચક્કર થઈ જતા હતા કઈ રીતે ચોરી ના ગુના ને અંજામ આપતા હતા ? નક્કી કરેલ સ્થળે રાત્રે ભેગા થવું. તાળાં તોડવા માટેના સાધનો, વાયર કટરનો ઉપયોગ કરી ને હોટ વાયરિંગ પદ્ધતિથી બાઇક શરૂ કરી લેતા હતા આ ગેંગ ના સભ્યો શું કામ સ્પોટ્સ બાઇક ની ચોરી કરતા હતા ? ધરપકડ કરાયેલ તમામ આરોપીઓ ની પૂછ પરછ કરતા સામે આવ્યું છે કે સ્પોર્ટ્સ બાઇક ચોરી માત્ર આર્થિક લાભ માટે નહીં પરંતુ ચોરી ના આનંદ અને રોમાંચ મેળવવા માટે કરી રહ્યા હતા સાહસ આરોપીઓ સ્પોર્ટ્સ બાઇક ચલાવવાના જબરદસ્ત શોખ હોવાથી પણ ચોરી કરતા હોવા નું સામે આવ્યું છે ચોરાયેલ બાઇકનો નિકાલ કઈ રીતે કરતા હતા ? ચોરાયેલી મોટરસાયકલ રાજસ્થાનના તેમના મૂળ ગામમાં લઇ જવામાં આવતી. ત્યાં વૈભવ શંતિલાલ નિમરાવની મદદથી બાઇકોને ખોલી નાખવી, સ્પેર પાર્ટ્સ બદલી નાખવા, તેમજ ચેસિસ અને એન્જિન નંબર ફેરફાર કરવામાં આવતા. આ રીતે મોટરસાયકલની ઓળખ ખતમ કરી નવી ઓળખ ઉભી કરવામાં આવતી જેથી તેનો ફરી ઉપયોગ અથવા ગેરકાયદે વેચાણ કરી શકાય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગની પ્રવૃત્તિ ફક્ત આર્થિક લાભ માટે નહીં, પરંતુ પ્રતિષ્ઠિત મોટરસાયકલની ચોરીમાંથી મળતા માનસિક આનંદથી ચોરી કરતા હતા . આર્થિક લાભ અને ફિલ્મી રીતે ચોરી નો રોમાંચ મેળવવા કરતા હતા ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
4
comment0
Report
KBKETAN BAGDA
Sept 17, 2025 14:02:12
Amreli, Gujarat:સ્લગ - આરોપી ઝડપાયો ( સાવધાન ગુજરાત) લોકેશન- અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ - 17/9/25 એન્કર....... અમરેલી શહેરમા ભાવકા મંદિરમાં યુવતી ઉપર પ્રેમીએ છરી વડે ગળુ કાપવા છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યાનો ગુન્હો નોંધી યુવતીનો પ્રેમી આરોપીની દબોચી લઈ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી પૂછ પરછ હાથ ધરી. વિઓ - 1 અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિરમાં ગઈ કાલે સાંજે એક યુવતી પર જીવલેણ હુમલો થયો છે. 24 વર્ષીય યુવતીના ગળા પર પર બે શખસોએ છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો અહીં મંદિર પટાંગણમાં યુવતીનું ગળુ કાપવા માટેની કોશિશ કરવામાં આવી હતી આ ઘટનામાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે મોડી રાતે અમરેલી સીટી પોલીએ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો યુવતીની હાલત ગંભીર ઘટનાની જાણ થતાં અમરેલી સીટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અમરેલી પોલીસ મથકે યુવતીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પહેલા યુવતીની સગાઇ થતાં વિપુલ જાદવભાઈ ધૂંધળવા નામનો શખ્સ તેનો સતત પીછો કરતો હતો જેણે અન્ય મિત્ર એક વ્યક્તિ સાથે મળીને જીવલેણ હુમલો કર્યો હતો. બાઈટ - 1 - જયવીર ગઢવી - એ.એસ.પી - ધારી વિઓ - 2 આ યુવતી પર છરી જેવા હથિયાર વડે હુમલાની ઘટનામાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા આ ઘટનામા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પણ અમરેલી પોલીસ પાસેથી માહિતી મંગાવી હતી ઘટના અંગે જાણકારી મેળવી હતી ત્યારબાદ અમરેલી સીટી પોલીસ FSL સાથે યુવતી ઉપર હુમલો કર્યો તે સ્થળ પર પોહચી પંચનામું નોંધવામાં આવી રહ્યું છે અને નજરે જોનારા સ્થાનિક લોકોની પૂછ પરછ અને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને પોલીસએ આ ઘટનાની ગંભીરતા દાખવી અલગ અલગ ટીમો બનાવી આરોપી વિપુલ જાદવભાઈ ધૂંધળવાની ખાંભા વિસ્તાર માંથી ધરપકડ કરી પૂછ પરછ હાથ ધરવામાં આવી છે હાલ પોલીસની પ્રાથમિક તપાસમા બહાર આવ્યું છે યુવતી સાથે પહેલા આરોપીને પ્રેમસંબંધ હતો યુવતીની 1 માસ પહેલા સગાઈ કરવામા આવી હતી આરોપી અને ભોગબનનાર યુવતી સાથે પ્રેમસબંધ હતો પ્રેમી આરોપીને ટેલિફોનિક વાત બંધ થતા હુમલો કર્યો હોવાનો પોલીસએ ઘટસ્ફોટ કર્યો છે હાલ આરોપીની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપી સામે અગાવ પણ ગુન્હાઓ નોંધાયેલ છે.તે અંગે પોલીસએ તપાસ હાથ ધરી છે.. બાઈટ - 2 - જયવીર ગઢવી - એ.એસ.પી - ધારી ફાઇનલ વિઓ...... ઘટના ના પગલે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને અમરેલીના સાંસદ ભરતભાઇ સુતતિયાએ પણ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે યુવતી અને તેના પરિવારની મુલાકાત લીધી હતી અને આરોપીને સામે કડક પગલા લેવાની તંત્ર ને જાણ કરી હતી. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
1
comment0
Report
AKAshok Kumar
Sept 17, 2025 12:20:51
Junagadh, Gujarat:જૂનાગઢ - કોંગ્રેસની સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિર આવતીકાલે ફરીવાર રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે અગાઉ ૧૨ સપ્ટેમ્બર ના રોજ રાહુલ ગાંધીએ જીલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપ્યું હતું રાહુલ ગાંધી આવતીકાલે સવારે ૧૧ વાગ્યે દિલ્હી થી રવાના થઈ બપોરે એક વાગ્યે કેશોદ એરપોર્ટ પર આગમન થશે કેશોદ એરપોર્ટ થી બાય રોડ જૂનાગઢ પહોંચશે બપોરે બે વાગ્યે ભવનાથ તળેટીમાં આવેલ પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિર સ્થળ પર પહોંચશે સાંજે ૬ વાગ્યા સુધી રાહુલ ગાંધી પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહેશે બાદમાં સાંજે ૬ વાગ્યે પ્રેરણાધામ થી બાય રોડ પોરબંદર એરપોર્ટ જવા રવાના થશે પોરબંદર એરપોર્ટ થી ૮ વાગ્યે દિલ્હી જવા રવાના થશે રાહુલ ગાંધી સાથે કે.સી. વેણુગોપાલ, મુકુલ વાશ્નિક, અજય માકન સહીતના નેતાઓ ઉપસ્થિત રહેશે બાઈટ અમિત ચાવડા નેતા કોંગ્રેસ અશોક બારોટ જૂનાગઢ
3
comment0
Report
MSManish Shanker
Sept 17, 2025 12:20:14
Sahibzada Ajit Singh Nagar, Punjab:मोहाली के अधीन पड़ते नवा गाँव में हेलमेट गैंग फिर हुआ सक्रिय। रिपोर्ट: मनीष शंकर, मोहाली मोहाली के नवा गाँव में हेलमेट गैंग दोबारा सक्रिय हो गया है। इससे पहले भी चंडीगढ़ में कई वारदातों को हेलमेट गैंग अंजाम दे चुका है। अब मोहाली के नवा गाँव में दो हेलमेट गैंग के सदस्य सीसीटीवी कैमरे में दिखाई दिए, जहाँ उनके हाथों में हथियार भी नज़र आए और वे निडर होकर वारदात को अंजाम दे रहे थे। काफी देर तक वे घर के अंदर रहे और ऐसा लगा मानो उन्हें किसी का कोई डर ही न हो। अगर घर का कोई सदस्य उठकर उन्हें देख भी लेता, तो भी वे घबराने वाले नहीं थे क्योंकि उनके पास धारदार हथियार थे और वे किसी भी घटना को अंजाम दे सकते थे। नवा गाँव के एक घर में घुसकर उन्होंने 80,000 रुपये नकद, 50 से 60 हजार रुपये की चांदी और सोने के आभूषण चोरी कर लिए और फरार हो गए। यह घटनाक्रम कहीं न कहीं लोगों के बीच हेलमेट गैंग को लेकर डर बैठा रहा है। CCTV फुटेज
2
comment0
Report
BPBurhan pathan
Sept 17, 2025 12:06:56
Anand, Gujarat:FEED SEND BY FTP આણંદ બ્રેકિંગ આણંદ કલેક્ટર કચેરીમાં આશાવર્કરોએ રામધૂન બોલાવી આશાવર્કરોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિત્તે પી કલેક્ટરની ચેમ્બર્સબહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું ટેકોની કામગીરીમાં મોબાઈલની સુવિધા આપવા માંગ કરી આશા વર્કરોએ સમાન કામ સમાન વેતનની માંગ કરી આશાવર્કરોએ કલેક્ટર કચેરીના ચીટનીશને આવેદન પત્ર આપ્યું એંકર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આશા વર્કરોએ અને આશા ફેસીલીટેટર બહેનોએ વિવિધ માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરી કલેક્ટર ચેમ્બર્સની બહાર રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું. તેમજ કલેક્ટર કચેરીના ચીટનીશને વડાપ્રધાનના જન્મ દિવસને લઈને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ આપી હતી. વીઓ. આણંદ શહેરમાં આશા વર્કરો અને આશા ફેસિલિટેટરઓએ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે જઈને સૂત્રોચ્ચાર કરી કલેક્ટરની ચેમ્બર્સની બહાર ધરણા કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યા બાદ કલેક્ટર કચેરીના ચીટનીશને આવેદન પત્ર આપ્યું હતું. વીઓ . આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને ટેકોની ઓનલાઇન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ છે. પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શકય છે. સૌથી પહેલાં તો ટેકો ની ઓનલાઇન કામગીરી કરવા માટે સારી ક્વોલીટી નો મોબાઈલ જોઈએ જે આશાવર્કર બહેનો પાસે નથી તેવા સંજોગો માં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનો ને વ્યાજે રૂપિયા લાવી ને પણ મોંઘો મોબાઇલ ખરીદી ફરજીયાત ટેકો માં ઓનલાઇન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે. તેમજ ટેકો ઓનલાઇન કામગીરીમાં અનેક પ્રશ્નો ઉભા થયા જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલ નો જ ઊભો થયેલ છે. 2 હજાર ઇન્સેન્ટિવ લેવા વાળી આ આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના તેવા વેધક સવાલ કર્યા હતા વીઓ.આશા વર્કરોને 180 દીવસ ની પગાર સહિત ની મેટરનીટી લીવ આપવામાં આવે ,કામ ના કલાકો નક્કી કરવામાં આવે. રાત્રે લાભાર્થી ને થતી ડીલેવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનો ને અલગ થી ભથ્થું ચૂકવવામાં આવે. દસ લાખ રૂપિયા જીવન સુરક્ષા વીમો આપવામાં આવે. 40 વરસ પછી ની તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે., લાભાર્થી ને ડીલેવરી સમયે સાથે બે ત્રણ દિવસ સુધી રાત્રી રોકાણ કરતી આશા વર્કર બહેનો માટે સરકારી / ખાનગી હોસ્પિટલમાં રિફેશ થવા માટે અલદાયી વ્યવસ્થા કરવામાં આવે. વીઓ: દર વર્ષે બજેટ માં પગાર વધારો જાહેર કરવો તેમજ દિવાળી બોનસ આપવામાં આવે. દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સારા કાપડ ની સાડીઓ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમજ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ની ઉપરોક્ત માંગણીઓ પ્રત્યે જો ઉદાસીનતા દાખવવામાં આવશે તો આવનાર સમય માં ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બાઈટ_સુનિતા પરમાર (આશા વર્કર) બાઈટઃચેતીબેન પરમાર (આશા વર્કર) બાઈટઃકૈલાસબેન ઠાકોર (આશા વર્કર) બુરહાન પઠાણ ઝી મિડીયા આણંદ
7
comment0
Report
Advertisement
Back to top