Back
Anand388001blurImage

મહીસાગર નદીમાં પાણી છોડાતા આણંદ જિલ્લાના 26 ગામોને એલર્ટ કરાયા

Burhan Pathan
Sep 04, 2024 04:34:45
Anand, Gujarat
ઉપરવાસમાં ભારે વરસાદ થતા કડાણા ડેમમાંથી 2.68 લાખ કયુસેક પાણી મહિસાગર નદીમાં છોડવામાં આવતા નદી કિનારે આવેલા આણંદ જિલ્લાનાં 26 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે,તેમજ નદીકાંઠાનાં ગામોમાં રહેતા લોકોએ નદીનાં નિચાણવાળા વિસ્તારમાં ભાઠામાં નહી જવા તેમજ પોતાનાં પશુઓને પણ નહી જવા દેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.કલેકટર પ્રવિણ ચૌધરી દ્વારા તમામ અધિકારીઓને નદી કાંઠાનાં ગામોમાં રહેતા લોકોને સુચના આપવા આદેશ આપ્યો હતો.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com