Back
बारडोलि में महिला हत्या: प्रेमी कॉमल राजस्थान से गिरफ्तार
SVSANDEEP VASAVA
Sept 15, 2025 13:48:05
Surat, Gujarat
નોંધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- કુડસદ જી.આઈ.ડી.સી (ઓલપાડ )
સ્લગ :-1509ZK_HATYA_DITECT_2
ફીડ :- બાઈટ, વીડિયો, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા ના બારડોલી ના તેન ગામ ની સિમ માં હત્યા ની ઘટના બની હતી. તેન ગામે શેરડી ના ખેતર માંથી એક મહિલા ની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે ગણતરીના કલાકોમાંજ હત્યારાને રાજસ્થાન થી ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. પ્રેમ સંબંધ માં મતભેદ ઉભા થતા હત્યા કરી હોવાનું સામેં આવ્યું.
વિઓ...
સુરત જિલ્લા ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે. ગત ૧૨ મી સપ્ટેમ્બર ના રોજ બારડોલી ને અડી ને આવેલ તેન ગામ ની સિમ માં એક શેરડી ના ખેતર માંથી એક મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ બાબતે સ્થાનિક બારડોલી ટાઉન પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી હતી. સાથે જ જિલ્લા એલ સી બી ની ટિમ પણ દોડતી થઈ હતી. સાથે સાથે સુરત જિલ્લા ના પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા હત્યારા ને ઝડપી પાડવા માટે ડૉગ સ્કવોર્ડ તેમજ એફ.એસ.એલ ની પણ મદદ લેવામાં આવી હતી. બનાવ સંદર્ભે ઘટના સ્થળે પોહચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. મહિલા બારડોલી ની અને હાલ થોડા સમય થી તેન ગામે રહેતી જ્યોતિ રાઠોડ નામ હોવાનું ખુલ્યું હતું. અને ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલસીબી, એફએસએલ ની મદદ લેવાય હતી. પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરીહતી .પોલીસને સ્થળ પરથી મળેલા પુરાવા અને હ્યુમન રીસોર્સના આધારે આરોપી કોમલ ભીલ ને રાજસ્થાન ના ઉદયપુર નજીક થી ઝડપી પાડવામાં સફળતા મળી હતી .
બાઈટ :- વી.એ.દેસાઈ (પી.આઈ : બારડોલી ટાઉન)
વિઓ...
આરોપી કોમલ અને મૃતક જ્યોતિ રાઠોડ બારડોલીની જસોદા હોટલમાં સાથે કામ કરતા હતા . બંને વચ્ચે આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો .આરોપી કોમલ ને જ્યોતિ રાઠોડનો બીજા સાથે પ્રેમ સબંધ છે તેવો શક હોય થોડા દિવસો પહેલા આ બાબતે બંને વચ્ચે ઝગડો થયો હતો. જેની અદાવત રાખી આરોપી કોમલે જ્યોતિ રાઠોડની હત્યા કરી રાજસ્થાન જવા નીકળી ગયો હતો. જીલ્લા ગ્રામ્ય પોલીસે આરોપી કોમલને રાજસ્થાનના ઉદયપુર થી ઝડપી પાડી આગળની કાર્યવાહી બારડોલી ટાઉન પોલીસ કરી રહી છે.
બાઈટ :- વી.એ.દેસાઈ (પી.આઈ : બારડોલી ટાઉન)
વિઓ...
ક્ષણીક આવેશમાં આવી હત્યારા પ્રેમી એ શંકા ના આધારે પ્રેમિકા ની હત્યા કરી દીધી હતી. જોકે પ્રેમ સંબંધ માં કરૂર અંજામ એક શંકા આધારે આવ્યો છે. હાલ તો પોલીસે હત્યારા પ્રેમી ને ઝડપી પાડી ગુના કોઈ અન્ય કોઈ ની સંડોવણી છે કે કેમ તેમજ અન્ય કારણો અંગે વધુ તપાસ હાથધરી છે.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNarendra Bhuvechitra
FollowSept 15, 2025 14:49:001
Report
RTRAJENDRA THACKER
FollowSept 15, 2025 14:15:290
Report
MDMustak Dal
FollowSept 15, 2025 14:15:080
Report
MMMitesh Mali
FollowSept 15, 2025 14:05:043
Report
AKArpan Kaydawala
FollowSept 15, 2025 13:47:402
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:47:323
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:45:090
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 12:31:034
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 12:30:383
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:30:222
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:075
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:004
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:19:528
Report
SBShilu Bhagvanji
FollowSept 15, 2025 12:19:444
Report