Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
Exclusive: OP Raut का खुलासा—मत चोरी और वेबसाइट हैकिंग की बड़ी सच्चाई
URUday Ranjan
Sept 19, 2025 07:01:49
Ahmedabad, Gujarat
અમદાવાદ દેશ ભર માં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી અને વેબસાઇટ હેકિંગ નો મામલો ઝી 24 કલાક દ્વારા ખાસ ઇન્ટરવ્યુ કરવા માં આવ્યું પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર સાથે ખાસ વાત ચિત ઝી 24 કલાક ની વોટ ચોરી અને વેબસાઇટ હેકિંગ બાબતે કર્યો ઓ પી રાઉત નો ખુલાસો સીઆઈડી કર્ણાટક માં એક ફરિયાદ થઈ છે સંભાવના છે કે હેકિંગ થઈ શકે ઇલેક્શન કમિશન પ્રયાસ કરે છે કે હેકિંગ ના થાય અને જો થાય તો તરત એને પકડી પાડવા માં આવે છે ઇલેક્શન કમિશન હંમેશા પીડીએફ ફાઇલ કરી ને વેબસાઇટ પર મૂકે છે ડિજિટલ ફોર્મેટ નથી મૂકતું પીડીએફ ફોર્મેટ માં જે ધ્યાન રાખવા નું હોય છે સુરક્ષા નું રખાય છે વોટ ચોરી બાબતે પણ રાઉતે ખુલાસો કર્યો મતદાતા યાદી માં ખામી હોવું અને વોટ ચોરી બંને અલગ અલગ છે મતદાતા યાદી માં ખામી હોવું શકાય છે પણ તેનું ધ્યાન રાખ્યું છે મતચોરી એ થવું ઘણું મુશ્કેલ છે One to one ઉદય રંજન સાથે ઓ પી રાઉત પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ( Exclusive) ઉદય રંજન ઝી 24 કલાક અમદાવાદ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NBNARESH BHALIYA
Sept 19, 2025 09:03:00
Jetpur, Gujarat:SULG:- ZK RJT TREN LILIZANDI..... FORMANT:- AVB..... APPROVEL:- IDEA PASS..... FEED:- FTP JETPUR..... એન્કર:- રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન ઉપર ઘણા સમયથી લાંબા અંતર ના ટ્રેનના સ્ટોપની માગણી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇગ એસો.સહિત વિવિધ સંસ્થાઓની હતી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાં અને ધારાસભ્ય જયેશ રાદડિયા ના પ્રવાસોથી લાંબા અંતરના ટ્રેન સ્ટોપ મળતાં જેતપુર આસપાસ ના લોકોની સુવિધામાં વધારો થશે, જેતપુર ઔદ્યોગિક શહેર હોવાથી અહીંયા મોટા ભાગે બહારના રાજ્યના કામદારો કામ કરી રહ્યા છે,તેની સાથે જેતપુર અને આસપાસના લોકોને પણ લાંબા અંતર ની ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો જેતલસર જંકશન રેલવે સ્ટેશન ઉપર જવું પડતું હતું,જેમાં હવે લાંબા અંતર ટ્રેનોનો સ્ટોપ મળતાં નવાગઢ રેલવે સ્ટેશન ઉપર થી મુસાફરી કરી શકાશે, લાંબા અંતરની 5 જેટલી ટ્રેનોને સ્ટોપ મળતા આજે નવાગઢ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાં અને ધારાસભ્ય,રેલવેના અધિકારી દ્વારા લીલી લીલીઝંડી આપી વેરાવળ - જબલપુર ટ્રેન ને પ્રસ્થાન કરાવ્યું હતું, લાંબા અંતરના ટ્રેનના સ્ટોપની જો વાત કરીએ તો વેરાવળ - જબલપુર - વેરાવળ, વેરાવળ - બાંદ્રા - વેરાવળ, વેરાવળ - ઇન્દોર - વેરાવળ, વેરાવળ - બનારસ - વેરાવળ, વેરાવળ - ઓખા - વેરાવળ,ભાવનગર - પોરબંદર - ભાવનગર જેવી ટ્રેનોના સ્ટોપ મળ્યા જેતપુર,નવાગઢ, રેલવે સ્ટેશન ને મળ્યા હતા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાં એ મીડિયા સાથે ની વાત માં જણાવ્યું હતું,ઘણા સમયથી ટ્રેનના સ્ટોપની માગણી હતી,5 જેટલી ટ્રેનો જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ મળતાં મુસાફરોને સુવિધા મળશે,...... બાઈટ:- મનસુખ માડવીયાં - કેન્દ્રીય મંત્રી
0
comment0
Report
URUday Ranjan
Sept 19, 2025 08:03:20
Ahmedabad, Gujarat:Slug : 1809ZK_LIVE_AHD_BLACK_FILM Reporter : UDAY RANJAN Injgst Feed :1809ZK_LIVE_AHD_BLACK_FILM Date : 18 - 09 - 2025 Format : PKG & WEB એન્કર :રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગર ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.. જેમાં અમદાવાદ શહેર પોલીસે પણ કડક હાથે કાર્યવાહી કરી છે.. જોકે શહેરમાં આ કામગીરી હજુ પણ આગામી દિવસોમાં ચાલતી રહેશે.. ઉપરાંત સોશિયલ મીડિયા પર બ્લેક ફિલ્મ,, નંબર પ્લેટ વગરના વાહનો સાથે ના અપલોડ કરેલા ફોટા અને વિડીયો ના આધારે પણ પોલીસ કાર્યવાહી કરશે... વિઓ : 01 અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા 15 દિવસ થી કાળા કાચ ની ગાડીઓ અને નંબર પ્લેટ અને ફેન્સી નંબર પ્લેટ ની ગાડીઓ ને લઈ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી.. જેમાં 16 સપ્ટેમ્બર સુધી માં શહેર ના અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશન માં અનેક કેસો કરી દંડ વસૂલ કરવામાં આવ્યા છે.. નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ ના વાહન માલિક વિરુદ્ધ કુલ 4305 કેસો થયા છે.. જેમાં 14,77,900 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.. સાથો સાથ 397 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે..બીજી બાજુ કાળા કાચ (ડાર્ક ફિલ્મ ) વાળી વાહનો માં કુલ 1876 કેસ કરી કુલ 9,59,000 દંડ વસૂલ કરવામાં આવેલ અને 41 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.. બાઈટ - નરેન્દ્ર ચૌધરી - જેસીપી ટ્રાફિક. વિઓ : 02 નંબર પ્લેટ વગર ની ગાડીઓ અને કાળા કાચ સાથે ગાડી ફેરવનાર વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.. સાથે જ સરકારી કર્મચારી - અધિકારી અને પોલીસ વિભાગના જવાનો વિરુદ્ધ પણ આ કાર્યવાહી કરવામાં આવી છે.. ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધીની અલગથી ડ્રાઈવ શહેર પોલીસ દ્વારા આપવામાં આવી છે.. જેમાં નિયમ તોડનાર તમામ વાહન માલિક કે તેના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.. ઉપરાંત સરકારી કર્મચારી અધિકારી હશે તો પણ કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા છે.. સાથે જ સોશિયલ મીડિયા પર રીલ કે ફોટા વિડિયો મૂકવામાં આવ્યા હશે. તેના પર પણ પોલીસ નજર રાખી રહી છે. અને તેમાં પણ જો નિયમોના ઉલ્લંઘન થતા હશે તો તેવા વાહન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.. બાઈટ - નરેન્દ્ર ચૌધરી - જેસીપી ટ્રાફિક. વિઓ : 03 શહેર પોલીસ દ્વારા અવારનવાર વાહન નિયમોના ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.. પરંતુ આવા વાહન ચાલકો સુધારવાનું નામ નથી લેતા.. જેથી આવા નિયમો તોડનાર વાહન ચાલકો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી થાય તે પણ જરૂરી છે.. સાથે જ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓ પણ વાહન નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી જરૂરી બની છે... ઉદય રંજન ઝી મીડિયા અમદવાદ
0
comment0
Report
URUday Ranjan
Sept 19, 2025 08:03:04
Ahmedabad, Gujarat:Slug : 1809ZK_LIVE_AHD_NAVRATRI_POLICE Reporter : UDAY RANJAN Injgst Feed :1809ZK_LIVE_AHD_NAVRATRI_POLICE Date : 18 - 09 - 2025 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા ફાઈલ ફૂટેજ ઉપયોગ માં લેવા.. એન્કર : નવરાત્રી માં મહિલા ની સુરક્ષાને લઈને પોલીસ નો એકશન પ્લાન તૈયાર થઇ ગયો છે .. નવરાત્રીમાં ખૈલયા બનીને રોમીયો કે ચોર ટોળકી સક્રિય થઈ તો તેને પકડવા હવે ટ્રેડીશનલ ડ્રેસ માં ખૈલયા ના સ્વાગમા પોલીસ હશે તૈનાત. મહિલાઓની છેડતી કરનાર રોમીયો જ નહિ હવે ચોર ટોળકીને પકડવા માટે પણ મહિલા પોલીસ ની સી ટીમ આવી મેદાનમા.. શું છે પોલીસ નો એકશન પ્લાન.. જોઈએ આ અહેવાલ,, વિઓ : 1 આગામી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે.. ત્યારે પોલીસ દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક અને કાયદા વ્યવસ્થાની જાળવણી માટે એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે.. નવરાત્રીના પર્વ માં 12 હજારથી વધુ પોલીસની ટીમ બંદોબસ્ત મા હાજર રહેશે.. ગરબાની રમઝટ વચ્ચે ખૈલ્યાના સ્વાગ અસામાજીક તત્વો અને રોમિયોની સાથે ચોર ટોળકી પણ સક્રીય થાય છે... જે મહિલાઓની છેડતી કરીને હેરાન કરે છે તો ચોર ટોળકી મોબાઈલ અને પર્સ જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરી છે.. આ ઘટનાઓને લઈને હવે અમદાવાદ પોલીસ ની સી ટીમ મેદાનમાં આવી છે.. મહિલા ACP, પીઆઈ, પીએસઆઈ અને શી ટીમનો ખાનગી રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવશે,, ખાસ કરીને સિંધુભવન રોડ,એસ જી હાઈવે અને રિવરફ્રન્ટ વિસ્તારમા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે.. જેમા શી ટીમ કોમર્શિયલ પાર્ટી પ્લોટ પર ટ્રેડીશનલ ડ્રેસ માં વોચમા રહેશે.. ખૈલયા ની જેમ ગરબાની રમઝટ વચ્ચે ચોર ટોળકી પર સતત નજર રાખશે.. આ પ્રકારે અમદાવાદ શહેરના ખાનગી પાર્ટી પ્લોટમાં મહિલા પોલીસની શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસ માં મહિલાઓની સુરક્ષા સાથે લોકોની કિંમતી વસ્તુઓનું પણ રક્ષણ કરશે... બાઈટ : રિમા મુનશી, DCP, પોલીસ કન્ટ્રોલ વિઓ : 2 શહેરમા ગરબા આયોજક દ્વારા પાર્ટી પ્લોટમાં તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે..ત્યારે નવરાત્રી મા ટ્રાફિકની સમસ્યા ઓ વધતી હોય છે..જેથી ટ્રાફિક પોલીસે આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.. ખાસ કરીને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થા મા તૈનાત રહેશે.. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે મોટા વાહનો ના પ્રવેશ માટે રાત્રે 2 વાગે સુધી પ્રતિબંધીત રાખવામા આવ્યો છે.. આ ઉપરાંત ગરબા આયોજકોને ટ્રાફિક વ્યવસ્થા માટે પાર્કિંગ માટે ઈન ગેટ, આઉટ ગેટ અને પાર્કિંગ પ્લોટ પણ વ્યવસ્થિત હોય તેવી સુચના આપવામા આવી છે.. બાઈટ- એન એન ચૌધરી, JCP, ટ્રાફિક પોલીસ વિઓ : 3 મહત્વનું છે કે નવરાત્રી માં રાત્રે પોલીસ રોડ પર યુનિફોર્મમા અને ગરબા સ્થળે ટ્રેડીશનલ ડ્રેસ માં શહેરીજનોને સુરક્ષા આપશે. આ ઉપરાંત ટ્રાફિક અને બાઈકર્સ ગેંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે.. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
URUday Ranjan
Sept 19, 2025 08:02:49
Ahmedabad, Gujarat:Slug : 1809ZK_LIVE_AHD_CYBER_AROPIReporter : UDAY RANJAN Injgst Feed :1809ZK_LIVE_AHD_CYBER_AROPI Date : 18 - 09 - 2025 Format : PKG & WEB નોંધ : સ્ટોરી ને લગતા વિડીયો ઉપયોગ માં લેવા.. એન્કર :કંબોડિયા ની ચાઈનીઝ સાયબર ગેંગને સીમકાર્ડ પૂરા પાડતા 2 આરોપીઓ ની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે..ગેંગ દ્વારા કરવામાં આવેલ 86.22 લાખની છેતરપિંડી ની સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી..આ કેસની તપાસ કરતા બે શંકાસ્પદ આરોપી મળી આવ્યો હતો...આરોપીઓ અન્ય વ્યક્તિ નામે બનાવતી કંપની ઉભી કરી કોર્પોરેટર સિમ કાર્ડ મેળવી ચાઇનીઝ ગેંગ ને આપતા હતા..આરોપીઓ દ્વારા 550 જેટલા સિમ કાર્ડ લેવામાં આવેલ અને કોર્પોરેટ નિયમ પ્રમાણે સીમ કાર્ડ બંધ થઈ ગઈ હોવાનું કહી ખોટી રીતે 2500 થી વધુ બ્લેન્ક કાર્ડ પણ લઈ સીમકાર્ડ ચાઈનીઝ ગેંગને આપ્યા હતા..નોંધનીય છે કે આ લોકો સીમ કાર્ડ વેચવા ચાઇનીઝ ગેંગ ને છેતરી ચૂક્યા હતા..લોકોને નોકરીની લાલચ આપીને ડોક્યુમેન્ટ મેળવતા અને બાદમાં તેમના ડોક્યુમેન્ટ પર બોગસ કંપની શરૂ કરીને સિમ કાર્ડ લેતા હતા.આરોપીઓ 350 કિંમતનું સીમકાર્ડ 600 - 700 માં વેચતા હતા..અત્યાર સુધી 6 થી 7 લાખ નું સીમ કાર્ડ વેચી ચૂક્યા છે.મુંબઈ એરપોર્ટ પર નિર્ધારી જગ્યાએ ચાઈનીઝ ગેંગના સભ્યો ને સીમકાર્ડ પહોંચાડતા હતા અને 2 થી 3 માસથી સીમકાર્ડ નો વેપલો કરતા હતા..મહારાષ્ટ્ર ના થાણે જિલ્લા ના ડોમ્બીવલી થી ઋષિકેશ ઉર્ફે ઋષભ જયકર અને કર્ણાટકના બેલગામમાં રહેતા સુરેશ ગુડીમ ની ધરપકડ કરી..આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ mp અને મુંબઈ માં સાઇબર ક્રાઇમ ની ફરિયાદ નોંધાઈ છે.. બાઈટ - ચિન્મય દેસાઈ, PI , સાઇબર ક્રાઈમ ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 19, 2025 06:12:16
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 19, 2025 05:48:58
Surat, Gujarat:સુરત... બેક ખાતું ઉપયોગ કરવા આપતા ખાતા માંથી 7.50 લાખ ઉપાડી લેવાની શંકામાં અપહરણ, ગોડાદરા વિસ્તારની ઘટના યુવાનનું અપહરણ કરનારા બે આરોપીઓની ધરપકડ કાળા ટોપીધારી અજાણ્યા ઇસમો મો.સા. પર આવ્યા હતા, પોલીસે વહેલી સવારે કડોદરા ખાતેથી બંને અપહરણકર્તા ને ઝડપી પાડ્યા અપહરણકર્તા ઓનાં ચુંગાલ માંથી યુવાનને મુકત કરાવ્યો , લીંબાયતમાં રહેતા 21 વર્ષીય યુવાન સંદીપ માહોરનું અપહરણ કરાયું હતું, યુવાન ગોડાદરા પટેલ નગર બ્રીજ પાસે આવેલી ઇન્સ્ટા ચા પર મિત્રો સાથે ચા પીતો હતો, જે દરમ્યાન અપહરણ કરી ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા, આરોપી અશોક સેને ની કબુલાત , અપહરણ કર્યા બાદ અશોક નામક શખ્સ ફોર વ્હીલ લઈને આવ્યો હતો સંદીપને તેમાં બેસાડી કડોદરા તરફ લઈ જતા હતા, જે દરમ્યાન પોલીસના હાથે પકડાઈ ગયા હતા, ચાર-પાંચ મહિના પહેલા કમલેશે મિત્ર સંદીપ માહોર મારફતે બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. તમામ પ્રક્રિયા સંદીપે કરી હતી અને સંદીપે તેના રૂ.10 હજાર લીધા હતા, ખાતામાંથી કોઇએ રૂ.7.50 લાખ ઉપાડી લીધા હતા, જે પૈસા સંદીપે ઉપાડ્યા હોવાની શંકા રાખીને કમલેશે તેને ફોન કરી રૂપિયાની માંગણી કરી હતી, સંદીપે રુપીયા આપવાની ના પાડી હતી, જેથી તેનું અપહરણ કરીને રૂપિયાની ઉઘરાણી કરી હતી વધુ તપાસ ગોડાદરા પોલીસે હાથ ધરી બાઈટ :વી.એમ.જાડેજા (એસીપી સુરત પોલીસ)
1
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Sept 19, 2025 05:47:00
Karantha, Gujarat:MATDAAN_PKG_SCRIPT LOCATION-NARMADA FORMAT-PKG NARMADA નોંધ આ સ્ટોરી FTP એન્કર મેન્ડેટવાળી ઘનશ્યામ પટેલની અને મેન્ડેટ વિનાની અરૂણસિંહ રણાની પેનલ વચ્ચે દૂધધારા ડેરી નો જંગ વચ્ચે આજે મતદાન સરૂં વિઓ નર્મદા ભરૂચમાં ભાજપ માટે જંગ બનેલી દૂધધારા ડેરીમાં આજે મતદાન 900 કરોડનું ટર્ન ઓવર ડેરીમાં સત્તા મેળવવા ભાજપના જ બે આગેવાનો કાંટે કી ટકકર જોવા મળી ડેરીમાં છેલ્લા 17 વર્ષથી કરી રહેલાં ઘનશ્યામ પટેલ સામે આ વર્ષે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા મેદાને આવ્યા છે. દૂધારીમાં અનામતની 2 અને અનુસૂચિત આદિજાતિની એક મળી કુલ 15 બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. મતદાન પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સત્તાવાર રીતે મેન્ડેટ મોકલાવ્યો હતો. જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરૂણસિંહની પેનલના ૩ ઉમેદવારના નામ હતાં. ઉમેદવાર ઉભા રાખી મેન્ડેટને ધરાવતી પણ ગણકાર્યો ન હતો. માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ વચ્ચે દિવસ બાદ ઉમેદવારોનું ચિત્ર રહી છે. સ્પષ્ટ થઈ ગયું હતું. ડેરીના 11 શાસન ઝોનની 11 બેઠક માટે બંને સામે પેનલના મળી 22 ઉમેદવાર, ભાજપના મહિલા અનામતની બે બેઠક માટે રણાએ 4 ઉમેદવાર અને અનુસૂચિત કુલ કુલ 2, એમેદવાર જેમાં આજેવા વારે ભરૂચમાં આયોજન ભવન ખાતે અને રાજપીપળામાં એપીએમસી ખાતે સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન કરાવવામાં આવ્યું . ભરૂચ જિલ્લાની દૂધ મંડળીના મતદારો ભરૂચ દૂધધારા ડેરીમાં આજે ભાજપનું પાણી મપાશે 14 બેઠકો માટે 296 મતદારો નું થયું મતદાન થશે ત્યારે આ ભાજપ vs ભાજપ વચ્ચે સીધો જંગ થવા જઈ રહ્યો છે ત્યારે હાલ તો બન્ને પક્ષ ના ઉમેદવારો પોતાના જીત ના દાવા કરી રહ્યા છે બાઈટ....સુનિલ પટેલ (ભાજપ માંથી સસ્પેન્ડ કરાયેલ સભ્ય) બાઈટ.....ઘનશ્યામ પટેલ (ચેરમેન દૂધ ધારા)
3
comment0
Report
UPUMESH PATEL
Sept 19, 2025 04:45:39
Valsad, Gujarat:Approved By Dayplan એન્કર : વલસાડ ખાતે એક 6 વર્ષ ની દીકરી દ્રારા નવરાત્રી પહેલા કરાઈ નવરાત્રીની અનોખી ઉજવણી વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો સાથે ગરબા રમી નવરાત્રીની કરી ઉજવણી..વૃદ્ધાશ્રમમાં 6 વર્ષની દીકરી ગરબા રમવા જતા વૃદ્ધાશ્રમમાં ખુશીના ભાવુક દ્રશ્યો સર્જાયા વિઓ : સમગ્ર રાજ્યમાં નવરાત્રી ને લઈ ગરબા ખેલાયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલાયો તથા ગરબા આયોજકો દ્રારા નવરાત્રીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ ખાતે રહેતી 6 વર્ષ ની દિત્યા ઓઝા દ્રારા નવરાત્રી પહેલા અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરાઈ હતી 6વર્ષ ની દિત્યા ઓઝા દ્રારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને પરિવાર ની જેમ આશ્રમમાં નવરાત્રી પહેલા આનંદ મળી રહે તે માટે તેમના સાથે ગરબા રમવાનું નક્કી કરી તેમના જોડે ગરબા રમ્યા હતા દિત્યા ઓઝા તેમની માતા ડો નેહા ઓઝા જોડી એક વાર વૃધ્ધાશ્રમ ગઈ હતી ત્યારે આ 6વર્ષની દીકરીને આ વૃધ્ધો માટે કઈ કરવાનું નક્કી કર્યું હતું જે બાદ નવરાત્રી આવતા નવરાત્રી પહેલા દિત્યા દ્રારા વૃધ્ધાશ્રમમાં જઈ તમામ વૃધ્ધાશ્રમના વૃધ્ધો જોડે ગરબા રમ્યા હતા નાની દીકરી વૃધ્ધાશ્રમમાં ગરબા રમવા પોહચતા ત્યાં રહેતા તમામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો કેટલા વૃધ્ધો નાની દીકરીને માતાજી આવ્યા હોય એમ સમજી દીકરીના આશીર્વાદ લઈ ભાવુક થઈ ગયા હતા..ત્યારે દિત્યાના પરિવારે દિત્યાના આ કાર્યને બિરદાવ્યો હતો અને આનંદ વ્યક્ત કર્યો હતો બાઈટ : દિત્યા ઓઝા (6 વર્ષ ની દીકરી ) બાઈટ : ડો નેહા ઓઝા ( દિત્યા માતા ) બાઈટ : સંજીવ કુમાર ( વૃધ્ધાશ્રમ ખાતે રહેનાર ) બાઈટ : પ્રફુલ ભાઈ શાહ ( વૃધ્ધાશ્રમ ખાતે રહેનાર )
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 19, 2025 04:31:15
Surat, Gujarat:સુરતના લીંબાયત વિસ્તારની કુખ્યાત કેલીયા ગેંગના સૂત્રધાર અને તેના સાગરીતે બે દિવસ અગાઉ શ્રમિકને માર મારી ચપ્પુ બતાવી તેની પાસેના રૂ.૩૨,૫૦૦ લૂંટી લીધા હતા. આ બનાવમાં લીંબાયત પોલીસે ગુનો બંનેની ધરપકડ કરી તારીખ વિસ્તારમાં આરોપીઓ નો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. વિઓ.1 મહારાષ્ટ્રના ધૂળીયાના વતની અને સુરતમાં લીંબાયત અસપાસનગર વિભાગ ૧માં રહેતા ૩૨ વર્ષીય શ્રમિક અમોલ સંભાજી શીરસાટે બે મહિના પહેલા મિત્ર સુનિલ પાટીલ પાસે રૂ.૩૨, ૫૦૦ ઉછીના લીધા હતા. તે પરત કરવા સોમવારે સાંજે અન્ય મિત્ર રાહુલ પટેલ પાસે ઉછીના લઇ ઘરે જતો હતો ત્યારે ઋષિકેશ એન્કલેવ પાસે કુખ્યાત કેલીયા ગેંગના સાગરીત સાગર ઉર્ફે ઘોડાએ તે ચપ્પુ બતાવી આંતર્યો હતો અને ખિસ્સામાંથી પૈસા કાઢવા પ્રયાસ કરતા અમોલ તેને ધક્કો મારીને ભાગ્યો હતો. બાદમાં તે કેશવનગર સોસાયટીમાં દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો ત્યારે ગેંગના સૂત્રધાર કૈલાશ ઉર્ફે કેલીયાએ તેને ઉભો રાખી તુજે સાગરને રુકનેકો બોલા તો તુ ક્યુ વહા સે ભાગા કહી માર મારી બાદમાં ચપ્પુ બતાવી ખિસ્સામાંથી રોકડા રૂ.૩૨,૫૦૦ કાઢી લીધા હતા. અને અગર યે બાત કીસી કો બતાઈ તો તુજે જાન સે માર દૂંગા તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. અમોલની ફરિયાદ બાદ લીંબાયત પોલીસે કૈલાશ અને સાગરની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે જે તે વિસ્તારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમાં માફી મંગાવામાં આવી હતીઉલ્લેખનીય છે કે યુવાનનું અપહરણ કરી યુએસડીટી ટ્રાન્સફર કરવાના કેસમાં છ મહિના અગાઉ જ બંને જેલમાંથી છૂટ્યા છે. બાઈટ..વી.એમ.જાડેજા..એસીપી
1
comment0
Report
CPCHETAN PATEL
Sept 19, 2025 04:18:36
Surat, Gujarat:એકર સુરત શહેરમાં ગેંગ બનાવી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતી ટોળકીઓ સામે પોલીસ કમિશ્નર ગુજસીટોકનો કડક અમલ કરી રહ્યા છે. હવે પોલીસએ ખંડણીખોરીમાં કુખ્યાત સદ્દામ-ગોડિલ ગેંગ વિરુદ્ધ પણ ગુજસીટોક હેઠળ કાયદેસર એક્શન લીધું છે. ચોકબજાર પોલીસે ગેંગના મુખ્ય સભ્યો ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ ઇકબાલ બચાવ, તેનો ભાઈ ફૈઝલ સદ્દામ અને સાહિદ ગોડિલ સામે ગુનો નોંધાવ્યો છે. વિઓ.1 શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા પાંચેક મહિનાથી ખંડણીખોરો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ, પત્રકાર કે સમાજ સેવકના નામે વેપારીઓ અને બિલ્ડરોને રંઝાડતા તત્ત્વોને એસઓજીએ બેનકાબ કર્યા હતા. આ અભિયાન દરમ્યાન સદ્દામ-ગોડિલ ગેંગના કારનામા પણ બહાર આવ્યા હતા.12 ફેબ્રુઆરીએ લિંબાયતના અજરૂદ્દીન ગોગા અને તેનો મિત્ર ફરહાન પટેલ કાર્ટિંગના વેપારીને રૂ. 6.70 લાખ આપવા જઈ રહ્યા હતા. ત્યારે રાંદેરના અલફેશાની ટાવરમાં રહેતો ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ, તેનો ભાઈ ફૈઝલ અને સાહિદ ગોડિલ કાર લઈને આવ્યા અને સદ્દામ-ગોડિલ ગેંગ કો સલામ દુઆ કિયે બિના યહાં કોઈ નહીં આ શક્તા એવો રોફ જમાવી રોકડ ભરેલી બેગ લૂંટી લીધી હતી. છ મહિના બાદ પીડિત વેપારીએ ચોકબજારમાં ગુનો નોંધાવ્યો હતો. અનેક વેપારીઓ-બિલ્ડરોને રંઝાડ્યા આ ગેંગે રાંદેર, ગોરાટ રોડ સહિતના વિસ્તારના વેપારીઓ અને બિલ્ડરોને સતત ધમકી આપી ખંડણી વસૂલી હતી. પોલીસે અનેક ફરિયાદોને આધારે તપાસ હાથ ધરી અને આખરે ગુજસીટોકની કલમો હેઠળ કાર્યવાહી કરી. ગેંગનો ઇતિહાસ વર્ષ 2009થી અત્યાર સુધીમાં છેતરપિંડી, મારપીટ, ધમકી, ખંડણી, મિલકત-જમીન હડપ કરવા સહિતના 13 ગુના નોંધાઈ ચૂક્યા છે. ઇમ્તિયાઝ સદ્દામ કાપડ માર્કેટમાં દબદબો જમાવી ચૂક્યો છે અને જીએસટી કૌભાંડમાં પણ તેનું નામ આવ્યું હતું. હાલ ઇમ્તિયાઝ સદ્દામ અને સાહિદ ગોડિલ લાજપોર જેલમાં કેદ છે, જ્યારે ફૈઝલ સદ્દામ દુબઈ ભાગી ગયો છે. પોલીસે સદ્દામ-ગોડિલ ગેંગ સામે સરઘસ કાઢી શહેરમાં ખાખીનો ખૌફ ઊભો કર્યો છે. પોલીસે કડક સંદેશો આપ્યો છે કે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આચરતી કોઈ પણ ટોળકી કાયદાથી ઉપર નથી. બાઈટ : રાજદીપસિંહ નકુમ, ડીસીપી .... સુરત બ્રેક સુરત શહેરમાં કુખ્યાત સદ્દામ-ગોડીલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક ની કડક કાર્યવાહી ગુજસીટોક કાયદા હેઠળ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો ગેંગના સૂત્રધાર સદ્દામ ઉર્ફે ઇમ્તિયાઝ, ભાઈ ફૈસલ અને શાહિદ વિરુદ્ધ કાર્યવાહી ગેંગ વિરુદ્ધ કુલ 13 ગંભીર ગુના નોંધાયેલા ખંડણી, ધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારીના ગુનાઓમાં સંડોવણી યુએસડીટી ક્રિપ્ટોકરન્સી દ્વારા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો જીએસટી કૌભાંડથી સરકારે પણ ભોગવ્યું મોટું આર્થિક નુકસાન ગેંગ ગરીબો અને વેપારીઓને હેરાન કરીને પડાવતી હતી ખંડણી જમીન-મિલકત ડીલમાં છેતરપિંડી એ ગેંગની મુખ્ય મોડસ ઓપરેન્ડી 2006થી સતત ગુનાખોરીમાં સંડોવાયેલું ગેંગ છેલ્લા 2 મહિનામાં જ 6 નવા ગુના નોંધાયા મુંબઈમાં પણ નોંધાયો છે આરોપી ગોડીલ વિરુદ્ધ કેસ પોલીસે ખુલાસો કર્યો કે ગેંગ આંતરરાજ્ય સ્તરે સક્રિય નાગરિકોમાં આશા – હવે અંત આવશે સદ્દામ-ગોડીલ ગેંગના આતંકનો બન્ને આરોપીઓની ધરપકડ થતા સ્થાનિકોએ એસઓજી નું ભવ્ય સન્માન કર્યું હતું બાઈટ..રાજદીપસિંહ નકુમ...ડીસીપી એસઓજી
3
comment0
Report
ATAMIT TRIPATHI
Sept 19, 2025 02:33:48
Chowk, Uttar Pradesh:स्टोरी हेडलाइन- स्वेच्छा से नेपाल जेल में बाकी सजा काटने गए उमर शेख में पेश किए मिसल, नेपाल Gen-Z आंदोलन के दौरान सुन्धारा कारागार नेपाल से आए थे अपने घर भारत स्टोरी फीड स्लग-1909ZUP_MGHJ_quidi_R स्टोरी लोकेशन- महराजगंज रिपोर्टर का नाम- अमित त्रिपाठी एंकर- नेपाल में हुए भ्रष्टाचार के खिलाफ Gen-Z के आंदोलन के दौरान नेपाल के कई जिलों से कैदी जेल तोड़कर फरार हो गए थे कईयों को उनके ठिकानों से पकड़ा गया, कुछ भारत नेपाल बॉर्डर पर पकड़े गए, लेकिन अभी भी तमाम कैदी फरार हैं जिनकी तलाश जारी है। लेकिन भारत के रहने वाले मुस्लिम युवक ने मिसाल पेश की है जो नेपाल काठमांडू के सुन्धारा कारागार में अपनी सजा काट रहे थे, आंदोलन के दौरान वह भी कारागार से भारत में स्थित अपने घर भाग आए थे । अब नेपाल की स्थिति सामान्य होने पर अपनी स्वेच्छा से जेल में वापस जा रहे हैं। उनकी इस हिम्मत की लोग सराहना कर रहे हैं, क्योंकि नेपाल के कैदी अगर भारत या दूसरे देश में चले जाएं तो उनको उस देश में पकड़ना बडा ही कठिन होता है। लेकिन जिस तरह महराजगंज के सोनौली कस्बे के रहने वाले उमर शेख ने 9 साल नेपाल जेल में सजा काटी और विवाद के समय वह अपने घर आ गए थे लेकिन अब बचे हुए सजा को काटने के लिए अपनी स्वेच्छा से वह नेपाल काठमांडू के सुन्धारा कारागार में जाने के लिए रवाना हो चुके हैं। वी/ओ- उमर शेख ने बताया नेपाल में भ्रष्टाचार के खिलाफ जंग के दौरान सड़कों पर आंदोलन किया जाने लगा, जेल में फोर्स की कमी हो गई तमाम कैदी जेल तोड़कर भागने लगे जेल में अफरा-तफरी का माहौल हो गया, उस समय कुछ समझ में नहीं आ रहा था की क्या किया जाए, क्योंकि अगर वहां रुके तो कहीं ऐसा न हो की जेल में भी कुछ कैदी दुश्मन होते हैं उनके शिकार हो जाए, इसलिए वह भी कारागार से भाग निकले और भारत नेपाल सीमा सोनौली के कस्बे में जहां उनका घर है वह चले आए । उन्होंने यह भी बताया कि जब वह वहां से निकले थे तो यह सोच रखे थे कि जब नेपाल में स्थिति सामान्य हो जाएगी तो वह फिर से जेल में वापस लौट जाएंगे हालांकि स्थिति सामान्य हो गई है नेपाल में अंतरिम प्रधानमंत्री सुशीला कार्की जो की पूर्व जस्टिस रही है । उमर का ऐसा मानना है कि उनके कार्यकाल में उन्हें भी न्याय मिलेगा उनके ऊपर भगोड़ा का ठप्पा नहीं लगेगा, इसलिए वह अपनी स्वेच्छा से नेपाल काठमांडू में स्थित सुन्धारा जेल में जाने के लिए निकल चुके हैं। बाइट-मोहम्मद उमर शेख वी/ओ- जानकारी के अनुसार 26 सितंबर 2025 को उनकी सजा पूरी हो जाएगी, उनकी रिहाई को महज कुछ ही दिन बचे हुए हैं जिसे काटने के लिए वह फिर से उस जेल में वापस गए हैं जहां उन्होंने अब तक का सजा काटा, उमर शेख ने जेल से भागे अन्य कैदियों से भी अपील किया है कि वह जल्द से जल्द अपने कारागार में वापस लौट आए, नेपाल में अब पूर्व जस्टिस सुशीला कार्की का अनुशासन है, उम्मीद है की सभी को इंसाफ मिलेगा। फिलहाल उमर शेख ने तो अपनी कैद वापसी कर ली है, आने वाली 26 सितंबर को उनका सजा पूरा होगा, उस दिन उन्हे मुक्त किया जाएगा या नहीं यह देखने वाली बात होगी। बाईट- मोहम्मद उमर शेख
3
comment0
Report
Advertisement
Back to top