Back
वलसाड़ की छह साल की दिता ओझा ने वृद्धाश्रम में गरबा रचा!
UPUMESH PATEL
Sept 19, 2025 04:45:39
Valsad, Gujarat
Approved By Dayplan
એન્કર : વલસાડ ખાતે એક 6 વર્ષ ની દીકરી દ્રારા નવરાત્રી પહેલા કરાઈ નવરાત્રીની અનોખી ઉજવણી વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો સાથે ગરબા રમી નવરાત્રીની કરી ઉજવણી..વૃદ્ધાશ્રમમાં 6 વર્ષની દીકરી ગરબા રમવા જતા વૃદ્ધાશ્રમમાં ખુશીના ભાવુક દ્રશ્યો સર્જાયા
વિઓ : સમગ્ર રાજ્યમાં નવરાત્રી ને લઈ ગરબા ખેલાયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલાયો તથા ગરબા આયોજકો દ્રારા નવરાત્રીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ ખાતે રહેતી 6 વર્ષ ની દિત્યા ઓઝા દ્રારા નવરાત્રી પહેલા અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરાઈ હતી 6વર્ષ ની દિત્યા ઓઝા દ્રારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને પરિવાર ની જેમ આશ્રમમાં નવરાત્રી પહેલા આનંદ મળી રહે તે માટે તેમના સાથે ગરબા રમવાનું નક્કી કરી તેમના જોડે ગરબા રમ્યા હતા દિત્યા ઓઝા તેમની માતા ડો નેહા ઓઝા જોડી એક વાર વૃધ્ધાશ્રમ ગઈ હતી ત્યારે આ 6વર્ષની દીકરીને આ વૃધ્ધો માટે કઈ કરવાનું નક્કી કર્યું હતું જે બાદ નવરાત્રી આવતા નવરાત્રી પહેલા દિત્યા દ્રારા વૃધ્ધાશ્રમમાં જઈ તમામ વૃધ્ધાશ્રમના વૃધ્ધો જોડે ગરબા રમ્યા હતા નાની દીકરી વૃધ્ધાશ્રમમાં ગરબા રમવા પોહચતા ત્યાં રહેતા તમામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો કેટલા વૃધ્ધો નાની દીકરીને માતાજી આવ્યા હોય એમ સમજી દીકરીના આશીર્વાદ લઈ ભાવુક થઈ ગયા હતા..ત્યારે દિત્યાના પરિવારે દિત્યાના આ કાર્યને બિરદાવ્યો હતો અને આનંદ વ્યક્ત કર્યો હતો
બાઈટ : દિત્યા ઓઝા (6 વર્ષ ની દીકરી )
બાઈટ : ડો નેહા ઓઝા ( દિત્યા માતા )
બાઈટ : સંજીવ કુમાર ( વૃધ્ધાશ્રમ ખાતે રહેનાર )
બાઈટ : પ્રફુલ ભાઈ શાહ ( વૃધ્ધાશ્રમ ખાતે રહેનાર )
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 19, 2025 06:12:160
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 05:48:581
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 19, 2025 05:47:000
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 04:31:151
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 04:19:135
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 04:19:002
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 04:18:360
Report
ATAMIT TRIPATHI
FollowSept 19, 2025 02:33:480
Report
PKPramod Kumar Gour
FollowSept 18, 2025 17:16:1813
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 17:16:0311
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 17:15:5213
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 17:01:4612
Report
LJLakhani Jaydeep
FollowSept 18, 2025 17:01:0511
Report
LJLakhani Jaydeep
FollowSept 18, 2025 16:46:5414
Report