Back
नर्मदा दूधधारा डेरी: पटेल बनाम राणा, कौन जीतेगा आज मतदान में?
JDJAYESHBHAI DOSHI
Sept 19, 2025 05:47:00
Karantha, Gujarat
MATDAAN_PKG_SCRIPT
LOCATION-NARMADA
FORMAT-PKG
NARMADA
નોંધ આ સ્ટોરી FTP
એન્કર
મેન્ડેટવાળી ઘનશ્યામ પટેલની અને મેન્ડેટ વિનાની અરૂણસિંહ રણાની પેનલ વચ્ચે દૂધધારા ડેરી નો જંગ વચ્ચે આજે મતદાન સરૂં
વિઓ
નર્મદા ભરૂચમાં ભાજપ માટે જંગ બનેલી દૂધધારા ડેરીમાં આજે મતદાન 900 કરોડનું ટર્ન ઓવર ડેરીમાં સત્તા મેળવવા ભાજપના જ બે આગેવાનો કાંટે કી ટકકર જોવા મળી ડેરીમાં છેલ્લા 17 વર્ષથી કરી રહેલાં ઘનશ્યામ પટેલ સામે આ વર્ષે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા મેદાને આવ્યા છે. દૂધારીમાં અનામતની 2 અને અનુસૂચિત આદિજાતિની એક મળી કુલ 15 બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. મતદાન પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સત્તાવાર રીતે મેન્ડેટ મોકલાવ્યો હતો. જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 અને અરૂણસિંહની પેનલના ૩ ઉમેદવારના નામ હતાં. ઉમેદવાર ઉભા રાખી મેન્ડેટને ધરાવતી પણ ગણકાર્યો ન હતો. માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ વચ્ચે દિવસ બાદ ઉમેદવારોનું ચિત્ર રહી છે. સ્પષ્ટ થઈ ગયું હતું. ડેરીના 11 શાસન ઝોનની 11 બેઠક માટે બંને સામે પેનલના મળી 22 ઉમેદવાર, ભાજપના મહિલા અનામતની બે બેઠક માટે રણાએ 4 ઉમેદવાર અને અનુસૂચિત કુલ કુલ 2, એમેદવાર જેમાં આજેવા વારે ભરૂચમાં આયોજન ભવન ખાતે અને રાજપીપળામાં એપીએમસી ખાતે સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન કરાવવામાં આવ્યું . ભરૂચ જિલ્લાની દૂધ મંડળીના મતદારો ભરૂચ
દૂધધારા ડેરીમાં આજે ભાજપનું પાણી મપાશે 14 બેઠકો માટે 296 મતદારો નું થયું મતદાન થશે ત્યારે આ ભાજપ vs ભાજપ વચ્ચે સીધો જંગ થવા જઈ રહ્યો છે ત્યારે હાલ તો બન્ને પક્ષ ના ઉમેદવારો પોતાના જીત ના દાવા કરી રહ્યા છે
બાઈટ....સુનિલ પટેલ (ભાજપ માંથી સસ્પેન્ડ કરાયેલ સભ્ય)
બાઈટ.....ઘનશ્યામ પટેલ (ચેરમેન દૂધ ધારા)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowSept 19, 2025 07:01:490
Report
GKGovindbhai Karmur
FollowSept 19, 2025 06:53:100
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 06:12:160
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 05:48:581
Report
UPUMESH PATEL
FollowSept 19, 2025 04:45:390
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 04:31:151
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 19, 2025 04:19:135
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 04:19:006
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 04:18:363
Report
ATAMIT TRIPATHI
FollowSept 19, 2025 02:33:483
Report
PKPramod Kumar Gour
FollowSept 18, 2025 17:16:1813
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 17:16:0313
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 17:15:5214
Report
AKAshok Kumar
FollowSept 18, 2025 17:01:4613
Report