Back
मनसुख मंडवीयां बोले: जोतपुर-नवागढ़ स्टेशन पर लंबी दूरी की ट्रेनों के स्टॉप
NBNARESH BHALIYA
Sept 19, 2025 09:03:00
Jetpur, Gujarat
SULG:- ZK RJT TREN LILIZANDI.....
FORMANT:- AVB.....
APPROVEL:- IDEA PASS.....
FEED:- FTP JETPUR.....
એન્કર:- રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન ઉપર ઘણા સમયથી લાંબા અંતર ના ટ્રેનના સ્ટોપની માગણી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇગ એસો.સહિત વિવિધ સંસ્થાઓની હતી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાં અને ધારાસભ્ય જયેશ રાદડિયા ના પ્રવાસોથી લાંબા અંતરના ટ્રેન સ્ટોપ મળતાં જેતપુર આસપાસ ના લોકોની સુવિધામાં વધારો થશે,
જેતપુર ઔદ્યોગિક શહેર હોવાથી અહીંયા મોટા ભાગે બહારના રાજ્યના કામદારો કામ કરી રહ્યા છે,તેની સાથે જેતપુર અને આસપાસના લોકોને પણ લાંબા અંતર ની ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો જેતલસર જંકશન રેલવે સ્ટેશન ઉપર જવું પડતું હતું,જેમાં હવે લાંબા અંતર ટ્રેનોનો સ્ટોપ મળતાં નવાગઢ રેલવે સ્ટેશન ઉપર થી મુસાફરી કરી શકાશે,
લાંબા અંતરની 5 જેટલી ટ્રેનોને સ્ટોપ મળતા આજે નવાગઢ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાં અને ધારાસભ્ય,રેલવેના અધિકારી દ્વારા લીલી લીલીઝંડી આપી વેરાવળ - જબલપુર ટ્રેન ને પ્રસ્થાન કરાવ્યું હતું,
લાંબા અંતરના ટ્રેનના સ્ટોપની જો વાત કરીએ તો વેરાવળ - જબલપુર - વેરાવળ, વેરાવળ - બાંદ્રા - વેરાવળ, વેરાવળ - ઇન્દોર - વેરાવળ, વેરાવળ - બનારસ - વેરાવળ, વેરાવળ - ઓખા - વેરાવળ,ભાવનગર - પોરબંદર - ભાવનગર જેવી ટ્રેનોના સ્ટોપ મળ્યા જેતપુર,નવાગઢ, રેલવે સ્ટેશન ને મળ્યા હતા,
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાં એ મીડિયા સાથે ની વાત માં જણાવ્યું હતું,ઘણા સમયથી ટ્રેનના સ્ટોપની માગણી હતી,5 જેટલી ટ્રેનો જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ મળતાં મુસાફરોને સુવિધા મળશે,......
બાઈટ:- મનસુખ માડવીયાં - કેન્દ્રીય મંત્રી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RARavi Agrawal
FollowSept 19, 2025 10:51:220
Report
MDMustak Dal
FollowSept 19, 2025 10:47:370
Report
SVSANDEEP VASAVA
FollowSept 19, 2025 10:47:050
Report
AKAshok Kumar
FollowSept 19, 2025 09:48:250
Report
BPBurhan pathan
FollowSept 19, 2025 09:48:150
Report
AKAjay Kashyap
FollowSept 19, 2025 09:48:010
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:400
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:300
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:230
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:150
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 19, 2025 09:45:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 19, 2025 09:45:320
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 09:22:031
Report
PTPremal Trivedi
FollowSept 19, 2025 09:21:553
Report