Back
अहमदाबाद में ब्लैक फ़िल्म और बिना नंबर प्लेट कारों पर पुलिस की बड़ी कार्रवाई
URUday Ranjan
Sept 19, 2025 08:03:20
Ahmedabad, Gujarat
Slug : 1809ZK_LIVE_AHD_BLACK_FILM
Reporter : UDAY RANJAN
Injgst Feed :1809ZK_LIVE_AHD_BLACK_FILM
Date : 18 - 09 - 2025
Format : PKG & WEB
એન્કર :રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગર ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.. જેમાં અમદાવાદ શહેર પોલીસે પણ કડક હાથે કાર્યવાહી કરી છે.. જોકે શહેરમાં આ કામગીરી હજુ પણ આગામી દિવસોમાં ચાલતી રહેશે.. ઉપરાંત સોશિયલ મીડિયા પર બ્લેક ફિલ્મ,, નંબર પ્લેટ વગરના વાહનો સાથે ના અપલોડ કરેલા ફોટા અને વિડીયો ના આધારે પણ પોલીસ કાર્યવાહી કરશે...
વિઓ : 01
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા 15 દિવસ થી કાળા કાચ ની ગાડીઓ અને નંબર પ્લેટ અને ફેન્સી નંબર પ્લેટ ની ગાડીઓ ને લઈ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી.. જેમાં 16 સપ્ટેમ્બર સુધી માં શહેર ના અલગ અલગ ટ્રાફિક પોલીસ સ્ટેશન માં અનેક કેસો કરી દંડ વસૂલ કરવામાં આવ્યા છે.. નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ ના વાહન માલિક વિરુદ્ધ કુલ 4305 કેસો થયા છે.. જેમાં 14,77,900 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.. સાથો સાથ 397 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે..બીજી બાજુ કાળા કાચ (ડાર્ક ફિલ્મ ) વાળી વાહનો માં કુલ 1876 કેસ કરી કુલ 9,59,000 દંડ વસૂલ કરવામાં આવેલ અને 41 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે..
બાઈટ - નરેન્દ્ર ચૌધરી - જેસીપી ટ્રાફિક.
વિઓ : 02
નંબર પ્લેટ વગર ની ગાડીઓ અને કાળા કાચ સાથે ગાડી ફેરવનાર વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.. સાથે જ સરકારી કર્મચારી - અધિકારી અને પોલીસ વિભાગના જવાનો વિરુદ્ધ પણ આ કાર્યવાહી કરવામાં આવી છે.. ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધીની અલગથી ડ્રાઈવ શહેર પોલીસ દ્વારા આપવામાં આવી છે.. જેમાં નિયમ તોડનાર તમામ વાહન માલિક કે તેના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.. ઉપરાંત સરકારી કર્મચારી અધિકારી હશે તો પણ કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા છે.. સાથે જ સોશિયલ મીડિયા પર રીલ કે ફોટા વિડિયો મૂકવામાં આવ્યા હશે. તેના પર પણ પોલીસ નજર રાખી રહી છે. અને તેમાં પણ જો નિયમોના ઉલ્લંઘન થતા હશે તો તેવા વાહન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે..
બાઈટ - નરેન્દ્ર ચૌધરી - જેસીપી ટ્રાફિક.
વિઓ : 03
શહેર પોલીસ દ્વારા અવારનવાર વાહન નિયમોના ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.. પરંતુ આવા વાહન ચાલકો સુધારવાનું નામ નથી લેતા.. જેથી આવા નિયમો તોડનાર વાહન ચાલકો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી થાય તે પણ જરૂરી છે.. સાથે જ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓ પણ વાહન નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી જરૂરી બની છે...
ઉદય રંજન ઝી મીડિયા અમદવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowSept 19, 2025 09:48:250
Report
BPBurhan pathan
FollowSept 19, 2025 09:48:150
Report
AKAjay Kashyap
FollowSept 19, 2025 09:48:010
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:400
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:300
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:230
Report
CPCHETAN PATEL
FollowSept 19, 2025 09:47:150
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 19, 2025 09:45:370
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 19, 2025 09:45:320
Report
AKArpan Kaydawala
FollowSept 19, 2025 09:22:030
Report
PTPremal Trivedi
FollowSept 19, 2025 09:21:550
Report
NBNARESH BHALIYA
FollowSept 19, 2025 09:03:000
Report
URUday Ranjan
FollowSept 19, 2025 08:03:040
Report
URUday Ranjan
FollowSept 19, 2025 08:02:490
Report