Back
अमरैली हाइवे ब्रिज पर गाबड़े: लोहे की सलियाँ बाहर, यात्रियों में डर
KBKETAN BAGDA
Sept 15, 2025 06:46:06
Amreli, Gujarat
સ્લગ - પુલ ઉપર ગાબડા
લોકેશન - અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - આઇડીયા પાસ
તારીખ - 15/9/25
એન્કર..........
અમરેલી - ભાવનગર સોમનાથ ત્રણ જિલ્લાને જોડતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેના બ્રિજ ઉપર 1 વર્ષમાં લોખંડના સળિયા બહાર આવતા નેશનલ ઓથીરીટી હેઠળ કામ કરનારા એજન્સીની મોટી પોલ ખુલ્લી અકસ્માતનો મોટો ખતરો છે.અવારનવાર સ્થાનિકોએ આ બાબતે રજુઆત કરી છે પરંતુ હજુ સુધી પુલ ઉપર પડેલ ગાબડા નું સમારકામ નથી થયું.
વિઓ - 1
સૌરાષ્ટ્રમા અમરેલી ભાવનગર ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાને જોડતો મહત્વનો નેશનલ હાઇવે એટલે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરી નેશનલ હાઇવે તૈયાર કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રાજુલા જાફરાબાદ પંથક માંથી પસાર થાય છે રાજુલા નજીક આવેલ હિંડોરણા બ્રિજ ઉપર વરસાદી ઝાપટાના કારણે લોખંડના સળિયા બહાર આવ્યા છે આ લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે આ બ્રિજની કામગીરી કેટલીહદે નબળી ગુણવત્તાની છે તે પોલ ખુલી ગઈ છે અહીં સામાન્ય વરસાદી ઝાપટાના કારણે ફરીવાર આ બ્રિજ ઉપર ખાડા પડવાના કારણે લોખંડના સળિયા બહાર આવતા નેશનલ ઓથીરિટીના અધિકારીઓ કામ કરનાર કોન્ટ્રાકટર એજન્સી સામે સવાલો ઉઠી રહ્યા છે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે બ્રિજ તૂટવાની ઘટનાઓ લોકોના જીવ જાય પછી સરકાર 5 લાખની સહાય ચૂકવે છે પરંતુ પહેલા ધ્યાન આપવામાં આવે તો અકસ્માતની ઘટનાઓ પણ અટકી શકે તેમ છે.
બાઈટ - 1 - માધવભાઈ ભાલિયા - વાહન ચાલક - રાજુલા
બાઈટ - 2 - ભોળાભાઈ - વાહન ચાલક - રાજુલા
વિઓ - 2
આ હિંડોરણા બ્રિજ ઉપર આજ જગ્યા ઉપર અગાવ ખાડામાં ગાબડા પડવાના કારણે કોન્ટ્રાકટર દ્વારા ઢીંગડા બુરવામાં આવ્યા બાદ હવે અહીં લોખંડના સળિયા બહાર આવી જવાના કારણે ભારે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ સુત્રોપાસેથી મળતી માહિતી પ્રમાણે આ નેશનલ ઓથીરિટીના અધિકારીઓ સ્થાનિક અને જિલ્લા પ્રશાંશનને ગાઢતા નથી અને સંકલનના અભાવે સ્થાનિક જવાબદાર અધિકારીઓની સુચનાનું પણ કોઈ પાલન નથી કરતા તેવો ગણગણાટ ચાલી રહ્યો છે અગાવ 2 માસ પહેલા રાજુલાના ચારનાળા નજીક બ્રિજ ઉપર મોટી તિરાડો પડી હતી જેના કારણે ભારે વિવાદ સર્જ્યો હતો જ્યારે આ તિરાડો પડી અને રસ્તો બેસી જવાના કારણે વાહન ચાલકો દોડતા દોડતા ચાલતા જોવા મળ્યા હતા મસમોટી તિરાડો પડવાના કારણે વાહન ચાલકોએ રોષ વ્યકત કર્યો હતો અને નેશનલ હાઇવે ઓથીરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા થીગડા મારી બુરવામાં આવ્યા હતા. પરંતુ આ નેશનલ હાઇવેને લોકાર્પણ હજુ કર્યો નથી આ સમયે 5 થી વધુ વખત ગાબડા સિમેન્ટના પોપડા બહાર આવી રહ્યા છે જેના કારણે આ પહેલા મોટો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે.
બાઈટ - 3 - હાર્દિકભાઈ - વાહનચાલક - રાજુલા
વિઓ - 3
રાજુલા પંથકમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ગાબડા પડવા લોખંડના સળિયા બહાર આવવા બ્રિજ બેસી જવો આવી અનેક ઘટનાઓ વાંરવાર સામે આવી રહી છે કેન્દ્ર સરકાર એજન્સીઓ સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક વાહન ચાલકોની માંગ ઉઠી છે.
બાઈટ - 4 - કાળુભાઇ - વાહનચાલક - નવી કાતર ગામ
વોકથ્રુ.......કેતન બગડા અમરેલી
ફાઇનલ વિઓ......
રાજુલાના હિંડોરણા નજીક આવેલ બ્રિજ ઉપર ગાબડું પડતા લોખંડ ના સળિયા બહાર આવી ગયા છે.જેને લઈને વાહનચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.લોખડ ના સળિયા બહાર આવી જતા અનેક વખત વાહનચાલકોના ટાયર પણ ફાટી જાય છે.સ્થાનિકોની માંગ છે કે આ ગાબડા તાત્કાલિક બુરવામાં આવે.
6
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 15, 2025 09:01:300
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 09:00:270
Report
HBHimanshu Bhatt
FollowSept 15, 2025 08:36:530
Report
DRDarshal Raval
FollowSept 15, 2025 08:33:440
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 08:21:332
Report
URUday Ranjan
FollowSept 15, 2025 08:20:590
Report
ARAlkesh Rao
FollowSept 15, 2025 08:20:010
Report
TDTEJAS DAVE
FollowSept 15, 2025 08:16:260
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 07:51:133
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 07:23:241
Report
URUday Ranjan
FollowSept 15, 2025 07:03:510
Report
BPBurhan pathan
FollowSept 15, 2025 07:02:300
Report
GKGovindbhai Karmur
FollowSept 15, 2025 07:02:220
Report
JDJAYESHBHAI DOSHI
FollowSept 15, 2025 06:51:193
Report
KBKETAN BAGDA
FollowSept 15, 2025 06:46:304
Report